હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૪/૦૭/૨૦૧૬ થી તા.૧૦/૭/૨૦૧૬ સુઘી)

 

(૧)

                      તા.૪/૦૭/૨૦૧૬ મીઠી પાલડી ચાર રસ્‍તા પાસે   આ કામના  તહોદારે મોજે પાલડી ચાર રસ્‍તા પેટ્રોલપંની બાજુમાં ટાયર પંચર પાછળ ખુલ્‍લી જગ્‍યામાં પાસ પરમીટ વગર ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ- ૭૫૦ કિ.રૂ.૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૫૦/૧૬ પ્રોહી.ક. ૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૫/૦૭/૨૦૧૬ વડા  ગામની સીમમાં  આ કામના તહોદારે પોતાના  કબજામાં  વગર  પાસપરમીટે પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડનો  વિદેશી દારુ કૂલ બોટલ નંગ ૧૦૭૩/  કી.રૂ ૧૨૭૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં ૫૨૦૪/૧૬ પ્રોહી ક.૬૬-બી,૬૫ એ.ઇ, ૧૧૬(૨),૯૮,૯૯   મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૩)

                      તા.૫/૦૭/૨૦૧૬ વડા  જેલાણા ગામ ની સીમ  આ કામના તહોદારે જેલાણા ગામની સીમમાં પોતાના ડોળીવાળા નામથી ઓળખાતા ખેતરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ઈંગ્લીશ દારૂની બોટલો તથા બિયર ની કાચ ની કૂલ બોટલ નંગ -૨૭૫/- કુલ કિંમત રૂા.-૨૭,૫૦૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ સુઇગામ પો.સ્‍ટે. III ગુ.ર.નં.૫૦૪૫/૨૦૧૬ ધી પ્રોહી એકટ કલમ-પ્રોહી ધારાક.૬૬બી,૬૫ એઇ, ૬૭સી,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૪)

                      તા.૬/૦૭/૨૦૧૬ ડીસા ટાઉન રત્નાકર સોસાયટીના નાકે  આ કામના તહો.નં ૧ પોતાના કબજા ભોગવટામા પરપ્રાતીંય  ઇગ્લીશ દારૂની  નાનીમોટી  બોટલો તથા બિયર  ટીન મળી કૂલ નંગ ૨૦૨ કિ.રૂ. ૨૭૨૬૭/- નો રાખી મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦ તથા રોકડ રકમ રૂ. ૬૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે. પ્રોહી  ગુ.ર.નં. ૫૦૯૦/૨૦૧૬  પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એ.ઇ. ૧૧૬(૨),૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૫)

                      તા.૮/૦૭/૨૦૧૬ ઉબરી ગામે આ કામના તહોદારોએ જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે ગંજી પાના નો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડતા મળી ગંજી પાના નંગ ૧૨ તથા પટ ઉપર નંગ.૪૦ તથા અંગ ઝડતી કરતા કૂલ રકમ રૂ.૪૭૬૦/- તથા પટ ઉપર રકમ કૂલ ૧૦૬૫૦/-તથા બે મોબાઇલ કિ.રૂ.૨૫૦૦ ના ગણી કૂલ મુદામાલ રકમ રૂ.૧૩,૭૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૭૮/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૬)

                      તા.૮/૦૭/૨૦૧૬ ગુંદરી ચેક પોસ્‍ટ આ કામના તહોદારોએ એકબીજાના મેળા પીપણામાં પોતાની કબજા હેઠળની ટ્રક નંબર RJ.09.GA.9047 માં ગેકા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયર ની કુલ પેટી નંગ- ૯૨૨ બોટલ નંગ- ૨૯૮૪ કુલ કિમત રૂપિયા ૪૪,૩૧,૬૦૦/- તથા ટ્રક ગાડી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૨ કિમત રૂ. ૧૦૦૦/- તથા ટાટ પતરી રસ્‍સી. કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૫૯,૩૩,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં.૫૧૩૯/૨૦૧૬ પ્રોહી કલમ- ૬૬B, ૬૫AE, ૧૧૬B, ૯૮,૯૯,૮૧,૮૩ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 12-07-2016