હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૧/૦૭/૨૦૧૬ થી તા.૧૭/૭/૨૦૧૬ સુઘી)

 

(૧)

                      તા.૧૩/૦૭/૨૦૧૬ વાઘરોલ ચાર રસ્‍તાથી ચિત્રાસણી-મલાણા રોડ ઉપર આ કામના તહોદારોએ જાહેરમાં આયસર ટ્રકગાડી નં.GJ 05 UU 3138 માં પાછળના ભાગે ઉપર ટાટ પતરી બાંધી પથરણું પાથરી એકબીજાના ફાયદા સારૂ ગંજીપાના પૈસાથી તીનપત્તીનો જુગાર રમતા રમાડતા જુગારના સાહિત્‍યો તથા રોકડ રકમ રૂ.૮૧૩૨૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ.૧૬૦૦૦/-તથા પાથરણુ નંગ-૧ તથા આયસર ટ્રક ગાડી કિ.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૯૭૪૨૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે.સેકન્‍ડ ગુ.ર.નં.૩૦૩૮/૨૦૧૬. જુ.ધા.કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૨)

                      તા.૧૩/૦૭/૨૦૧૬ પાલનપુર આર.ટી.ઓ સર્કલ હનુમાન મંદીર આગળ આ કામના તહોદારોએ એક બીજાના મેળાપી પણામાં  પીકપ ડાલા નંબર GJ-1-DZ-0738 માં ચાલુ વાહને ગંજી પાનાનો પૈસાથી  હાર જીતનો તીન પત્તીનોજુગાર રમી રમાડતા જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂપિયા.૨૧૩૬૫/- તથા પીકપ ડાલાની કિ.રૂ. પાંચ લાખ મળી કુલ કિ.રૂ.૫,૨૧,૩૬૫/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.સીટી પશ્વિમ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૨૮૦/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૩)

                      તા.૧૫/૦૭/૨૦૧૬ ભાભર જુના ગામે આ કામના તહોદારોએ એક બીજાના મેળાપી પણામાં  પીકપ ડાલા નંબર GJ-1-DZ-0738 માં ચાલુ વાહને ગંજી પાનાનો પૈસાથી  હાર જીતનો તીન પત્તીનોજુગાર રમી રમાડતા જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂપિયા.૨૧૩૬૫/- તથા પીકપ ડાલાની કિ.રૂ. પાંચ લાખ મળી કુલ કિ.રૂ.૫,૨૧,૩૬૫/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં- ૫૨૭૭/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એ.ઇ.૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૪)

                      તા.૧૬/૦૭/૨૦૧૬ લીલાધર ગામની સીમ આ કામના ત્‍હોદારે  પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરની આગળ આવેલ ઢાળીયામાં પોતાની કબજા ભોગવટાની હુંડાઇ વરના ગાડી નંબર જી.જે. ૦૮ આર. ૪૪૪૪ માં ગે.કા. અને વગરપાસ પરમીટે પરપ્રાંતિય અંગ્રેજી દારૂ બોટલો નંગ-૧૨૮૦ કિ.રૂ.૧,૨૮,૦૦૦/- તથા વરના ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૨૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૫૮/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૫)

                      તા.૧૬/૦૭/૨૦૧૬ ખોડા ગામની સીમ આ કામના તહોદારે પોતાની કબજાની અલ્ટો ગાડીમા ગે.કા.નો વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૬૦૦ તથા બીયર બોટલ નંગ-૨૪ એમ કુલ બોટલ નંગ-૬૨૪ કિ.રૂ.૬૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૫૧૫૮/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૬)

                      તા.૧૬/૦૭/૨૦૧૬ નવાવાસ સીમ  આ કામના તહોદારે પોતાની કબજાની બોલેરો ગાડી જેનો એન્જીન નંબર GF-810—65704 નો ચાલક બગદારામ મહાદેવજી રબારી તથા અમૂતભાઇ રામાભાઇ દેસાઇ નાઓએ પોતાની ગાડીમાં ગે.કા વગરપાસપરમીટે પરપ્રાતિય દારુ ના ક્વાર્ટર તથા બીયરની ટીન મળી કૂલ બોટલ નંગ.૧૩૭૬ કી.રૂ. ૧,૩૭,૬૦૦/- નો દારુ ભરી હેરાફેરી કરતા બોલેરો ગાડી તથા મોબાઇલ નંગ.૩ રોકડ રકમ રૂ. ૧૫૦૫૦/- મળી કૂલ કી.રૂ.૪,૫૫,૫૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતાપો.સ્ટે પ્રોહી ગુરનં-૫૧૩૮/૨૦૧૬ પ્રોહી  કલમ-૬૬ બી ૬૫ એ.ઇ.૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૭)

                      તા.૧૭/૦૭/૨૦૧૬ ધાનેરા શ્રીનાથ સોસાયટી આ કામના તહોદારો પૈસા પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રમાડતાં ગંજીપાના તથા કુલ રોકડ રકમ ૩૭,૧૨૦/- તથા ગંજીપાના નંગ-૫૨ જે કિ.રૂ.૦૦/૦૦ તથા એક મોટર સાયકલ કિ રૂ.૧,૦૦,૦૦૦/- તથા એક પ્લેજર કિ.રૂ. ૩૦,૦૦૦/- એક મળી કુલ કિ.રૂ.૧,૬૭,૧૨૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન ૩૦૩૬/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૮)

                      તા.૧૭/૦૭/૨૦૧૬ જગાણા ગામે આ કામના  આરોપીઓ  પોતાના ફાયદા સારૂ પૈસાથી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૧૦,૭૫૦/- તથા મોબાઇલ ફોન-૪ કિ.રૂ. ૪૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા..તા પોસ્‍ટે સેકન્ડ ગુ.ર.નંબર-૩૧૧૬/૧૬  જુગાર ઘારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-07-2016