હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૦૭/૨૦૧૬ થી તા.૨૪/૭/૨૦૧૬ સુઘી

 

(૧)

                      તા.૧૯/૦૭/૨૦૧૬ ફોરણા ગામની સીમ આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણાથી ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂની નાની બોટલો નંગ-૧૦૨૭ કિ.રૂ.૧૦૨૭૦૦/- ની અલ્ટો ગાડી નંબર જી.જે. ૮ એફ. ૬૯૦૮ ની કિ.રૂ.૧૫૦૦૦૦/- માં હેરાફેરી કરી કૂલ મુદામાલ કિ.રૂ. ૨૫૨૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૫૯/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                      તા.૨૧/૦૭/૨૦૧૬ જૈન દેરાસરની બાજુમાં દિયોદર રોડ આ કામના તહોદારો ભાભર જૈન દેરારસની બાજુમાં દિયોદર રોડ બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ભેગા મળી ગંજીપાના તથા પૈસાથી તીન પતીનો હાર જીતનો તેઓના અંગત ફાયદા સારૂ જુગાર રમી રમતા તેમાં રોકડ રૂ.૧૪૦૨૦/- તથા મોબાઇલ નંગ- ૬ કિમત રૂપિયા ૩૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/- એમ કુલ રૂ.૧૭૦૨૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સેકન્ડ ગુ.ર.નં- ૩૦૯૭/૨૦૧૬ જુગારધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૩)

                      તા.૨૧/૦૭/૨૦૧૬ મોજે ભુરીયા ગામની આ કામના તહોદાર મારૂતિ અલ્‍ટો ગાડી નં.જી.જે.૧ર બી.આર.૭૮૯૭ ના ચાલકે તેના કબ્‍જાની મારૂતિ અલ્‍ટો ગાડીમાં ગે.કા.અને વગર પાસ પરમીટ ના પરપ્રાન્તીય દારૂની બોટલ નંગ-૫૭૦ કિ.રૂ.૫૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં-૫૧૫૯/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી ૬૫એઇ.૧૧૬(૨)૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૪)

                      તા.૨૧/૦૭/૨૦૧૬ ડીસા ભોપાનગર માળીવાસ  આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરમા ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય  ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ ૩૨૬ કિ.રૂ. ૮૦૨૩૫/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૯૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬ બી,૬૫ એઇ૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૫)

                      તા.૨૨/૦૭/૨૦૧૬ થરાદ ટાઉન સાંચોર હાઇવે આ કામના ત્હોદારોએ એક બીજાની મદદગારી થી પોતાના કબ્જા ભોગવટા ની ફોર્ડ કંપનીની ગાડી નંબર જી.જે.૬.એ.એચ.૪૮૪૦ માં ગે.કા. અને વગર પાસ પરમીટ નો પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ.૩૨૨  કિ.રૂ.૩૨,૨૦૦/- નો રાખી ફોર્ડ કંપનીની ગાડી નંબર જી.જે.૬.એ.એચ.૪૮૪૦ ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૩૨,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં-૫૧૬૧/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી ૬૫એઇ.૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

 (૬)

                      તા.૨૨/૦૭/૨૦૧૬ ભડથ ગામે આ કામના તહોદારે વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ ની અલગ અલગ સાત કંપનીની બોટલ નંગ-૫૨૦ કિં.રૂ ૫૬૮૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ ૫૦૦/- નો મળી કુલ રૂ.૫૭૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.રનં ૨૫૯/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

 

 

 

(૭)

                      તા.૨૨/૦૭/૨૦૧૬ મીઠી પાલડી ગામની સીમ સામે આ કામની તહોદાર  પોતાના કબજા ભોગવટાના ખેતરમાં પોતાના ઘરે વગર પાસ પરમીટે અને ગે.કા. ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ-૫૨૮ કિ.રૂ.૫૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૬૩/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૮)

                      તા.૨૩/૦૭/૨૦૧૬ વિભાનેસડા  ગામે આ કામના તહોદારોએ વિભાનેસડા  ગામની  સીમમાં  ગે.કા  અને વગરપાસપરમીટે  ગંજી પાનાનો હારજીતનો   જુગાર રમી રમાડી રોકડ  રકમ રૂ.૩૯,૫૦૦/ તથા મોબાઇલ નંગ ૫ કીરૂ ૨૫૦૦/ એમ કૂલ રૂ.૪૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે  સે.ગુ.ર.નં.૩૦૪૯/૧૬ જુગાર ધારા  કલમ ૧૨-અ   મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

 

(૯)

                      તા.૨૩/૦૭/૨૦૧૬ અમીરગઢ બોર્ડર પોલીસ ચેક પોસ્ટ આ કામના તહોદારે પોતાના કબજા હેઠળની સ્કોડા કંપની ની કાર ને HR-38-H-581 કિ.રૂ/-૩,૦૦,૦૦૦/ની માં વગર પાસ પરમીટનો ગે.કાનો હરીયાણા બનાવટનો દેશી મંદિરાની પેટી નંગ-૨૦ જે કૂલ બોટલ નંગ ૨૪૦.કિ.રૂ/. ૩૬૦૦૦/- તથા મોબાઇલ ફન નંગ-૨-કિ.રૂ ૫,૫૦૦/-તથા રોકડ રકમ રૂ. ૪,૮૦૦/-એમ કૂલ મળી  કિ.રૂ ૩,૪૬,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ  પ્રોહી . ગુ.રા.નં ૫૨૨૫/૧૬ પ્રોહી ક. ૬૬બી,૬૫ઇ,૧૧૬(૨),૮૧,૯૮  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૧૦)

                      તા.૨૩/૦૭/૨૦૧૬ મોરાલ ગામે  આ કામના  તહોદારે પોતાની કબજા ભોગવટાની મહીન્‍દ્રા ૫૪૦ ડી.આઇ જીપ ગાડી નંબર જી.જે.૯.બી.-૨૪૭૧ ની કીંમત રૂ-૧,૦૦,૦૦૦/- માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પરપ્રાતિય વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-ર૮૮ કિ.રૂ.ર૮,૮૦૦/- એમ કુલ કિ.રૂ.૧,૨૮,૮૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૧૩૫/ર૦૧૬ પ્રોહી. ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨), ૯૮, ૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૧૧)

                      તા.૨૩/૦૭/૨૦૧૬ ડીસા રિશાલા ચોક આ કામના તહોદારે ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય  ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ ૫૮૨ કિ.રૂ.૬૮૯૮૮/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૯૬/૨૦૧૬  પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

 (૧૨)

                      તા.૨૪/૦૭/૨૦૧૬ ડીસા વિરેન પાર્ક ભાગ-૨ આ કામના પાંચેય તહોદારો વીરેન પાર્ક ભાગ-૨ ખાતે આવેલ બાવળો ની જાડી માં જાહેર માં ગંજી પાનાનો હારજીત નો જુગાર રમી રમાડી જુગાર ના સાહિત્ય ગંજીપાના નંગ- ૫૨ તથા મોબાઇલ નંગ-૨ તથા રોકડ રકમ રૂ.૧૦,૮૦૦/- એમ કુલ મળી રૂ.૧૧,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૧૦૬/૨૦૧૬  જુગાર ધારા  ક.૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૧૩)

                      તા.૨૪/૦૭/૨૦૧૬ મલાણા પાટીયા ગામે આ કામના તહોદારે પોતાના પોતાના કબજા ભોગવટાની ટાટા કંપનીની ૨૦૭ ડી.આઇ. ગાડી નંબર GJ-27-T-5268ની માં વગર પાસ પરમીટે ગે.કા.નો વિદેશી ઇગ્‍લીશદારૂની કુલ બોટલો નંગ ૧૪૬ કુલ કી.રૂ.૩,૧૧,૯૮૮/- ભરી હેરાફેરી કરી ગાડી કી.રૂ.આશરે ૩,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૧૦૦૦/ - એમ મળી કુલ કી.રૂ.૬,૧૨,૯૮૮/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર- ૫૩૯૩/૧૬ પ્રોહી કલમ ધી પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(ર)૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

 

 

 

        

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 25-07-2016