હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૮/૦૮/૨૦૧૬ થી તા.૧૪/૮/૨૦૧૬ સુઘી

 

(૧)

                      તા.૯/૦૮/૨૦૧૬ ગુંદરી પોલીસ ચેક પોસ્ટ  આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજાની મારૂતિ સુઝુકી રીટઝ ગાડી નંબર GJ.27.K.7728 માં  ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી એમ કુલ પેટી નંગ- ૦૪ બોટલ નંગ- ૬૬ કિમત રૂ.૨૬,૮૦૦/- નો તથા મારૂતિ ગાડી કિમત રૂ.૩,૦૦,૦૦૦/- તથા તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૩૫૦૦/- તથા  રોકડ રકમ રૂપિયા ૧૯,૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૩,૪૯,૮૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૪૭/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

 (૨)

                      તા.૧૦/૦૮/૨૦૧૬ બેવટા ગામની સીમ આ કામના ત્હો.એ પોતાની સ્વીફટ ગાડી નંબર જી.જે ૧૨ બી.એફ ૯૩૫૧ માં ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલો નંગ-૬૨૮ કિ.રૂ.૭૫,૪૦૦/- તથા સ્વીફટ ગાડી મળી કુલ રૂપીયા ૪,૨૫,૦૦૦/- નો રાખી પોલીસ રેઇડ જોઇ ગાડી મુકી  ગણી  કબજા ભોગવટાની દુકાનમા ગે.ક. અને વગર પાસ પરમીટનો પર પ્રાતીય દારુની બોટલ નંગ-૧૦ કિ.રૂ. ૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં-૫૧૬૮/૦૧૬ પ્રોહીકલમ ૬૬બી,૬૫એ.ઇ.,૧૧૬(૨) ૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

 (૩)

                      તા.૧૧/૦૮/૨૦૧૬ માલપુરીયા ત્રણ રસ્તા આ કામના આરોપી અભેસિંહ શંકરસિંહ વાઘેલા રહે.વડવસ તા.દાંતીવાડા તથા વિક્રમસિંહ કુબેરસિંહ વાઘેલા રહે.વડવસ તા.દાંતીવાડા વાળા ઓએ પોતાના કબજાની કમાન્ડર ગાડી નંબર GJ 9 B 3953 ની માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય વીદેશી દારૂની નાની બોટલ કુલ નંગ ૭૨ કિ.રૂ.૧૨૦૦૦/- તથા કાચની બીયર બોટલો તથા બીયર ટીન કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/- કુલ કિ.રૂ.૨૬,૪૦૦/અ તથા કમાન્ડર ગાડી કિ. રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૭,૪૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૪૯/૨૦૧૬ પ્રોહી કલમ.૬૬બી ૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૪)

                      તા.૧૩/૦૮/૨૦૧૬ ડીસા દિપક હોટલ ચાર રસ્‍તા પાસે આ કામના તહોદારોએ ભેગા મળી ગંજીપાનાનો તીન પતીનો જુગાર રોકડ રકમના નાણા થી રમતા રોકડ રકમ કુલ રૂ. ૯૬૬૩૦/ તથા મોબાઇલ નંગ ૧૦ કિ.રૂ.૧૭૭૦૦/ મુળી કુલ રૂ.૧,૧૪,૩૩૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા શહેર દક્ષિણ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૧૦૮/૨૦૧૬ જુગાર ધારા ક.૪,૫ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૫)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ કુંવારવા ગામની સીમ આ કામના તહોદારો જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના નો પૈસા વડે હારજીત જુગાર રમી રમાડતા મળી ગંજી પાના નંગ ૧૮ તથા પટ ઉપર નંગ-૩૪ તથા અંગ ઝડતી કરતા કૂલ રકમ રૂપિયા ૯૨૭૦/- તથા પટ ઉપર રકમ કૂલ ૫૮૨૦/- ના તથા પાંચ મોબાઇલ અલગ અલગ કમ્પનીના જેની કીમત રૂ-૧૫૦૦૦ જે મળી કૂલ મૃદામાલ રકમ રૂ-૩૦,૦૯૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૯૫/૨૦૧૬ ધી જુગાર ધારા.ક.૧૨   મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

 

 

 

(૭)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ કારેલા ગામના ખુલ્લા જાફરીયા તળાવમાં આ કામના તહો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ તીન પતીનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૧૨,૨૫૦/- તથા મોબાઇલ નંગ.૩ કિમત રૂપિયા ૧૫૦૦/- તથા મો.સા નંગ- ૨ કિમત રૂપિયા ૬૦,૦૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે મળી કુલ રૂપિયા ૭૩,૭૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં. ૩૧૦૯/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.             

(૮)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ વાતમ જુના આ કામના તહોદારો  જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦, રોકડ રકમ  રૂ.૧૦૮૦૦/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૦૦૦/- ના આમ કૂલ મુદામાલ કિ.રૂ.૧૪૮૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૦/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.            

(૯)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ વડાવળ ગામે કામના તહોદારોએ જાહેરમાં ગે.કા. નો ગંજી પાનાનો હાર જીતનો ત્રણ પત્તીનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગારના સાહીત્યો સાથે મળી કુલ રૂ. ૨૫૫૯૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભીલડી સે.ગુ..નં-૩૦૩૭/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                 

(૧૦)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ સાંઢોસી ગામે કામની તહો પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટ પર પ્રાંતિય દારૂના કર્વાટર તથા બિયરના ટીન મળી કૂલ બોટલ નંગ.૩૧૧ કિ.રૂ.૩૧૧૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા પ્રોહી ગુરનં. ૫૧૬૪/૨૦૧૬ પ્રોહી ક. ૬૬ બી ,૬૫ એ ઇ ૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                   

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-08-2016