હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૫/૦૮/૨૦૧૬ થી તા.૨૧/૮/૨૦૧૬) સુઘી

 

(૧)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ કુંવારવા ગામની સીમ આ કામના તહોદારો જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના નો પૈસા વડે હારજીત જુગાર રમી રમાડતા મળી ગંજી પાના નંગ ૧૮ તથા પટ ઉપર નંગ-૩૪ તથા અંગ ઝડતી કરતા કૂલ રકમ રૂપિયા ૯૨૭૦/- તથા પટ ઉપર રકમ કૂલ ૫૮૨૦/- ના તથા પાંચ મોબાઇલ અલગ અલગ કમ્પનીના જેની કીમત રૂ-૧૫૦૦૦ જે મળી કૂલ મૃદામાલ રકમ રૂ-૩૦,૦૯૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૯૫/૨૦૧૬ ધી જુગાર ધારા.ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૨)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ કારેલા ગામના ખુલ્લા જાફરીયા તળાવમાં આ કામના તહો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ તીન પતીનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૧૨,૨૫૦/- તથા મોબાઇલ નંગ–૩ કિમત રૂપિયા ૧૫૦૦/- તથા મો.સા નંગ-૨ કિમત રૂપિયા ૬૦,૦૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે મળી કુલ રૂપિયા ૭૩,૭૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં. ૩૧૦૯/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૩)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ વાતમ જુના આ કામના તહોદારો  જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦, રોકડ રકમ  રૂ.૧૦૮૦૦/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૦૦૦/- ના આમ કૂલ મુદામાલ કિ.રૂ.૧૪૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૦/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૪)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ વડાવળ ગામે કામના તહોદારોએ જાહેરમાં ગે.કા. નો ગંજી પાનાનો હાર જીતનો ત્રણ પત્તીનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગારના સાહીત્યો સાથે મળી કુલ રૂ. ૨૫૫૯૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભીલડી સે.ગુ..નં-૩૦૩૭/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.            

(૫)

                      તા.૧૬/૦૮/૨૦૧૬ સાંઢોસી ગામે કામના તહો. પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટ પર પ્રાંતિય દારૂના કર્વાટર તથા બિયરના ટીન મળી કૂલ બોટલ નંગ- ૩૧૧ કિ.રૂ.૩૧૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા પ્રોહી ગુરનં. ૫૧૬૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ ઇ ૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.              

(૬)

                      તા.૧૭/૦૮/૨૦૧૬ ટેટોડા ગામે કામના તહો. પોતાના જાત કબજાની સ્કોપીઓ જીપ નંબર જીજે ૯ બીએ ૮૬૫૦ વાળીના  ચાલક  સુરેશજી  લચ્છારામજી દેવાસી  રહે ટીટોબ તા સાચોર  જી  ઝાલોર  રાજસ્થાન વાળાએ પોતાના  કબ્જા ભોગવટાની કારમા પરપ્રાતીય દારૂ કુલ  બોટલ  નંગ ૧૩૬૪  કુલ કિ.રૂ.૧,૩૬,૪૦૦/ તથા સ્કોરપીઓ  જીપ  કિ.રૂ.૪,૦૦,૦૦૦/ ની  મળી  કુલ  મુદામાલ  કિ રૂ ૫,૩૬,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૮૦/૧૬ પ્રોહી ક.૬૬ બી,૬૫ એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે .   

 

 

 

 

(૭)

                      તા.૧૮/૦૮/૨૦૧૬ ધાણધા ગામે આ કામના આરોપીઓ  પોતાના ફાયદા સારૂ પૈસાથી હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૧૬,૧૨૦/- તથા મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૩૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે સે.ગુ.ર.નં.૩૧૩૩/૧૬  જુગાર ઘારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૮)

                      તા.૧૮/૦૮/૨૦૧૬ ધાણધા ગામે આ કામના  આરોપીઓ  પૈસાથી હાર જીતનો તીન પત્તિનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ. ૨૬,૬૩૦/-તથા મોબાઇલ ફોન- ૭ કિ.રૂપિયા ૫૬,૫૦૦/- તથા એક ઇકો  ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦/- તથા  મોટર સાયકલ નંગ-૨  કી.રૂ.૪૦,૦૦૦/- તથા  જુગાર રમવાના સાધનો મળી કુલ કિ.રૂ.૪,૨૩,૧૩૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા..તા પોસ્‍ટે સે.ગુ.ર.નં. ૩૧૩૪/૧૬  જુગાર ઘારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૯)

                      તા.૧૮/૦૮/૨૦૧૬ બેડા ગામની સીમ આ કામના તહો  અમરતજી કાનજીજી ઠાકોરે પોતાના ખેતરમાં બનાવેલ મકાનની પાછળ ખુલ્લી જાહેર જગ્યામાં માણસો ભેગા કરી ગંજીપાના તથા પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રૂ.૪૧૦૦૦/- તથા મોબાઇલ નંગ-૫ કી.રૂ.૨૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૫ કી.રૂ. ૧,૮૦,૦૦૦/- એમ કુલ રૂ.૨,૨૩,૫૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૩૧૧૧/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૧૦)

                      તા.૧૮/૦૮/૨૦૧૬ રબારી ટેકરા ગામે આ કામના સાતેય ઇસમો ગે.કા રીતે ગંજીપાનાનો હારજીત નો જુગાર  રમી  રમાડતા રોકડ રૂ ૧૦,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૮  કિ રૂ ૪૫૦૦/- તથા ગંજીપાના  નંગ ૫૨  કિ.રૂ.૦૦/૦૦ તથા એક હોન્ડા મેસ્ટ્રો મો.સા કિ રૂ ૪૦,૦૦૦/ વાળુ મળી કુલ કિ.રૂ.૫૯,૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૭૦/૧૬  જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

 (૧૧)

                      તા.૧૯/૦૮/૨૦૧૬ ભાભર માર્કેટયાર્ડ આ કામના તહો આરોપી નં. ૧ વાળાની મહાકાળી એન્‍ટરપ્રાઇઝ દુકાનમાં લેપટોપ તથા મોબાઇલ ફોન આધારે સ્‍ટોક તથા બજારની કિમંત ઉપર શેર સ્‍ટ્રટા ઉપર જુગાર રમતા લેપટોપ નંગ -૨ કિ.રૂ ૪૦,૦૦૦/- તથા પેનડ્રાઇવ નંગ- ૨ કિ રૂ.૨૦૦/- તથા ચોપડા નંગ- ૩ કિ.રૂ.૦૦/- તથા મો.બા. નંગ-૬ કિ.રૂ.૪૦૦૦/- તથા રોકડા રૂ.૧૦,૦૦૦/ એમ કૂલ રૂ.૫૪,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૩૧૧૨/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

  (૧૨)

                      તા.૧૯/૦૮/૨૦૧૬ પાલનપુર નાનીબજાર આ  કામના  આરોપીઓ પાલનપુર, નાનીબજાર, હુસેની ચોક,માઢ પાસે મુનીરખાન બિસમિલ્‍લખાન નાગોરીના કબજાના રહેણાક મકાનમાં આવેલ બંધ ઓરડીમાં ગંજીપાના પૈસાથી તીનપત્તીનો જુગાર રમતા રમાડતા જુગારનાં સાહીત્યો કી.રૂ.૧૦૦/- તથા રોકડ રકમ રૂ.૨૧૨૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૪,૩૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.સીટી પૂર્વ પો.સ્‍ટે. સે.ગુરનં. ૩૨૭૩/૧૬ જુગાર ઘારા ક.૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

   (૧૩)

                      તા.૨૦/૦૮/૨૦૧૬ ડીસા વણઝારાવાસ વ્‍હોળામાં ઇશ્વરભાઇ દેસાઇ ની ઘરની નજીક આ કામના તહોદારોએ જાહેરમાં ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો કરી રમતા પકડાઇ જઇ જુગારના સાહીત્‍ય તેમજ અંગ જડતી અને પટ પરથી મળી કુલ રૂ.૧૮૦૦૫/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા શહેર દક્ષિણ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૧૧૨/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૧૪)

                      તા.૨૧/૦૮/૨૦૧૬ ધાણધા ગામની આ કામના  આરોપીઓ  પોતાના ફાયદા સારૂ પૈસાથી હારજીતનો તીનપત્તિનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૧૬,૩૦૦ /-તથા મોબાઇલ ફોન-૧૨ કિ.રૂ. ૧૪૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે સેકન્ડ ગુ.ર.નંબર- ૩૧૩૬ /૧૬  જુગાર ઘારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

 

   

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 23-08-2016