હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૨/૦૮/૨૦૧૬ થી તા.૨૯/૮/૨૦૧૬ સુઘી

 

(૧)

                      તા.૨૨/૦૮/૨૦૧૬ રામસણ ગામની સીમમાં  આ કામના તહો.એ પોતાના ફાયદા સારૂ જાહેરમાં ખુલ્લા માં ગે.કા. રીતે. તીન પતી ગંજીપાના વડે પૈસા પાના થી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ ૧૫૦૩૦/- મોબાઇ નંગ.૭ રૂ ૧૧૫૦૦/- ત્રણ મો.સા. કી.રૂ ૫૫૦૦૦/- કંતન તથા બેટરી કી રૂ ૦૦/૦૦ મળી કુલ કી. રૂ ૮૧૫૩૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા સે.ગુ..નં૩૦૪૪/૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૨૩/૦૮/૨૦૧૬ પાલનપુર પાયોનીય ડેરીની  સામે આ  કામના ત્હોદારે મહીન્દ્ર ડી.આઇ.ગાડી નં.RJ.24. TA.2369 માં વિદેશી દારૂની અલગ  અલગ માર્કાની બોટલ નંગ.૨૧૬ કિ.રૂ. ૨૮૮૦૦/- તથા ગાડીની કિ.રૂ. ૧૫૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાલનપુર સીટી પૂર્વ પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં.૩૩૩૯/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૩)

                      તા.૨૪/૦૮/૨૦૧૬ રામપુરા(ઘુ) આ કામના તહોદારો  જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦,  રોકડ રકમ રૂ.૧૨૭૨૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૭૦૦૦/- ના આમ કૂલ મુદામાલ કિ.રૂ.૧૯૭૨૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૫/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૪)

                      તા.૨૪/૦૮/૨૦૧૬ ડાલવાણા ગામે આ કામના તહોદારેપોતાના રહેણાંક ઘર આગળ આવેલ પડતર ખંડેર જેવા ખુલ્‍લા ઘરમાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ ૧૫૪ કૂલ કિ.રૂ.૩૦૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૫/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૫)

                      તા.૨૪/૦૮/૨૦૧૬ છગનજી ગોળીયા નજીક રોડ ઉપર આ કામના  તહોદારોએ સ્કોર્પીયો ગાડીની કીંમત રૂ-૧,૦૦,૦૦૦/- માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની નાની બોટલો નંગ-ર૫૨ કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા પ્રોહી ગુ.ર.નં. ૫૧૫૮/૦૧૬  પ્રોહી કલમ ૬૬ બી૬૫ એ.ઇ.૧૧૬(૨)૯૮,૯૯,૮૧  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

 (૬)

                      તા.૨૪/૦૮/૨૦૧૬ કોટડી ગામની સીમ  આ કામે પકડાયેલ ઇસમો તથા નાસી જનાર ઇસમો પોતાના ફાયદાસારૂ જાહેરમાં ખુલ્લામાં બેસી ગે.કા રીતે તીન પત્તી ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૩૨,૬૦૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૧૪,૪૦૦ /-તથા મોટરસાયકલનંગ-૩ તથા ઇ ગાડી તથા વેગેનારગાડી તથા જીપ ડાલુ વિગેરે ગંજીપાના જુગાર સાહિત્ય સાથે કૂલ રૂ.૮,૪૭,૧૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ છાપી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૦૬૯/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

 

 

 

 

(૭)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ રમૂણ ગામ આ કામના  તહોદારોએ  પોતાના ફાયદા સારૂ રમૂણ ગામ ના ચરામાં નદીના વ્હોળામાં ખુલ્લામાં બેસી ગે.કા. રીતે તીનપત્તી ગંજીપાના વડે પૈસા પાના થી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૫,૧૬પ/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા મો.સા.-૧, કિ.રૂ.ર૦,૦૦૦/- તથા ગંજીપાના નંગ-પર, કિ.રૂ.૦/૦, ચાઇના ટોર્ચ બેટરી-૧, કિ.રૂ.૦/૦ મળી કુલ કિ.રૂ.૪૬,૧૬૫/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા સે.ગુ.ર.નં.૩૦૪૭/૦૧૬, જુગાર ધારા કલમ-૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.             

(૮)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ અંબાજી જેડી.મારબલ પાછળ આ કામના  આરોપીઓએ અંબાજી દાંતા રોડ  ઉ૫ર  જુની જેડી.માર્બલમાં અંદરના ભાગે આવેલ ઓરડીની ખુલ્લી ઓસરીમાં  જાહેરમાં ખુલ્લામાં  ગે.કા. રીતે તીનપત્તીનો  પૈસા પાનાનો  જુગાર રમી  રમાડતાં રોકડ રકમ  રૂપીયા ૨૮૩૦૦/-  તથા  મોબાઇલ ફોન  નંગ  - ૪ કી.રૂ. ૨૮૦૦૦/-  તથા  જુગારના સાહીત્ય મળી  કુલ  રૂપીયા ૫૬૩૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ અંબાજી પો.સ્ટે.સે.ગુ.ર.નં. ૩૦૫૯/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.             

(૯)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ પાલનપુર જુના લક્ષ્મીપુરા આ કામના તહોદારો ગેકા રીતે બંધ  મકાનમાં બેસી તીન  પત્તીનો ગંજી પાનાથી પૈસેથી હારજીતનો જુગાર રમી રમતા ગંજી પાના નંગ ૫૨ તથા રોકડ રકમ કિ.રૂ.૧૯૫૦૦/- બે ટુ વ્હીલર વાહનો કિરૂ ૭૫૦૦૦/ મળી કુલ  રૂ. ૧,૫૬,૭૦૦/ નો  મુદ્દામાલ મળી  આવી અને જુગાર રમતા મળી  આવેલ હોઇ ગુન-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાલનપુર સીટી પશ્ચિમ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૩૦૩/૨૦૧૬ જુગાર ધારા ક.૪,૫  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૧૦)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ પાલનપુર માલ ગોડાઉન પાસે  આ કામના તહોદારો એ પાલનપુર ઢુઢીયાવાડી  માલ  ગોડાઉન પાછળ હરીભાઇ વિરાભાઇ કર્ણાવત(પટેલ) ના કારખાનાની જગ્યામાં  પહેલા  માળે બંધ રૂમમાં  ગે.કા રીતે ગંજી પાનાથી  પૈસેથી ત્રણ પત્તીનો  હારજીતનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂપિયા ૫૨,૬૬૦/- તથા ગંજીપાના નંગ-૧૦૪ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ નંગ ૧૧ કિ.રૂ. ૨૬૫૦૦/- તથા મોટર સાયકલ/ સ્કુટર નંગ-૭  કિ.રૂ.૧,૮૫,૦૦૦/- મળી  કુલ રૂપિયા.૨,૬૪,૧૬૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાલનપુર સીટી પશ્ચિમ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૩૦૪/૨૦૧૬ જુગાર ધારા ક.૪,૫  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.              

(૧૧)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ ડીસા ગંજીપુરા વ્‍હોળામાં આવેલી બાવળો ની ઝાડીમાં આ કામના તહો- જાહેરમાં ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો કરી રમતા પકડાઇ જઇ જુગારના સાહીત્‍ય તેમજ અંગ જડતી અને પટ પરથી મળી કુલ રોકડ રકમ રૂ.૧૯૧૦૦ /તથા મોબાઇલ ફોન નંગ ૫ કીરૂ ૩૭૦૦/ મળી કુલ રૂ ૨૨૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા શહેર દક્ષિણ પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં.૩૧૧૫/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.               

(૧૨)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ હરીયાવાડા ગામની સીમમાં  આ કામના  આરોપીએ પોતાના ભોગવટા કબજાના ખેતરમાં બનાવેલ લાઇટની ઓરડીમાં ગુકા. વગર પાસ પરમીટે પરપ્રાંતીય અંગ્રેજી દારુ એસી સેક સબકી ચોઇસ વીસ્‍કી ૧૮૦ મીલી બોટલ નંગ ૧૧૨ કિ રૂ ૧૧૨૦૦/- તથા એસી સેક સબકી ચોઇસ વીસ્‍કી ૭૫૦ મિલી બોટલ નંગ ૧૨ કિ રૂ.૩૬૦૦/- તથા શાહી સ્‍ટ્રોગ દેશી શરાબ ૧૮૦ મિલી બોટલ નંગ ૩૩૬ કિ રૂ ૧૩૪૪૦/- તેમજ બુલેટ સુપર સ્‍ટ્રોંગ બીયર બોટલ નંગ ૩૪ કિ રુ ૩૪૦૦/- એમ કૂલ બોટલ નંગ -૪૯૪ કિ.રૂ ૩૧૬૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા  પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૧૫૨/૨૦૧૬ પ્રોહી  કલમ ૬૬બી,૬૫ એ,ઇ.,૧૧૬(૨)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                

(૧૩)

                      તા.૨૫/૦૮/૨૦૧૬ પાલનપુર વે વેઇટ હોટલ આ કામના તહોદારોએ  પાલનપુર વે વેઇટ હોટલ તથા સન  ઓફ  ઇન્ડીયા ગજનાની મોટર્સ દુકાન આગળ ઓટલા ઉપર  લાઇટના અજવાળે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે  ત્રણ પત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમતા જુગાર સાહિત્ય તથા  રોકડ રૂ ૧૫૦૮૦/ તથા મોબાઇલ નંગ ૭ કિરૂ ૧૩૮૦૦/ એગ  કુલ રૂ.૨૮૮૮૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે.સે.ગુ.ર.નંબર-.૩૩૦૬/૨૦૧૬ જુગાર ધારા કલમ.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૪)

                      તા.૨૬/૦૮/૨૦૧૬ ડીસા વાડીરોડ આ કામના તહોદારોએ ગે.કા અને વગર પાસ પરમીટનો જાહેરમાં બનાવની તારીખ ,ટાઈમ અને સમયે ગંજી પાના નો હાર-જીતનો જુગાર રમી રૂ ૨૫,૩૨૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા શહેર ઉત્તર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૩૧૨૫/૨૦૧૬ જુગારધારા ક.૧૨ અ  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૫)

                      તા.૨૬/૦૮/૨૦૧૬ ગાંગોલ ધનકવાડા સીમ આ કામના તહોદારો  જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦, રોકડ રકમ  રૂ.૧૧૯૧૦/- તથા મોબાઇલ નંગ-૮ કિ.રૂ.૫૦૦૦/- ના આમ કૂલ મુદામાલ કિ.રૂ.૧૬૯૧૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૬/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૧૬)

                      તા.૨૭/૦૮/૨૦૧૬ દેઢા ગામે  આ  કામના  તહોદારો  એ  ભેગા મળી પોતાના  ફાયદા  સારૂ  તીનપત્તી  નો  હારજીત  નો  પૈસા  પાના નો  જુગાર  રમી રમાડતાં  રોકડ રકમ  રૂ. ૩૩,૭૦૦/- ગંજીપાના  નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ  નંગ-૨ કિ.રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૩૫,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૦૪૭/૨૦૧૬  જુગાર ધારા ક.૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

  (૧૭)

                     તા.૨૮/૦૮/૨૦૧૬ નેકારીયા ગામે આ કામના તહોદારે પોતાના કબજાના  ભોગવટાના  ખેતરમાં ગે.કા  અને વગર પાસપરમીટનો વિદેશી દારુ ની પેટીઓ નંગ ૧૬ કૂલ  નંગ.૭૬૮ કૂલ કી.રૂ.૭૬૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૨૧૫/૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એ.ઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 29-08-2016