હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૫/૦૯/૨૦૧૬ થી તા.૧૧/૯/૨૦૧૬ સુઘી

(૧)

                      તા.૦૬/૦૯/૨૦૧૬ ખીમાણાવાસની સીમમાં  આ કામના તહો. ભનાભાઇ ગણેશભાઇ રાજપુતરહે.ખીમાણાવાસ તા.વાવ વાળાએ (૧)દિનેશભાઇ બાપજી રહે.અચલપુર તા.સાંચોર હાલ રહે.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) તથા (વિક્રમભાઇ પીરાભાઇ રાજપુત રહે.નવાવાસ (ખીમાણાવાસ) તા.વાવ વાળાઓની મદદગારીથી પોતાના કબજા ભોગવટાના ખેતરમાંગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશીપરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલો નંગ-૨૮૮ કિ.રૂ.૨૮૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ વાવ પ્રોહી.ગુ.ર.નં ૫૧૩૧/૧૬ પ્રોહી ક. ૬૬બી,૬૫(એ)ઇ,૧૧૬(૨),૬૭(સી), ૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૦૯/૦૯/૨૦૧૬ મજાદર ગામની સીમ આ કામના તહોદાર પ્રતાપભાઇ પોકરભાઇ જાતે. વિશ્‍નોઇ રહે.નયાવાડા તા.બાગોડા જી.ઝાલોર (રાજસ્‍થાન) તથા મનોહરભાઇ વિશ્‍નોઇ રહે.જોધપુરજેનો મોબાઇલ નંબર ૯૩૫૨૧૫૧૨૧૨ વાળાએ પોતાની સ્‍કોડારેપીડ કંપનીની ગાડી નંબર GJ-01-RP-1112નીમાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીંય રોયલ વિસ્‍કી બોટલ નંગ ૭૨૦ કિ.રૂ.૧૮૦૦૦૦/૦૦ તથા એસી સેકવિસ્‍કીની બોટલ નંગ ૪૧ કિ.રૂ.૨૦૫૦૦/૦૦ જે કુલ બોટલ નંગ ૭૬૧ કુલ કિ.રૂ.૨૦૦૫૦૦/૦૦ તથા મોબાઇલ નંગ.૧ કિ.રૂ.૫૦૦/૦૦ તથા સ્‍કોડારેપીડ ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/૦૦ મળી તથા કુલ રૂ.૧૨,૦૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ છાપી પો.સ્ટેપ્રોહી.ગુ.ર.નં.૫૨૧૮/૨૦૧૬ પ્રોહી.ક.૬૬ બી, ૬૫એઇ ,૧૧૬(૨),૮૧,૮૩  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 14-09-2016