હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૨/૦૯/૨૦૧૬ થી તા.૨/૧૦/૨૦૧૬ સુઘી

(૧)

                      તા.૨૩/૦૯/૨૦૧૬ હરકુડિયા ગામે આ કામના તહોદારો ખુલ્લા વાડામાં જાહેર જગ્યામાં ભેગા મળી તેઓના અંગત ફાયદા સારૂ ગંજીપાના તથા પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાતાં જેમાં રોકડા રૂ.૧૭,૫૦૦/- તથા મોબાઇલ નંગ- કિ.રૂ.૧૩૦૦૦/- ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦  તથા એક શિફટ ગાડી નં-G.J.8.AE.691 કિ.રૂ.,૦૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.,૩૦,૫૦૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્ટે સે. ગુ..નં.૩૧૨૧/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                      તા.૨૩/૦૯/૨૦૧૬ લાખણી ગામે હીંગળાજ માતાજીના મંદિરની નજીક આ કામના બોલેરો ગાડી નં- G.J.2.CA.3938 નો ચાલાકે ગે.કા. અને વગર પાસ-પરમીટનો પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની નાની બોટલો નંગ-૧૦૫૬  કુલ કિ.રૂ.૧૦૫૬૦૦/-  તેમજ બોલેરો  ગાડીની કીંમત રૂ-૨,૦૦,૦૦૦/- એમ કુલ મળી ૩૦૫૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૧૬૯/૦૧૬  પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ. ૧૧૬ (૨),૯૮,૯૯,  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૩)

                      તા.૨૪/૦૯/૨૦૧૬ અંતરશાહ દરગાની બહાર આ કામના તહોદારો જાહેરમાં ખુલ્લામાં બેસી ગે.કા.રીતે તીન પત્તીનો ગંજીપાના વડે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ દાવ ઉપરની રૂ.૨૧૧૦૦/-તથા અંગ ઝડતી માંથી રૂ૯૭૦૩૦/- તથા મોબાઇલ નંગ- ૧૧કિ.રૂ.૧૮૯૦૦/- તથા વાહન બે કિ.રૂ૧૧૫૦૦૦/-  તથા ગંજી પાના કિ.રૂ.૦૦/૦૦ મળી તથા જમીન પર પાથયેલ ચાદર રૂ ૦૦/- ની મળી કુલ કિ રૂ ૨૫૨૦૩૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા સે.ગુ.ર.નં.૩૦૭૦/૨૦૧૬ જુગાર ધારા કલમ-૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૪)

                      તા.૨૪/૦૯/૨૦૧૬ લીમ્બાઉ થી લવાણા ગામ બાજુ આવતા રોડ ઉપર આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાના  ઝાયલો ગાડી નંબર- જી.જે. ૧૨-બી.એફ. ૨૨૨૭ માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂ ની બોટલો નંગ- ૧૪૪૦ કિ.રૂ. ૧૪૪૦૦૦/નો રાખી દારૂની હેરાફેરી કરી  મહીન્દ્રા કંપનીની ઝાયલો ગાડી નંબર-જી.જે.-૧૨-બી.એફ.૨૨૨૭ ની કીમત રૂપિયા-૨૦૦૦૦૦/- તથા  રોકડ રૂપિયા-૧૦૦૦ તથા સેમસંગ કંપનીનો જુના જેવો મોબાઇલ ફોન કીં. રૂ.૫૦૦નો જે તમામ મળી કૂલ રૂપિયા- ૩૪૫૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૫૧/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

(૫)

                      તા.૨૪/૦૯/૨૦૧૬ બુરાલ ગામની સીમમાં આ કામનના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા. અને વગર પાસ પરમીટે પર પ્રાંતિય દારૂની બોટલ નંગ ૧૯૨૦ કુલ કિં.રૂ.૧,૯૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.રનં ૩૧૦/૧૬ પ્રોહી કલમ ૬૬ (બી), ૬૫ એ-ઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૬)

                      તા.૨૫/૦૯/૨૦૧૬ ભાભર સુઇગામ હાઇવે રોડ આ કામના તહોદારો ભાભર સુઇગામ હાઇવે રોડ શક્તિ ટ્રેકટર દુકાનવાળા શોપિગ સેન્ટરના ધાબા ઉપર જાહેરમાં ભેગા મળી તેઓના અંગત ફાયદા સારૂ ગંજીપાના તથા પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાતાં જેમાં રોકડા રૂ.૧૮,૫૧૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૭૦૦૦/- ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦  એમ કુલ્લે રૂ.૨૫,૫૧૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે. ગુ.ર.નં.૩૧૨૩/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

 

 

(૭)

                      તા.૨૫/૦૯/૨૦૧૬ હડતાગામ પાસે આ કામના કાળા કલરની સેરવોલેટ ઓપ્ટ્રા ગાડી નં. GJ-01-KE-2866 ના ચાલક હરેશભાઇ ભુરાજી મિસ્ત્રી મુળ રહે. જાણવી તા. સાંચોર હાલ રહે. અમદાવાદ નવા નરોડા ગોપાલ ચોક પાર્થના એપાર્ટમેન્ટ તા. અમદાવાદ વાળાએ પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની જુદી જુદી કંપનીની પેટી નંગ- ૧૭ તથા છુટક બોટલો મળી કુલ બોટલ નંગ- ૭૧૪ કિ.રૂ. ૭૯,૮૦૦/- તથા કાળા કલરની સેરવોલેટ ઓપ્ટ્રા ગાડી નં. GJ-01-KE-2866 ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- નો એમ કુલ કિ.રૂ. ૩,૩૦,૩૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૨૦૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬એ.ઇ. ૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

   (૮)

                      તા.૨૫/૦૯/૨૦૧૬ સરાલ ત્રણ રસ્તા પાસે આ કામના તહો.પોતાના કબજાની બોલેરો પીકપ ડાલા નં. RJ-46-GA-0915 ના ચાલક જગમાલભાઇ વેનાજી રાજપુત રહે. હનુમાનપુરા તા. ચીતલવાણા (રાજસ્થાન) વાળાએ પોતાના કબજા ભોગવાટાના ડાલામાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૪૪ કુલ બોટલ નંગ- ૧૬૮૦ કિ.રૂ. ૧,૬૮,૦૦૦/- તથા બોલેરો પીકપ ડાલા નં. RJ-46-GA-0915 નુ કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- ની મળી એમ કુલ કિ.રૂ. ૫,૧૮,૫૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૨૦૩/૨૦૧૬ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

  

   (૯)

                      તા.૨૫/૦૯/૨૦૧૬ કમોડી ગામની સીમમમાં  આ કામના તહોદારોએ  પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ ખેતરમાં રજકા બાજરીના વાવેરત માંથી  ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય ઇગ્‍લીંશ દારૂની કંપની શીલબંધ  બોટલો કુલ નંગ-૨૫૨  કિ.રૂ- ૨૫૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા પ્રોહી ગુ.ર.નં. ૫૧૭૧/ર૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨),૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

    (૧૦)

                      તા.૨૫/૦૯/૨૦૧૬ મહાદેવીયા-ડાવસ ગામ વચ્ચે આ કામના આરોપીઓ પ્રકાશસિંહ દલપતસિંહ વાઘેલા રહે.ઘાડા તા.ડીસા તથા અનોપસિંહ અખેસિંહ વાઘેલા રહે.ઘાડા તા.ડીસા વાળાઓએ પોતાના કબ્જા ભોગવટાની મેક્સ ગાડી નં. GJ-09, BA-0476 વાળીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ તથા બીયરની કુલ બોટલ/ટીન નંગ ૨૩૧ કુલ કિ.રૂ. ૨૬,૪૦૦/- તથા મેક્સ ગાડી કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ. ૧૦૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૪૭,૪૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.રનં ૩૧૧/૧૬ પ્રોહી કલમ ૬૬ (બી), ૬૫ (એ)(ઇ), ૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

     (૧૧)

                      તા.૩૦/૦૯/૨૦૧૬ પાલનપુર અમદાવાદ હાઇવે પુલના છેડે તહોદારે લોડીંગ ડાલાનં. GJ 1 DY 9669 માં ગેકા રીતે વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ ૧૪૪  કિ રૂ ૭૨૦૦૦/ તથા  બિયર ટીન ૫૦૦  એમ એલ ના  નંગ ૩૦ કિ  રૂ ૩૦૦૦/ ભરી હેરા ફેરી  કરતા એક બીજાને મદદગારી કરતા  મળી  આવી મોબાઇલ  નંગ -  કિ  રૂ ૧૦૦૦/ તથા લોડીંગ ડાલુ કિરૂ ૫૦૦૦૦૦/સાથે એમ  કુલ રૂ ૫,૭૬,૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.સીટી પશ્વિમ પો.સ્ટે. પ્ોહી  ગુ..નં.૫૨૪૫/૨૦૧૬ પ્રોહી .૬૬બી, ૬૫એઇ,૧૧૬(),૮૧,૯૮ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

   (૧૨)

                      તા.૨૬/૦૯/૨૦૧૬ થરાદ જુની આર.ટી.ઓ ચેક પોસ્ટ આ કામના આરોપીઓએ પોતાની ટ્રક નં. આર.જે.૧૯-જીએ-૪૯૫૩ની માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૮૭૬ કિ.રૂ.૩,૫૧,૬૦૦/-ની ભરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં હેરાફેરી કરી ગુજરાતમાં આવતાં ટ્રક કી.રૂ.૬,૦૦,૦૦૦/ની તથા મોબાઇલ સાથે કુલ રૂ.૯,૫ર,૬૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૦૯/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                                     (૧૩)

                      તા.૨૬/૦૯/૨૦૧૬ ખેમાણા પાટીયા પાસે આ કામના તહોદારોએપોતાના કબજા ભોગવટાની હુંડાઇ કંપનીની એસન્ટ કાર નં. MH-04-BH-1529માં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂ બોટલ નંગ-૧૭૭ કુલ  કી.રૂ.૩૪,૫૦૦/- ભરી હેરાફેરી કરી કારની કી.રૂ.૧,૦૦,૦૦૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૪૯૯/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૧૪)

                      તા.૨૮/૦૯/૨૦૧૬ વજાપુર ગામે કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા વગર પાસ પરમીટે પર પ્રાન્તિય વિદેશી દારૂ ની ૧૮૦ મી.લી.ની બોટલ નંગ- ૩૯૬ કિમત રૂપિયા ૩૯,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્ટે પ્રોહી ગુ..નં.૫૩૬૫/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ . ૧૧૬() મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                                     (૧૫)

                      તા.૨૯/૦૯/૨૦૧૬ વેડંચા ગામે  આ કામના તહોદારો જાહેરમાં વગર પાસ પરમીટે ગે.કા.નો ગંજીપાનાથી પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતાં રોકડ રકમ રૂ. ૨૪,૫૦૦/- તથા મોબાઇલ ફોનો નંગ-૫ કી.રૂ ૨૫૦૦./- તથા પાથરણાનુ ગોદડુ કી.રૂ.૦૦/૦૦ તથા જુગાર રમવાના સાહીત્‍ય સાધનો સહીત કુલ મુદૃામાલ કી.રૂ.૨૭૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાલનપુર તાલુકા પો.સ્‍ટે. સે..ગુ.ર.નં. ૩૧૫૬/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                    (૧૬)

                      તા.૨૮/૦૯/૨૦૧૬ ધારેવાડા ગામે આ કામના તહોદારો પોતાની કબ્જા ભોગવટાની મારૂતી સુઝુકી ઇકો ગાડી નંબર GJ 18 BE 8726 નોગે કા વગર પાસ પરમીટેવિદેશી દારૂ ની પેટીઓ નંગ ૦૯ કુલ નંગ ૧૧૯ કિમત રૂ.૫૯,૫૦૦/- તથા ઇકો ગાડી કિ રૂ. ,૫૦,૦૦૦/ જે કુલ મળી રૂ ૪,૦૯૫૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ છાપી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨૩૬/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એઇ,૬૭સી, ૧૧૬(૨), ૮૧,૯૮ ,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                  (૧૭)

                      તા.૨૯/૦૯/૨૦૧૬ વાતમ ગામની સીમ આ કામના તહોદારોએ પોતાની કબજા ભોગવટાના બોલેરો ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો નંગ ૬૭૨ કિ.રૂ .૬૭,૨૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી સફેદ કલરની બોલરો ગાડી નં.GJ-9-BD-5675 ની કિ.રૂ.૪૦૦૦૦૦/- સહિત કુલ મુદામાલ કિ.રૂ.૪,૬૭,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૬૦/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬(ર),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                (૧૮)

                      તા.૩૦/૦૯/૨૦૧૬ કટાવ ગામના રોડ વચ્ચે કામના તહોદારોએ અલગ-અલગ ગાડીઓમાં જેમાં () નંબર વગરનું બોલેરો કેમ્પર તથા () બોલેરો સિલ્વર કલરની નં- G.J.23.A.7607  વાળીઓમાં ગે.કા. વગર પાસ પરમીટે ઇગ્લિશ દારૂ તથા બીયર ટીન ભરી સ્કોર્પિયો ગાડી નં- .G.J.8.F.8206  વાળાથી પાયલોટિંગ કરી  નાકાબંધી દરમ્યાન () બોલેરો કેમ્પર નંબર વગર વાળા માંથી બીયરટીન નંગ-૫૭૬ કિ.રૂ.૫૭,૬૦૦/- તથા કાચની બોટલ નંગ-૩૩૬૦  કિ.રૂ.,૩૬૦૦૦/- એમ કુલ્લે રૂ.,૯૩,૬૦૦/-તથા () બોલેરો નંબર- G.J.23.A.7607  વાળી માંથી બીયરટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪૪૦૦/- તથા  કાચની નાની મોટી બોટલ નંગ-૬૪૮ કિ.રૂ.૯૮,૪૦૦ એમ કુલ્લે રૂ,,૪૨,૪૦૦/-  મળી આવેલ એમ બંન્ને ગાડીઓ માંથી કુલે બોટલ નંગ-૪૦૦૮ કિ.રૂ.,૩૪,૪૦૦/- તથા કુલ બિયર ટીન નંગ-૭૨૦ કિ.રૂ.૭૨૦૦૦/- એમ કુલ્લ બોટલ તથા બીયરટીન નંગ-૪૭૨૮ કુલ કિ.રૂ.,૦૬૪૦૦/- તથા સ્કોર્પિયો G.J.8.F.8206  કિ.રૂ.,૦૦,૦૦૦/- તથા બોલેરો નં- G.J.23.A.7607  કિ.રૂ.,૦૦,૦૦૦/- તથા બોલેરો કેમ્પર નંબર વગરનું કિ.રૂ.,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- કિ,રૂ,૫૦૦/-એમ કુલ્લે કિ.રૂ.૧૭,૦૬૯૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ..નં.૫૩૬૭/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ..૧૧૬(), ૮૧, ૬૭.સી.૯૮.૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                               (૧૯)

                      તા.૩૦/૦૯/૨૦૧૬ લાખણી  ગામે  આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરના ખુણામાંથી ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય ઇગ્‍લીંશ દારૂની કંપની શીલબંધ  બોટલો કુલ નંગ-૨૮૫  કિ.રૂ- ૨૮૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ આગથળા પ્રોહી ગુ.ર.નં. ૫૧૭૭/ર૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                             (૨૦)

                      તા.૩૦/૦૯/૨૦૧૬ કોઠીગામ ગામે આ કામના તહોદાર શાન્તીભાઇ ભીખાભાઇ આસલ (દલીત) રહે.કોઠીગામ તા.થરાદ વાળાએ ગે.કા અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂની તથા બિયરની કુલ બોટલો નંગ-૨૫૨ કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૧૦/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                           (૨૧)

                      તા.૩૦/૦૯/૨૦૧૬ ધનકવાડા ગામે આ કામના તહોદારલક્ષ્‍મણસીહ ખેમુજી વાઘેલા રહે ધનકવાડા તા દીયોદર   વાળાએ પોતાના ગામમાં જુના ઘરની બાજુમાં આવેલ અવાવરુ ઘર આગળ જમીન ઉપર ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો નંગ ૭૨૦/ કિ.રૂ. ૭૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૬૪/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                         (૨૨)

                      તા.૧/૧૦/૨૦૧૬ સુઇગામ રત્નાસરી પાટીયા પાસે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ની અપીક અપ ડાલા મેક્સ નંબર જીજે ૮ વી ૨૮૯૨ના ચાલક કનકપુરી બાળપુરી ગૌસ્વામી રહે.અંબાળા તા.થરાદવાળાએગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંન્તીય વિદેશી દારૂની તથા બીયર ટીનની બોટલ નંગ-૪૪૫ કુલ કિ રૂ.૪૪,૫૦૦/- તથા પીક અપ ડાલા મેક્સ નંબર જીજે વી ૨૮૯૨ કીંમત રૂ.,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.,૯૪,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ સુઇગામ પો.સ્ટે. પ્રોહિ.ગુ..નં. ૫૦૫૫/૨૦૧૬ પ્રોહી ધારા કલમ ૬૬બી, ૬૫એઇ ,૬૭સી, ૧૧૬(), ૯૮, ૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                         (૨૩)

                      તા.૨/૧૦/૨૦૧૬ નેનાવા ચેકપોસ્ટ  પાસે આ કામના ઇન્ડીકા ગાડી નં. MH-14-AV-6800 ના ચાલક સુરેશકુમાર ભીખારામ વિશ્નોઇ રહે. ચોરા તા. સાંચોર જી.જાલોર(રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલ ઇસમ લલીતકુમાર હેમારામ માળી રહે. ફાલના તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૧૦ કુલ બોટલ/ટીન નંગ- ૩૬૯ કિ.રૂ. ૪૫,૧૦૦/- તથા ઇન્ડીકા ગાડી નં. MH-14-AV-6800 ની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- ની મળી એમ કુલ કિ.રૂ. ૧,૪૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૨૦૮/૨૦૧૬  ૬૬બી., ૬૫,એ,ઇ. ૧૧૬(૨), ,૮૧, ૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                             

 

 

 

                                                            (૨૪)

                         તા.૨/૧૦/૨૦૧૬ સુઇગામ ભાભર રોડ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની પીક અપ ડાલા નંબર આર.જે. ૧૬ જીએ. ૦૬૪૭ના ચાલક રણજીતસિહ પ્રેમસીહ વાઘેલા રહે.ભિલોટ તા.રાધનપુર જી.પાટણવાળાએ ગે.કા. વગરપાસપરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંન્તીય વિદેશી દારૂની બોટલ નંગ -૧૩૯૨ કુલ કિ રૂ.૧,૩૯,૨૦૦/- તથા પીક અપ ડાલા મેક્સ નંબર આર.જે. ૧૬ જીએ. ૦૬૪૭ની કીંમત રૂ.,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.,૩૯,૨૦૦/-નો/  ના મુદામાલ સાથે પકડાઇ જઇ સુઇગામ પો.સ્ટે. પ્રોહિ.ગુ..નં. ૫૦૫૬/૨૦૧૬પ્રોહી ધારા કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(), ૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                          (૨૫)

                      તા.૨/૧૦/૨૦૧૬ કુડેલ ગામના પાટીયા પાસે આ કામના તહોદારોએ મહેન્રા મેક્સ ગાડીનં. જી.જે. ૧૮.એ.એ.૪૩૧૩જેની કિ.રૂ.૨૫૦૦૦૦/- નીમાં પરપ્રાંતતીય  ઇગ્લીશ દારૂના કવાર્ટર નંગ-૪૮૧ કિ.રૂ.૩૬૦૭૫/-તેમજ બીયર તીન નંગ-૧૦૮,કિ.રૂ.૧૦૮૦૦/-તથા મોબાઇલ નંગ-૧,કિ.રૂ.૫૦૦/- સાથે ગે.કા.રીતે હેરાફેરી કરતાં કુલ કિ.રૂ.૨૯૭૩૭૫/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દાંતા પ્રો.ગુ.ર.નં.૫૨૦૦/૨૦૧૬ પ્રો.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૯૮.૯૯,૮૧  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-10-2016