હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૩/૧૦/૨૦૧૬ થી તા.૯/૧૦/૨૦૧૬ સુઘી

(૧)

                      તા.૪/૧૦/૨૦૧૬ કોતરવાડા સીમ કેનાલ ઉપર આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણાથી  ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂની તથા બીયર ટીનની બોટલો નંગ-૩૫૮ કિ.રૂ.૩૫૮૦૦/- ની અલ્ટો ગાડી નંબર જી.જે.૮ આર.૧૮૭૪ ની કિ.રૂ.૧૫૦૦૦૦/- માં હેરાફેરી કરી કૂલ મુદામાલ કિ.રૂ.૧૮૫૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૬૯/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૨)

                      તા.૫/૧૦/૨૦૧૬ કારગીલ ત્રણ રસ્તા પાસે આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની સીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ-09-BA-9923 ના ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૩૩ કુલ બોટલ/ટીન નંગ- ૪૩૨ કિ.રૂ. ૧,૧૫,૨૦૦/- તથા સીફ્ટ ડીઝાયર ગાડી નં.GJ-09-BA-9923 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૫,૧૫,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૨૦૯/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૩)

                      તા.૫/૧૦/૨૦૧૬ વાઘોર ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની બોલેરો પીકઅપ ડાલા નંબર GJ-01-DY-7544 માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી એમ કુલ પેટી નંગ-૪૩ બોટલ નંગ- ૬૮૪ કિં.રૂ.૨,૧૪,૨૦૦/- નો તથા લોખંડના ભંગાર કટ્ટા નંગ-૨૦ જેની કિં.રૂ.ર૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ડાલુ જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાં મળી આવેલ મોબઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦/- એમ મળી કુલ કિં.રૂ. ૫,૩૪,૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૭૬/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(બી),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

  (૪)

                      તા.૬/૧૦/૨૦૧૬ આશીયા ગામની સીમ આ કામના બોલેરો ગાડી નં. RJ-27-TA-1581 ના ચાલક બગદારામ મહાદેવાજી રબારી રહે.દાંતવાડા તા.રાણીવાડા જી.જાલોર (રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલ ઇસમ સુજાણારામ મહાદેવારામ રબારી રહે. જેરોલ તા. સાંચોર જી. જાલોર (રાજસ્થાન) વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયર બોટલ/ટીન નંગ-૧૨૭૨ કિ.રૂ. ૧,૨૭,૨૦૦/- તથા બોલેરો ગાડી નં. RJ-27-TA-1581 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦/- ના મળી એમ કુલ કિ.રૂ. ૪,૨૮,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં.૫૨૧૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬ બી.૬૪.એ.ઇ.૧૧૬ (૨), ૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

(૫)

                      તા.૬/૧૦/૨૦૧૬ જડીયા ગામની સીમ આ કામના બોલેરો ગાડી નં. GJ-18-AB-1069 ના ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ-૨૯ કુલ બોટલ નંગ- ૧૩૯૨ કિ.રૂ. ૧,૩૯,૨૦૦/- તથા બોલેરો ગાડી નં. GJ-18-AB-1069 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ.૪,૩૯,૨૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં.૫૨૧૧/૧૬ પ્રોહી ક.૬૬ બી.૬૪.એ.ઇ.૧૧૬ (૨),૯૮,૯૯   મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

                      તા.૬/૧૦/૨૦૧૬ ગુંદરી પોલીસ ચેકપોસ્ટ આ કામના તહોદારે તેની આઇશર ગાડી નંબર RJ 23 G 3218 ની માં ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાતીય વિદેશી દારૂની કુલ પેટી નંગ ૭૫ બોટલ નંગ ૧૨૬૦/- કિ.રૂ.૩,૦૬,૦૦૦/-ની તથા આઇશર ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/-ની તથા ગાડીના સાધનિક કાગળો તથા બિલ્ટી કિ.રૂ.૦૦/૦૦ તથા આરોપીની અંગ જડતી માંથી મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૫૦૦/- તથા ડુંગળીના કટ્ટા નંગ ૪૫ કિ.રૂ.૨૨૫૦૦/- એમ કુલ મળી કિ.રૂ.૧૦,૨૯,૫૦૦/-   ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ..ર.નં.૫૧૭૭/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(બી), ૯૮,૯૯,૮૩ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૭)

                      તા.૬/૧૦/૨૦૧૬ લુદરા કેનાલ રોડ કે આ કામના  ગ્રે કલરની શોર્ટ ડી.આઇ જીપ ગાડી નં. GJ 08- F- 7283 નો ચાલક  પોતાની  કબજા ભોગવટાની ડી.આઇ જીપ ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો નંગ ૪૬૮/  કિ.રૂ.૪૬,૮૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી ગ્રે કલરની શોર્ટ ડી.આઇ જીપ ગાડી નં. GJ 08- F- 7283 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/ - સહિત કુલ મુદામાલ કિ.રૂ. ૨,૪૬,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૭૨/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                 

           (૮)

                      તા.૭/૧૦/૨૦૧૬ તેનીવાડા હાઇવે આ કામના તહોદાર દેવારામ રઘારામ રબારી રહે.મકાવલ તા.રેવદર જી.સીરોહી (રાજસ્‍થાન) વાળાએ પોતાનાપીકપડાલા નં. RJ-19-1G-5179માં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીંય વિદેશી દારૂની બોટલ નંગ ૬૫૦ તથા બિયરનાટીન નંગ ૯૮૪ જે કુલ બોટલ નંગ૧૬૩૪ મળી કુલ કિ.રૂ.૨૦૯૬૦૦/૦૦ તથા પીકપડાલુ નં. RJ-19-1G-5179 કિ.રૂ.૨૫૦૦૦૦/૦૦ તથા એક ચાઇના કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/૦૦ જે કુલ કિ.રૂ.૪૬૦૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ છાપી પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૨૩૯/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           (૯)

                      તા.૮/૧૦/૨૦૧૬ રાઘનપુર જવાના રોડ ઉપર આ કામના તહો.એ પોતાની ટાટા કંપનીની  ઇન્‍ડીગો બેરીકા ગાડી નં.GJ1 SK 6362 માં પરપ્રાંતિય વિદેશીદારૂ બોટ નં.૧૨૦૦ કિ.રૂ.૧,૦૨૦૦૦/- તથા ગાડી ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૧૫૦૦/- એમ કૂલ મળી રૂ.૩,૨૧,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્‍ટે. પ્રોહી ગુરનં.૨૨૫/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૭,૯૮,૬૭સી,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

           (૧૦)

                      તા.૯/૧૦/૨૦૧૬ મડાણા (ડાં) ગામની સીમમાં આ કામના તહોદારો ચંડીસર મડાણા (ડાંગીયા) રોડની સાઇડમાં ખુલ્લી જગ્યામાં ગંજી-પાનાનો તીન –પત્તીનો પૈસાથી હાર-જીત નો જુગાર રમી રમાડતા હોઇ રૂ. ૨૧૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગઢ સે.ગુ..નં .૩૦૫૮/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                      

                    

       

                                                                                                               

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 10-10-2016