હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૦/૧૦/૨૦૧૬ થી તા.૧૭/૧૦/૨૦૧૬) સુઘી

(૧)

                      તા.૧૧/૧૦/૨૦૧૬ પાલનપુર અમદાવાદ હાઇવે પુલના છેડે પોતાની ઇનોવાકાર નંબર GJ-18-AA-9659માં.ગે.કા અને વગર પાસ પરમીટે  વિદેશી દારૂની ૩૭૫ એમ.એલની બોટલનંગ ૭૨ કિરૂ ૧૪૪૦૦/ તથા ૧૮૦ એમ.એલની બોટલ નંગ- ૧૩૯૨  કિ.રૂ. ૧૩૯૨૦૦/-તથા બિયર ટીન ૫૦૦ એમ એલના નંગ ૬૦૦ કિ.રૂ. ૬૦૦૦૦/ ભરી તથા ઇનોવા ગાડી નંબર GJ-18-AA-9659  કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ની સાથે કુલ   ૭,૧૩,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.સીટી પશ્વિમ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૫૭/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

                                                   (૨)

                      તા.૧૨/૧૦/૨૦૧૬  ખેમાણા ટોલનાકા પાસે આ કામના તહોદારો પોતાના કબજા ભોગવટાન ટ્રક નં.RJ-27-GC-1564  માં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશદારૂ/બીયર બોટલ/ટીનપેટીઓ નંગ-૪૦૦ જેમાં કુલ બોટલો/ટીન નંગ ૧૭૨૮૦ કુલ કી.રૂ.૧૭,૨૮૦૦૦/-નોભરી હેરાફેરી કરી ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલફોન કિ.રૂ.૨૬૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૫૨૦/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                  (૩)

                      તા.૧૨/૧૦/૨૦૧૬  અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ આ કામના તહોમતદારો પ્રદિપકુમાર S/O ધરમપાલ યાદવ (આદિર) રહે.સહદ તા.ગોહાના જી ઝુંઝનું(રાજસ્થાન) (૨) ધરમવિર S/O ગંગારામ નાયક રહે. નાન્ધા તા. ચરખીદાદરી જી.ભિવાની (હરીયાણા) તેના પોતાના હેઠળની એક ટ્રક નં.RJ-GD-7964 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-ની માં ગે.કા અને વગર પાસ પરમીનો પરપ્રાતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૫૯૭ કૂલ બોટલ નંગ-૧૯૧૬૪ કિ.રૂ.૨૩,૮૯,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ ૧,૦૦૦/-તથા દવાના બોકસ નંગ-૨૬૪ કિ.રૂ.૧૦,૬૩,૪૭૩/- તથા પતંજલી પરીવહન પ્રઇવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર પતંજલી ફુડ એન્ડ હર્બલ પાર્ક વિલેજ પડરથા લક્ષર રોડ હરીદ્રાર ઉપરાખંડ ની બિલ્ટી તથા દિવ્યા ફાર્મસી એ-૧ ઇન્ડસ્ટ્રીયલ એરીયા હરીદ્રાર ઉતરાખંડનું બિલ કિ.રૂ ૦૦/૦૦ તથા ટ્રકના સાધનિક કાગળોની ઝેરોક્ષ નકલ કિ.રૂ ૦૦/૦૦ તથા તાડપત્રી,રસ્સી કિ.રૂ ૫૦૦/-તથા રોકડ રકમ રૂ ૧.૨૦૦/- એમ કૂલ મળી કિ.રૂ ૪૪,૫૫,૩૭૩/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ અમીરગઢ પોસ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૩૦૫/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ ૧૧૬(૨),૮૧, ૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

                                               (૪)

                      તા.૧૩/૧૦/૨૦૧૬  ગુંદરી ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા હેઠળની છોટા હાથી ગાડી નંબર GJ 01 DU 1660 માં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય ઇંગલીશ દારૂ તથા બિયરના ટીન પેટી નંગ ૩૪ બોટલ નંગ–૭૬૮  કિ.રૂ.૧૪૪૦૦૦/- તથા ગાડી  કિમત રૂ.૨,૫૦,૦૦૦/- તથા બાજરીના કટ્ટા નંગ ૧૦ કિ.રૂ..૭૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા રૂ.૪,૦૧,૦૦૦/-  ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૫૧૭૮/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬B,૬૫AE,૧૧૬B,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

                                              (૫)

                      તા.૧૩/૧૦/૨૦૧૬  નારોલી ગામે  આ કામના આરોપીએ તેના કબજા ભોગવટાની ગાડી નં-જી જે ૦૬ સી.એમ.૯૧૪૪ મા ગે.કા વગર પાસ પરમીટ ની વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાંડની પેટીઓ નંગ-૨૫ જેમા બોટલો નંગ-૧૧૭૬ કિમત રૂ.૧,૧૭,૬૦૦/ તથા ગાડીની રૂ.૫,૦૦,૦૦૦/ તથા મોબાઈલ નંગ-૧ કિ રૂ ૫૦૦/ જે કુલ મળી કિ.રૂ ૬,૧૮,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૫૨૨૬/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               

                                             (૬)

                      તા.૧૭/૧૦/૨૦૧૬  ગુંદરી પોલીસ ચેક પોસ્ટ  આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાની કબજા હેઠળની આયશર ગાડી નંબર MH.04.EL.7946  માં  ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ ની પેટી કુલ નંગ- ૨૨૧ બોટલ નંગ.૫૩૫૨ કિમત રૂપિયા ૧૨,૯૧,૨૦૦/- નો તથા આયશર  ગાડી કિમત રૂ.૮,૦૦,૦૦૦/- તથા આયશરના સાધનિક કાગળો તથા બિલ્‍ટી કિ.રૂ. ૦૦/૦૦ તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૧૦૦૦/- તથા ટાટ પતરી રસ્સી કિમત રૂપિયા ૫૦૦/- તથા  એમ મળી કુલ કિમત રૂપિયા ૨૦,૯૨,૭૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૧૮૪/૧૬ પ્રોહી ક.૬૬B,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૧,૮૩ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-10-2016