|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૧૦/૨૦૧૬ થી તા.૨૩/૧૦/૨૦૧૬) સુઘી
(૧)
તા.૧૯/૧૦/૨૦૧૬ વખા રોડ ઉપર આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની ગ્રે કલરની એસન્ટ ગાડી નંબર જી.જે. ૮ એ.પી. ૨૩૬૦ ના ચાલકે પોતાની કબજા ભોગવટાની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો કુલ નંગ -૧૦૩૨ કિ.રૂ.૧૨૪૮૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી ગ્રે કલરની એસન્ટ ગાડી નંબર જી.જે. ૮ એ.પી. ૨૩૬૦ ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/ - સહિત કુલ મુદામાલ કિ.રૂ.૪,૨૪૮૦૦/- દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૯૩/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૨૧/૧૦/૨૦૧૬ નાંદોત્રા ઠાકોરવાસ ગામ પાસે આ કામના તહોદારોએ પોતાના કબજા પોતાના કબજાની બોલેરો ગાડી નંબર GJ 13 AB 1515 ની માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ,બીયર બોટલ ટીન મળી કુલ નંગ-૧૫૦૭ કી.રૂ.૧,૫૦,૭૦૦/- નો તથા રોકડ રૂ.૬૦૦/- અને બોલેરો ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૫૧,૩૦૦/- દાંતીવાડા પ્રોહી ગુ.ર.નં.૫૮૦૧/૨૦૧૬ ધી.પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એ.ઇ, ૬૭ સી, ૧૧૬(૨),૯૮,૯૯, મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૨૨/૧૦/૨૦૧૬ ડીસા ભોપાનગર બહુચર માતા ના મંદિર આ કામના ત્હોદારો એ જાહેર માં ગે.કા રીતે વગર પાસ પરમીટે ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો કરી રમતા પકડાઇ જઇ જુગારના સાહીત્ય તેમજ અંગ જડતી અને પટ પરથી મળી કુલ રૂ. ૧૭૬૦૦/ તથા મોબાઇલ નંગ ૪ કુલ કીરૂ ૩૫૦૦/ મળી કુલ્લે રૂ.૨૧૧૦૦/- ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૧૨૯/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|