હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૯/૧૦/૨૦૧૬ થી તા.૩૧/૧૦/૨૦૧૬ સુઘી

(૧)

                      તા.૨૧/૧૦/૨૦૧૬ નાંદોત્રા ઠાકોરવાસ ગામ પાસે આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની  નંબર GJ 13 AB 1515 ની માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ,બીયર બોટલ ટીન મળી કુલ નંગ-૧૫૦૭ કી.રૂ.૧,૫૦,૭૦૦/- નો તથા રોકડ રૂ.૬૦૦/- અને બોલેરો ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૫૧,૩૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  દાંતીવાડા  પ્રોહી ગુ.ર.નં.૫૮૦૧/૨૦૧૬ ધી.પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એ.ઇ,૬૭ સી,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

(૨)

                      તા.૨૨/૧૦/૨૦૧૬ ડીસા ભોપાનગર બહુચર માતા ના મંદિર પાછળ  આ કામના ત્‍હોદારો એ જાહેર માં ગે.કા રીતે વગર પાસ પરમીટે ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો કરી રમતા પકડાઇ જઇ જુગારના સાહીત્‍ય તેમજ અંગ જડતી અને પટ પરથી મળી કુલ રૂ. ૧૭૬૦૦/ તથા મોબાઇલ નંગ ૪ કુલ કીરૂ ૩૫૦૦/ મળી કુલ્લે  રૂ.૨૧૧૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ડીસા સીટી દક્ષિણ પો.સ્‍ટે સેકન્‍ડ  ગુ.ર.નં.૩૧૨૯/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૩)

                      તા.૨૫/૧૦/૨૦૧૬ ગોલા ગામની સીમ આ કામના ત્‍હોદારો એ નંબર વગરની નવી બોલેરો ગાડી ના ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ- ૨૯ તથા છુટક બોટલ મળી કુલ નંગ-૧૪૨૨ કિ.રૂ. ૧,૪૨,૨૦૦/- તથા નંબર વગરની બોલેરો ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ.૮,૪૨,૨૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ડીસા સીટી દક્ષિણ પો.સ્‍ટે સેકન્‍ડ  ગુ.ર.નં.૩૧૨૯/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૪)

                      તા.૨૫/૧૦/૨૦૧૬ ભાકોદર સીપુવસાહત સમરી(વિશ્રામ ગૃહ) પાસે રોડ ઉપર  આ કામના ત્‍હોદારો એ આઇ ટવેન્ટી ગાડી નંબર DL 10 CA 4752 નો ચાલક ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ બોટલો કુલ નંગ-૬૪૧ કી.રૂ.૨,૫૬,૪૦૦/- નો તથા લાલ કલરની રીવોલ્વીંગ લાઇટની કિ.રૂ.૧૦૦૦/- અને આઇ ટવેન્ટી ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૬,૫૭,૪૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  દાંતીવાડા  પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૮૧/૨૦૧૬ ધી પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૫)

                      તા.૨૫/૧૦/૨૦૧૬ અબાળા ભાભર ગામના રોડ વચ્ચે હરીધામ ગૌશાળા પાસે  આ કામના ઇન્ડિકા ગાડી નં-જી.જે.૦૨ આર ૩૪૮૮ ના ચાલકે પોતાના કબજાની ઇન્ડીકા ગાડીમાં કિમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- માં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ તથા બિયરની ટીનની બોટલો નંગ ૬૨૪ કી.રૂ.૬૨,૪૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ભાભર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૩૯૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી ૬૫ એ.ઇ. ૧૧૬(૨),૬૭ સી,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૬)

                      તા.૨૬/૧૦/૨૦૧૬ બાપલા થી ખીંમત તરફ જતા રોડ ઉપર આ કામના તહોદારએ પોતાના કબજા હેઠળની  સેન્ટ્રો ગાડી નંબર GJ.1.HP.2065  માં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ ની કુલ બોટલ નંગ- ૧૩૨ કિમત રૂપિયા ૫૨,૮૦૦/- નો તથા સેન્ટ્રો ગાડી નંબર GJ.1.HP.2065 ગાડી કિમત રૂ.પિયા ૨,૫૦,૦૦૦/- તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ કિમત રૂ.૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૩,૦૩,૩૦૦/-   નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૧૯૨/૧૬  પ્રોહી. કલમ- ૬૬B, ૬૫AE,૧૧૬B, ૯૮ ૯૯,૮.૩ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૭)

                      તા.૨૬/૧૦/૨૦૧૬ પાલડી ભારત પેટ્રોલપંપ આગળ રોડ ઉપર આ કામના તહોદારએ પોતાના ભોગવટાના મહિન્‍દ્રા કંપનીના નંબર વગરનુ ટ્રેકટર હાઇડ્રોલીક ટ્રોલી નીચે બોક્ષ બનાવી જેમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો કુલ નંગ – ૪૬૪ કિ.રૂ. ૧,૮૫,૬૦૦ /- નો રાખી દારૂની હેરાફેરી કરી તથા ટ્રેકટર અને હાઇડ્રોલીક ટ્રોલી કિ.રૂ. ૬,૦૦,૦૦૦/ તથા રોકડા રૂપિયા ૫૦૦૦/ તથા મોબાઇલ નંગ ૨ કિ.રૂ. ૧૦૦૦/સહિત કુલ મુદામાલ કિ.રૂ.૭,૯૧,૬૦૦/-  નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૧૨/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૮)

                      તા.૨૭/૧૦/૨૦૧૬ પાલનપુર અમીરબાગ ખોડીયાર માતાના મંદિર  પાસે આ  કામના તહોદારો જાહેરમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે પોતાના આર્થિક ફાયદા સારૂ ગંજીપાના વડે ત્રણપત્તી હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ તેમની અંગ જડતી માંથી તથા પટ ઉપરથી મળી કૂલ રૂ ૧૦૨૧૫/- તથા મોબાઇલ નંગ ૮ કૂલ કિ રૂ ૧૫૦૦૦/- તથા ગંજીપાના કિ રૂ ૦૦/૦૦ ના એમ કૂલ મળી મુદામાલ ૨૫૨૧૫/-  નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  પાલનપુર સીટી પૂર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ ર નં. ૩૩૧૫/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

 (૯)

                      તા.૨૭/૧૦/૨૦૧૬ ધાનેરા ટાઉન કારગીલ હોટલ સામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડી નં. GJ-08-AP-2105 માં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ- ૧૯ તથા છુટક બોટલ મળી કુલ નંગ-૯૪૨ કિ.રૂ. ૯૪૨૦૦/- તથા બોલેરો ગાડી નં. GJ-08-AP-2105 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- એમ કુલ કિ.રૂ.૪,૯૪,૭૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૨૩૬/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

  (૧૦)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ પાંથાવાડા હાઇવે કન્યાશાળા નજીક આ કામના તહોદારએ પોતાના કબજા હેઠળની  કમાન્ડર જીપ ગાડી નંબર GJ.16 C.5154 માં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી નં.-૧૨ કુલ બોટલ નંગ- ૩૧૨  કિમત રૂપિયા ૩૩,૬૦૦/- નો તથા કમાન્ડર જીપ ગાડી નંબર GJ.16 C.5154  ગાડી કિમત રૂ.૨,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ કિમત રૂ.૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨,૩૪,૧૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬B,૬૫AE,૧૧૬B ,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

  (૧૧)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ મેસરા ગામની સીમમાં આ કામના તહોદાર - ભલાભાઇ જેઠાભાઇ રાજપુત રહે.કુંવાણા તા.લાખણીવાળાએ પોતાની કબજા ભોગવટાની મહીન્‍દ્રા માર્શલ જીપ નંબર જી.જે. ૧૫ સી ૭૪૪૧  માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો કુલ નંગ.૩૪૮ કિ.રૂ. ૩૪,૮૦૦/- નો રાખી હેરાફેરી કરી સદરે દારૂનો મુદામાલ મેસરા ગામે રહેતા સેંધાભાઇ લવજીભાઇ ઠાકોર વાળાને આપવાનું નક્કી કરી જીપગાડી કિ.રૂ.૨૫૦૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૨૮૪૮૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૧૪/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.              

 

(૧૨)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ વજેગઢ ગામની સીમમાં આ કામના તહોદાર -હમીરભાઇ દલાભાઇ રાજપુત રહે.મકડાલા તા.દીયોદરવાળાએ પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની ર્સ્‍કોપીઓ નંબર જી.જે. ૦૨ બી.એચ. ૭૧૩૫ માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય બિયરના ટીન કુલ નંગ.૨૩૫૨ કિ.રૂ.૨૩૫૨૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી તથા સફેદ કલરની ર્સ્‍કોપીઓ નંબર જી.જે.૦૨ બી.એચ. ૭૧૩૫ ની કિ.રૂ.૫૦૦૦૦૦/- સહિત કુલ મુદામાલ કિ.રૂ.૭૩૫૨૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૧૫/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

(૧૩)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ અણદપુરા  ગામની સીમમાં આ કામના તહોદારના રહેણાંક ઘરની ઓસરીમાંથી પરપ્રાતીય વિદેશી દારુ ની પેટીઓ  નંગ–૫૫ તથા ગાડી નં.GJ-1-RB-6587 માંથી પરપ્રાતીય વિદેશી દારુ ની પેટીઓ નંગ–૧૪ તથા બીજી ગાડી નં GJ-1-KG-5642 ની ગાડીમાં પરપ્રાતીય વિદેશી દારુ ની પેટીઓ નંગ – ૧૭  તથા ત્રીજી ગાડી નં GJ-17-A-2178 માંથી પરપ્રાતીય વિદેશી દારુ ની પેટીઓ નંગ – ૨૨ તથા તેનાથી થોડેક દૂર એક મો.સા જેનો નં.GJ-24-J-2878 GJ-24-J-2846 માં  થેલામાંથી છુટક બોટલ નંગ.૮ એમ કૂલ પેટીઓ નંગ-૧૦૮ બોટલ નંગ-૧૩૦૪ કી.રૂ.૫,૨૧૬૦૦/ તથા વાહનોની કી.રૂ. ૧૨,૮૦૦૦ એમ. કૂલ કી.રૂ.૧૮,૫૫,૮૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૨૫૧/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એ,ઇ,૧૧૬(૨),૯૭,૯૮,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૧૪)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ કાણોદર હાઇવે રોડ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટ પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ કુલ ૧૫ પેટીઓ  કુલ બોટલો નંગ.૧૮૦  કુલ કી.રૂ.૫૪૦૦૦/-ની ભરી વેચાણ કરવાના હેતુંથી સ્કોર્પીઓ ગાડી નં.RJ-19-UB-6129 માં ભરી હેરાફેરી કરી ગાડી કી.રૂ ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રુ.૫૦૦/  એમ મળી કુલ કી. ૫,૫૪,૫૦૦/-  નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  થરા પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૫૬૧/૧૬ ધી પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એ.ઇ,૧૧(ર)૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(૧૫)

                      તા.૨૮/૧૦/૨૦૧૬ સામઢી મોટાવાસ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની જેન ગાડી નં.GJ 1 HA 2014 નાચાલકે તથા બીજા એક ઇશમે પોતાની ગાડીમાં પરપ્રાંતિય દારુ તથા બિયરટીન કૂલ બોટલ નંગ-૪૫૨ કી રૂ.૫૨,૨૦૦ ગાડી ની કીમત રૂ.૧,૦૦૦૦૦ એમ કુલ મળી કી રૂ.૧૫૨૨૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં. ૫૩૧૩/૧૬ પ્રોહી કલમ ૬૬B,૬૫AE,૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

(૧૬)

                      તા.૨૯/૧૦/૨૦૧૬ ભાભર નવા જોગણી માતાના જુના મંદિરની બાજુમાં આ કામના તહોદારો એ પોતાના અંગત ફાયદા સારૂ તહો નં ૧ ના ખેતરમાં બનાવેલ ઘરમાં ભારત ન્યુઝીલેન્ડ ની વચ્ચેની પાંચમી વન ડે ક્રિકેટ મેચનો સટ્ટાનો જુગાર પોતાના અંગત ફાયદા સારૂ રમી રમાડી જુગારના સાહિત્ય કુલ રૂપિયા ૮૧,૨૫૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ભાભર પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં. ૩૧૩૪/૨૦૧૬ જુગાર ધારા ક.૪,૫ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

 

 

 

 

(૧૭)

                      તા.૨૯/૧૦/૨૦૧૬ વરનોડા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ના છાપરા માં ગે.કા. વગર પાસ-પરમીટે પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની બોટલ નંગ- ૫૨૮ કુલ કિ.રૂ.૫૨,૮૦૦/-  નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૧૯૬/ર૦૧૬, પ્રોહી. કલમ-૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૧૮)

                      તા.૨૯/૧૦/૨૦૧૬ નવા નેસડા ત્રણ રસ્તા પાસે  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની સ્વીફટ ગાડી નંબર GJ-27-C-6397 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ બોટલ/ટીન ની કુલ પેટી નંગ ૩૬ બોટલો/ટીન નંગ-૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- નો રાખી ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુ્દામાલ રૂ.૬,૪૪,૦૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  ભીલડી પ્રોહી ગુ..નં.૫૨૮૫/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

(૧૯)

                      તા.૩૦/૧૦/૨૦૧૬ રડકા ગામની સીમ આ કામના તહો.એ પોતાના કબજા ભોગવટાની અલ્ટો ગાડી નંબર જી.જે ૦૮ બીબી ૯૫૭ ના ચાલકે પોતાની કબજા ભોગવટાની ગાડીમા ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય દારૂ તથા બીયર ટીનની કુલ બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા અલ્ટો ગાડી સાથે કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૬,૪૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૪૦/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.          

 (૨૦)

                      તા.૩૦/૧૦/૨૦૧૬ જુની રોહ ગામની સીમમાં  આ કામે ટાટા વિસ્ટા કાર નં.GJ-18-BB-9333 ના ચાલકે પોતાની જાત કબજાની ગાડીમાં ગે.કા.વગર પાસ પરમિટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૩૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/- તથા ટાટા વિસ્ટા કાર નં.GJ-18BB-9333 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કૂલ મુદામાલ કિ.રૂ.૪,૩૨,૦૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ  અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૩૩૮/૧૬ પ્રોહીએકટ ક.૬૬બી,૬૫એ.ઇ ૧૧૬(૨),૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.           

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-11-2016