બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧/૧૧/૨૦૧૬ થી તા.૬/૧૧/૨૦૧૬ સુઘી)
(૧)
તા.૨/૧૧/૨૦૧૬ જીવાણા ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ રહેણાંક ઘરમાં વિદેશી પરપ્રાંતીય દારૂ ૧૮૦ મીલીની બોટલો નંગ-૨૭૦ કિ.રૂ. ૨૭૦૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૨૪૧/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૨/૧૧/૨૦૧૬ શિયા ગામે આ કામના તહોદારે પોતાના કબજાના લોખંડના કેબીનમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ બિયરની બોટલો નંગ-૪૦૭ કિ.રૂ.૨૮૫૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૨૪૨/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૮૧ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૩/૧૧/૨૦૧૬ ડીસા ગુલબાણીનગર આ કામના તહોદારોએ જાહેરમાં તીન પત્તીનો પૈસા પાનાનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૧૧૫૩૦/- તથા મોબાઇલ નંગ ૩ કિ.રૂ. ૩૦૦૦/- તેમજ જુગારના સાહીત્ય મળી કુલ કિ.રૂ.૧૪૫૩૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૧૩૫/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૪/૧૧/૨૦૧૬ જુની ભીલડી પરા વિસ્તાર આ કામના તહોદારે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પર પ્રાંતીય વિદેશી દારૂની તથા બીયર ની બોટલો/ટીન નંગ–૨૭૨ કુલ કિ.રૂ.૩૪,૨૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ ભીલડી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૯૫/૨૦૧૬ પ્રોહી કલમ કલમ ૬૬બી,૬૫ એ ઇ,૧૧૬ (બી) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૫/૧૧/૨૦૧૬ વાવ ટાઉન આ કામના ત્હોદારોએ પોતાના કબ્જા ભોગવટાની સ્વીફટ ગાડી નંબર જી.જે.૦૮.એજે.૨૧૯૧ કિ.રૂ.૩,૦૦૦૦૦/- તથા વિદેશી પ્રર પ્રાંતીય દારુ તથા બીયર ટીનની બોટલ નંગ-૫૭૬ જેની કિ.રૂ.૫૭૬૦૦/- એમ કુલ કિ.રૂ.૩,૫૭,૬૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ વાવ પ્રોહી.ગુ.ર.નં.૫૧૬૦/૧૬ પ્રોહી કલમ ૬૬ બી,૬૫એઇ ૧૧૬(૨),૬૭સી,૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૬)
તા.૬/૧૧/૨૦૧૬ ધોરી ગામે આ કામના ત્હોદારોએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમા ગે.કા અને વગર પાસ પરમીટે પરપ્રાતીય દારુની નાની મોટી બોટલ કૂલ નંગ ૮૮, કી.રૂ.૨૮૬૦૦/- તથા બીયર ટીન કૂલ ૧૭૮,કી.રૂ.૧૭૮૦૦/- મળી નાની મોટી બોટલ તથા ટીન મળી કૂલ નંગ-૨૬૬, કૂલ કીંમત રૂપીયા ૪૬૪૦૦/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ વડગામ પ્રોહી ગુ.ર.ન. ૨૪૯/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી ૬૫ એ,ઇ૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૭)
તા.૫/૧૧/૨૦૧૬ ડીસા લાટી બજાર જીકચેરી પાસે આ કામના ત્હોદારે તેની હુંડાઇ કંપનીની સેન્ટ્રો કાર રજી.નંબર GJ-01-KC-5380 માં પર પ્રાતિય દારૂ ની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૫૫૨ કિ.રૂ.૫૯૮૬૮/-નો વગર પાસ પરમીટ સફેદ રંગની હુંડાઇ કંપનીની સેન્ટ્રો કાર નં.રજી.નં. જે.જે.૧ સી.૫૩૮૦માં રાખી અને સેન્ટ્રો કાર ની કિ.રૂ.૨,૦૦૦૦૦/- મળી કુલ કિ. રૂ.૨,૫૯,૮૬૮/- ના/- નો રાખી ગે.કા. હેરાફેરી કરતો પકડાઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૪૩/૨૦૧૬ ધી પ્રોહી એકટ ક૬૬ બી,૬૫એઇ,૧૧૬ (૨) ,૯૮ મુજબ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|