હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૭/૧૧/૨૦૧૬ થી તા.૧૩/૧૧/૨૦૧૬) સુઘી

(૧)

                     તા.૦૮/૧૧/૨૦૧૬ ચંડીસર ગામે આ કામના ઇનોવા કાર નં.GJ 6-Z-3870 તથા ચેચીસ નં માં તેનો ચાલક તથા તેની જોડે બેઠેલ ઇસમે તેમના કબજા ભોગવટાની ઇનોવા ગાડીમાં પરપ્રાંન્‍તિય દારૂ ગે.કા.અનેવગરપાસપરમીટેરાજસ્‍થાન બાજુથી ભરી લઇ ગુજરાત માં લઇ આવતાં તેમાંથી પર પ્રાંતિય અંગ્રેજી દારુ/બિયરની કુલ બોટલ નંગ-૬૮૪  કિ.રૂ.૧,૩૨,૦૦૦/-નો તથા ઇનોવા ગાડી કીંરૂ ૩,૦૦,૦૦૦ મળી કૂલ રૂ.૪,૩૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૩૨૪/૧૬ પ્રોહી ક.૬૬(બી) , ૬૫(એ)(ઇ),૧૧૬(૨)(૨),૮૧,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                      તા.૦૯/૧૧/૨૦૧૬ વાઘરોલ થી દાંતીવાડા રોડ ઉપર આ કામના આરોપી-આરીફખાન હુસેનખાન પઠાણ રહે.કડી ખ્વાઝા પાર્ક સોસાયટી તા.કડી જી.મહેસાણા તથા સલીમભાઇ ઉંમરભાઇ રાહુમા રહે. કડી કસ્બા તા.કડી જી. મહેસાણા વાળાઓએ ગાડી માલીક દારૂ મંગાવનાર હમીરમીયાં ઉર્ફે મુન્નો સતારમીયા સૈયદ રહે. કડી ખ્વાઝા પાર્ક સોસાયટી તા.કડી જી. મહેસાણા વાળાના કહયા પ્રમાણે બોલેરો પીકઅપ ડાલામાં ભરી લઇ આવી કુલ દારૂ/બીયર, બોટલ/ટીન કુલ નંગ-૧૨૫૬ કિ.રૂ.૨૫૭૨૦૦/- તથા પ્લાસ્કીટના કેરેટ નંગ-૨૮ કિ.રૂ ૨૮૦૦/- તથા ઇન્ટેક્ષ મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૭૦૦/- તથા બોલેરો પીકઅપ કિ.રૂ.૫૦૦૦૦૦/- એમ મળી કુલ રૂ.૭૬૧૨૦૦/- ના મુદ્દામાલ સાથે પક  ના મુદ્દામાલ સાથે મળી આવી  દાંતીવાડા  પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯/૨૦૧૬ ધી પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧, ૯૮ ,, ૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.       

(૩)

                      તા.૧૦/૧૧/૨૦૧૬ વકતાપુરા ગામની સીમ આ કામના તહો.પોતાના કબજા ભોગવટાની સ્વીફટ Z ડી.આઇ. ડીઝાઇર ગાડી નંબર GJ.08.AP.4219 ના ચાલકે તેની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ બોટલ નંગ- ૪૮૦ કિમત રૂપિયા ૪૮,૦૦૦/- તથા ગાડી કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨,૯૮,૦૦૦/- ના મુદામાલ  મળી આવી દાંતીવાડા  પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯/૨૦૧૬ ધી પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ૧૧૬(૨), ૮૧, ૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૪)

                      તા.૧૦/૧૧/૨૦૧૬ વકતાપુરા ગામની સીમ આ કામના તહો.પોતાના કબજા ભોગવટાની સ્વીફટ Z ડી.આઇ. ડીઝાઇર ગાડી નંબર GJ.08.AP.4219 ના ચાલકે તેની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ બોટલ નંગ-૪૮૦ કિમત રૂપિયા ૪૮,૦૦૦/- તથા ગાડી કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨,૯૮,૦૦૦/- ના મુદામાલ  મળી આવી પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં.૫૨૦૫/૨૦૧૬ પ્રોહી ક.૬૬B,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૩  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

       

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-11-2016