હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૧/૧૧/૨૦૧૬ થી તા.૨૭/૧૧/૨૦૧૬) સુઘી

(૧)

તા.૨૧/૧૧/૧૬ ના જાણદી ગામના પાટીયા પાસે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની ગાડીનં.જી.જે.૦૮ડી.આર. ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારુ તથા બીયર બોટલ નંગ-૧૮૭ કિ.રૂ.૪૬૭૫૦/- નો ગાડીને અકસ્માત કરેલ હાલતમા મુકી નાસી નઇ  ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૬૨/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨), ૯૮,૯૯  મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

તા.૨૧/૧૧/૧૬ના નવાવાસ ગામની સીમમાં વિરમહારાજના મંદિર પાસે  આ કામના તહોમતદાર નં.૧તથા તહો.નં.૨  ડ્રાઇવર મહેશભાઇ બન્ને જણાએ મળીને પોતાની એક સફેદ કલરની મારૂતી સુઝુકી બલેનો  ગાડી  નંબર GJ 1 HM 3501 માં પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની અલગ અલગ કંપની ની બોટલ નં ૫૦૪ કિ.રૂ ૫૯૪૦૦/-નો ગે.કા વગર પાસ પરમીટનો રાખી તથારોકડ ર ૧૨૮૦/- તથા મોબાઇલ નંગ- ૧ કિ.રૂ ૫૦૦/- તથા ગાડી કી.રૂ.૧૫૦૦૦૦/- ની સાથે હેરાફેરી કરતાં મળી કુલ રૂ. ૨૧૧૧૮૦/- નો મુદ્દામાલ સાથે નાકાબંધી દરમ્યાન તહો.નં.-૧ પકડાઇ જઇ તહો.નં.-૨ નાશી જઇ ગુનો કર્યા વિ બાબતે દાંતા પ્રોહીગુ.ર.નં.૫૨૩૯/૨૦૧૬ પ્રોહી કલમ-૬૬ બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 (૩)

તા. ૨૨/૧૧/૧૬ ના નાની ભાખર સીમમાં આ કામના આરોપી લહેરીસીગ તગુસીંગ વાઘેલા(દરબાર) રહે.નાની ભાખર સીમ, તા.દાંતીવાડાવાળાના ઘરે પ્રોહી લગત રેઇડ કરતાં તેના પોતાના રહેણાંક ઘર તેમજ ખેતરમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ/બીયર અલગ અલગ માર્કાની બોટલ નંગ-૧૯૫ કિ.રૂ.૩૭,૭૦૦/- તેમજ દેશી દારૂ લિ. ૫ કિ.રૂ.૧૦૦ તેમજ દારૂ ગાળવાનો વોશ લિ.૮૦ કી.રૂ.૩૨૦/-  એમ કુલ મુદામાલ કિ.રૂ. ૩૮,૧૨૦/- નો રાખી પોલીસ રેઇડ જોઇ નાસી જઇ ગુનો કર્યા બાબત દાંતીવાડા  પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૯/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ,ઇ,એફ., ૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા. ૨૪/૧૧/૧૬ ના ડેલ ગામે આ કામના તહોદારે પોતાના કબજાના રહેણાંક ઘરમા  ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાતીય દારુ ની બોટલ નંગ-૪૯૨  કિ.રૂ.૪૯૨૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન ઘરે  હાજર ના  મળી  આવી  ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૬૫/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એ.ઇ.,૧૧૬(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા. ૨૫/૧૧/૧૬ ના મીઠા ગામની સીમ રોડ ઉપર  આ કામના તહોદારે પોતાના   કબજા-ભોગવટાના વાદળી કલરના અતુલ છકડા નં. GJ-08-Z-8305 કિરૂ.૫૦,૦૦૦/- વાળામાં ગે.કા.વગર પાસ પરમિટનો વિદેશી દારૂની બોટલો નંગ-૨૫૩ કિેરૂ. ૨૫,૩૦૦/-નો  એમ કુલ મુદામાલ કી.રૂ.૭૫,૩૦૦/- નો ગે.કા વગર પાસપરમીટનો રાખી રેડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે ભાભર પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૫૪૨૪/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫એ,ઇ.૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

તા. ૨૫/૧૧/૧૬ ટુંડીયા ચાર રસ્તા આ કામના તહોમતદાર મહીન્દ્રા  કંપનીના બોલેરો પીકપ જીપ ડાલા નં. આર.જે.૦૭. જી.સી. ૧૬૯૨ કી.રૂ. ૪,૫૦,૦૦૦ ના ચાલકે પોતાના જીપડાલામાં ગે.કા. અને વગર પાસપરમીટનો વીદેશી દારુ પેટી નંગ – ૬ તથા છુટક નંગ – ૩૩ એમ કૂલ બોટલ બીયર ટી નંગ – ૨૩૬૧ કી.રુ. ૨,૬૭,૭૫૦/- નુ હેરાફેરી કરી ટુંડીયા ચાર રસ્તા નજીક પોલીસ નાકાબંધી જોઇ પોતાનુ જીપડાલુ મુકી મુદ્દામાલ રૂ. ૭,૧૭,૭૫૦ નુ મુકી નાશી જઇ ગુનો કર્યા વિ.બાબતે દાંતા.પ્રોહી. ગુ.ર.નં.૫૨૪૩/૨૦૧૬પ્રોહી..પ્રોહી.કલમ ૬૬.બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

તા. ૨૬/૧૧/૧૬ અમીરગઢ બોર્ડર પોલીસ ચેકપોસ્ટના આ કામના તહોમતદાર ટ્રકના ચાલક ગેવરચંદ S/O હરમલરામ બિન્શ્રીઇ રહે. રામાનીયો કી ઢાણી ઉમરલાઇ જાગીર તા. પંચપદ્ર જી.બાડમેર (રાજસ્થાન) વાળાએ પોતાના કબ્જા હેઠળની ટાટા કંપનીની ટ્રક નં.GJ-1-BY-6201 કિ.રૂ.૬,૦૦,૦૦૦/- ની માં ગે.કા અને વગર પાસ પરમિટના પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૨૫ કૂલ બોટલ નંગ-૧૨૨૮૮ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા ઘાસની ગાંસડી નંગ-૩૬ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫૦૦/- તથા મા બંભોરી ટ્રડીંગ કંપની કૈથલ રોડ કમલ(હરીયાણા) નું બીલ કિ.રૂ ૦૦/૦૦ તથા રસ્સી કિ.રૂ ૦૦/- તથા રોકડ રકમ રૂ.૨,૦૦૦/- એમ કૂલ મળી કિં.રૂ ૨૧,૭૪,૦૦૦/- નો રાખી ટ્રકનો ચાલક હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે અમીરગઢ પોસ્ટે પ્રોહી  ગુ.ર.નં.૫૩૬૨/૨૦૧૬ પ્રહી ક.૬૬બી,૬૫એ,ઇ ૧૧૬(૨), ૮૩,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

(૮)

તા. ૨૬/૧૧/૧૬ ના તા.૨૬/૧૧/૨૦૧૬ આ કામના તહોદાર અલ્ટ્રો ગાડી નં. GJ-2-AP-528 ના ચાલકે પોતાની અલ્ટ્રો ગાડીમાં

પરપાંતીય વીદેશી દારૂની બોટલ તથા ટીન બિયર મળી કુલ નંગ-૨૧૬ કી.રૂ.૨૧,૬૦૦/- તથા અલ્ટ્રો ગાડી કી.રૂ.૧,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૧,૨૧,૬૦૦/- નો ગે.કા.વગર પાસ પરમીટનો ભરી હેરાફેરી કરતા પોલીસ પીછા દરમ્‍યાન અલ્ટ્રો ગાડીનો ચાલક ગાડી મુકી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૩૬૧/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨), ૯૮,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૯)

તા. ૨૭/૧૧/૧૬ ના કંસારી ગામની સીમમાં આ કામના તહોદારોએ પોતાના કબ્જા ભોગવટાની મારૂતી એસ્ટીમ કાર નંબર જીજે-૧-એઆર-૩૨૫૯ વાળીમાં ગે. કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ તથા બીયરની કુલ બોટલ/ટીન નંગ ૨૫૨ કુલ કિ.રૂ. ૬૪,૮૦૦/- તથા એસ્ટીમ કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૩ કિ.રૂ. ૧૫૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨,૬૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ હોઈ ગુનો કર્યા વિ.બાબત. ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૪૨૩/૨૦૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઈ, ૧૧૬(૨), ૮૧, ૯૮, ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-11-2016