હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૮/૧૧/૨૦૧૬ થી તા.૦૪/૧૨/૨૦૧૬) સુઘી

 

(૧)

તા.૨૯/૧૧/૧૬ ના મેઘપુરા ગામે સ્વીફટ ગાડી નંબર જી.જે ૦૨ બી.એચ ૧૨૧૬ ના ચાલકે પોતાના કબજાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૨૬૪ કિ.રૂ.૨,૨૮,૮૦૦ તથા સ્વીફટ ગાડી નંબર જી.જે ૦૨ બી.એચ ૧૨૧૬ ની કી રૂ. ૪,૦૦,૦૦૦/- ની સાથે મળી કુલ રૂ. ૬,૨૮,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ જે બાબતે થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૭૦/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

તા.૩૦/૧૧/૧૬ના મેરવાડા ગામે પુલ ઉપર આ કામના તહોદાર (૧) રાજેન્દ્રસિંહ પહાડસિંહ સોલંકી (૨) પ્રવિણસિંહ રણછોડસિંહ સોલંકી બંન્ને રહે.મંડાર તા.રેવદર જી.શિરોહી (રાજસ્‍થાન).વાળાએ પોતાની કબજા ભોગવટાની ઇનોવા કાર નં.GJ-1-HS-8701માં  ગે.કા. અને વગર પાસ પરમીટે નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ-૪૨ જેમાં કુલ બોટલો/ટીન નંગ ૧૩૪૪ કુલ કી.રૂ. ૧,૩૪,૪૦૦/- ભરી હેરાફેરી કરી ઇનોવા કાર કી.રૂ. આશરે ૫,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૧૦૦૦/- એમ મળી કુલ કી.રૂ. ૬,૩૫,૪૦૦/- ના મુદૃામાલ સાથે નાકાબંધી દરમ્‍યાન પકડાઇ ગયેલ હોઇ જે બાબતે પા.તા. પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.ન.૫૬૧૮/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(ર) ,૯૮,૯૯,૮૧મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 (૩)

તા.૨/૧૨/૧૬ ના મોરાલ ગામની સીમમાં કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની સીલ્વર  કલરની બોલેરો ગાડી નંબર G.J.08.AE.5978 માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂની નાની બોટલો નંગ- ૩૩૬ કિ.રૂ- ૩૩,૬૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ-૨,૦૦,૦૦૦/-  મળી કુલ કિ.રૂ- ૨,૩૩,૬૦૦/- નો સદરે બોલેરો  ગાડીમાં હેરાફેરી કરતા ગાડી મુકી નાસી ગયેલ રાખી પોલીસ રેઇડ જોઇ નાસી જઇ ગુનો કર્યા બાબત દાંતીવાડા  પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૯/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ,ઇ,એફ., ૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા.૨/૧૨/૦૧૬ ના મોરાલ ગામની સીમ માંઆ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની સીલ્વર  કલરની બોલેરો ગાડી નંબર G.J.08.AE.5978  કિ.રૂ-૨,૦૦,૦૦૦/-  માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂની નાની બોટલો નંગ- ૩૩૬ કિ.રૂ- ૩૩૬૦૦/- એમ કુલ કિ.રૂ- ૨,૩૩,૬૦૦/-નો રાખી સદરે બોલેરો  ગાડીમાં હેરાફેરી કરતા ગાડી સાથે પકડાઇ જઇ આગથળા  પ્રોહી ગુ.ર.નં. ૫૨૩૨/૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એ.ઇ,૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા.૨/૧ર/૧૬ ના મેસરા ગામની સીમમાં આ કામના તહોદાર- પ્રહલાદભાઇ ખુમાજી ઠાકોર રહે.ધ્રાન્ડવ તા.દીયોદરવાળાએ પોતાની  કબજા ભોગવટાની અલ્ટો ગાડી નંબર જી.જે ૮ એફ ૪૧૨૩ માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલો કુલ નંગ–૩૧૪ કિ.રૂ.૩૧,૪૦૦/- તથા અલ્ટો ગાડીની કિ.રૂ.૨૦૦,૦૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી કુલ મુદામાલ કિ.રૂ.૨,૩૧,૪૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં. ૪૬૪/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

તા.૨/૧ર/૧૬ ચંડીસર ગામે આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણાથી એક સ્વીફ્ટ ડીઝાયર નંબર વગરની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય અંગ્રેજી દારુ તથા બીયર બોટલ નંગ – ૪૩૬ કિ.રૂ.૧,૦૨,૦૦૦/- તથા સ્વીફ્ટ ગાડી કી.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કી.રૂ. ૧૨,૦૦૦/- તથા રોકડ રકમ ૨,૦૦૦/- મળી કૂલ રૂ. ૬,૧૬,૦૦૦/- ના મુદામાલ સાથે તહો.નં. ૧ તથા તહો.નં. ૨ પકડાઇ જઇ ગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૫૩૫૨/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર), ૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

તા.૦૪/૧૨/૨૦૧૬ અમીરગઢ બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પાસે  આ કામના ટ્રકના ચાલક પ્રેમચંદ સ/ઓ ભગાજીરાવત રહે.સુરેડા તા.ડુંગલા જી.ચિતોડગઢ (રાજસ્થાન) વાળાએ પોતાના કબ્જા હેઠળની ટાટાકંપનીની ટ્રકનં.GJ-12-AT-7896 કિ.રૂ.,૦૦,૦૦૦/- ની માં ગે.કા અને વગર પાસપરમિટના પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૮૮ કુલ બોટલનંગ-૧૦૦૪૪ કિ.રૂ.૧૩,૮૨,૪૦૦/- તથા ઘાસની ગાંસડી નંગ-૩૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ ફોનનંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-  તથા મા બંભોરી ટ્રેડીંગ કંપની કૈથલ રોડ કમલ (હરીયાણા )નું બીલ તથા ટ્રકના સાધનીક કાગળો કિ.રૂ.૦૦/૦૦ તથા તાડપત્રી રસ્સી કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.,૦૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૨૦,૯૫,૯૦૦/- નો રાખી ટ્રકનો ચાલક હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ અમીરગઢ પો.સ્‍ટે.પ્રો.ગુ.ર.નં. ૫૩૭૧/૨૦૧૬ પ્રોક.૬૬બી,૬૫એ.ઇ ૧૧૬ (૨) ,૯૮, ૯૯,૮૩મુજબ ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

(૮)

તા.૪/૧૨/૨૦૧૬ પાલનપુર  નવાગંજ  આ કામના હમીરભાઈ મેમાભાઈ ચૌધરી રહે.હાલ પાલનપુર નવાગંજ પેઢી નંબર -૧ તા.પાલનપુર મુળ રહે.માનપુર તા.સાતલપુર  વાળા સાથે બીજા ચાર ઈસમો ગંજી પાના વડે પૈસાથી હાર જીત નો જુગાર જાહેરમાં રમી રમાડી રોકડ રૂપીયા ૧૫૩૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ.૫૫૦૦/- તથા ગંજી પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૨૦૮૦૦/-ના મુદ્દામાલ સાથે પાંચેય ઈસમો પકડાઇ જઇ પાલનપુર સીટી પૂર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૩૪૭/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરીસારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 06-12-2016