|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૫/૧૨/૨૦૧૬ થી તા.૧૧/૧૨/૨૦૧૬) સુઘી
(૧)
તા. ૦૫/૧૨/૨૦૧૬ ના નેનાવા ચેક પોસ્ટ ઉપર ટાટા ટ્રક ગાડી નં. RJ-10-GA-4432 ના ડ્રાઇવર સુરેશકુમાર સ/ઓ નથ્થુરામ રામકરણ વાલ્મીકી રહે. બનમંધોરી તા. ફતેહાબાદ જી. ફતેહાબાદ(હરીયાણા) તથા ક્લીનર સતવિરસીંહ સ/ઓ રણજીતસીંહ દેવસીરામ જાટ રહે. બનમંધોરી તા. ફતેહાબાદ જી. ફતેહાબાદ(હરીયાણા) વાળાએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની ટ્રકમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટીઓ નંગ- ૩૩૦ કુલ બોટલ નંગ- ૧૫૮૪૦ કિ.રૂ. ૧૫,૮૪,૦૦૦/- નો તથા ટાટા ટ્રક ગાડી નં. RJ-10-GA-4432 કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- ની તથા રોકડ રકમ રૂ. ૧૧૦૦/- તથા ઇન્ટેક્ષ મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- તથા ઘાસની ગાંસડીઓ નંગ-૫ કિ.રૂ. ૨૫૦૦/- ની એમ કુલ મુદામાલ કિ.રૂ. ૨૩,૮૮,૧૦૦/- ની હેરાફેરી કરતા મળી આવી પકડાઇ જઇ ગુનો કરેલ હોય તે. બાબતે ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૨૮૬/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા. ૦૬/૧૨/૨૦૧૬ ના દાંતા નારાયણ નિધિ ટ્રસ્ટ આગળ આ કામના ત્હોદારોએ પોતાની મારૂતી સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જી.જે૦૨એ.સી૮૯૭૨માંપરપ્રાંતિય ઇગ્લીશ દારૂની અલગ અલગ કંપનીની બોટલ નં ૯૧૨કી..રૂ૨૨૫૬૦૦/-નો ગે.કા વગર પાસ પરમીટનો રાખી તથા મોબાઇલ નંગ- ૩ કિ.રૂ૨૫૦૦/- તથા રોકડ રૂપીયા ૮૦૦૦/- તથા ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦/- ની સાથે હેરાફેરી કરતાં કૂલ રૂ. ૪૩૬૧૦૦/- નો મુદ્દામાલ સાથે નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય તે બાબતે દાંતા. પ્રોહી. ગુ.ર.નં.૫૨૫૪/૨૦૧૬ પ્રોહી..કલમ. ૬૬.બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૯૮, ૯૯, ૮૧, મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા. ૭/૧૨/૨૦૧૬ ના ડીસા ગંજીપુરા ગવાડી વ્હોળામાં આ કામના ત્હોદાર નં ૧ થી ૮ નાઓ આ કામના ત્હોદાર નં ૯ ના મોજે ગંજીપુરા ગવાડી વ્હોળામાં આવેલ દબાણ કરી બનાવેલ વાડામાં ગે.કા રીતે જાહેરમાં ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો કરી જુગારના સાહીત્ય તેમજ અંગ જડતી અને પટ પરથી મળી કુલ રોકડ રૂ.૧૦૬૭૦/ તથા મોબાઇલ નંગ ૭ કુલ કીરૂ ૫૨૦૦/ તથા મોટર સાઇકલ નંગ ૨ કુલ કીરૂ ૩૫,૦૦૦/ ના મળી કુલ રૂ ૫૦૮૭૦/ ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ ત્હોદાર નં ૯ હમીદભાઇ બેલીભાઇ શેખ આ કામના ત્હોદાર નં ૧ થી ૮ નાઓને જુગાર રમવા સારૂ બેસાડી રેઇડ દરમ્યાન હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તે બાબતે ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧૩૭/૨૦૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા. ૮/૧૨/૧૬ના ડીસા દિપક હોટલ આગળ આ કામના મારૂતી સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર નંબર IND GJ-01-RD-0898 ના ચાલકે પોતાના કબજા ની કારમાં ગે.કા. નો વગર પાસ પરમીટ નો પર પ્રાંતિય દારૂ તથા બિયર ના ટીન મળી કુલ નંગ-૨૯૬ કિ.રૂ. ૯૬,૮૦૦/- નો રાખી પોતાની કાર પુર ઝડપ માં હંકારી અને ડીવાઇડર સાથે ટકરાવી કાર ને નુકશાન કરી નાશી ગુનો કરેલ હોય ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે .પ્રોહી ગુ.ર.નં ૫૧૬૬/૨૦૧૬ ધી પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ ઇ ૧૧૬(૨) ૯૮ ૯૯ તથા ઇ.પી.કો.ક ૨૭૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા. ૧૦/૧૨/૨૦૧૬ના ભાભર-મીઠા હાઇવે ખારા ગામના ત્રણ રસ્તા પાસે આ કામના તહોદારે પોતાના કબ્જા ભોગવટાની અલ્ટો ગાડી નં-G.J.1.HL.6333 વાળીમાં ગે.કા નો વગર પાસ પરમીટનો વિદેશી દારૂની કાચની નાની બોટલ તથા બિયરટીન સાથે કુલ બોટલો નંગ-૪૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/-નો તેમજ સદરે દારૂ ભરેલ અલ્ટો ગાડી કિ.રૂ ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- સાથે કુલ કિમત રૂપિયા- ૧.૪૨૦૦૦/- નો મુદામાલ સાથે દારૂની હેરાફેરી કરતાં પોલીસ નાકાબંધી દરમ્યાન પીછો કરતાં ગાડી મુકી નાશી ગયેલ હોય ભાભર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૩૯૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ.ઇ.૧૧૬(૨),૬૭-સી.૯૮.૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|