હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૨/૧૨/૨૦૧૬ થી તા.૧૮/૧૨/૨૦૧૬ સુઘી)

 

(૧)

તા. ૧૨/૧૨/૧૬ ના  કોતરવાડા સીમ કેનાલ ઉપર આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની  સફેદ કલરની અલ્ટો કાર નંબર જી.જે. ૬ ઇડી ૯૯૮ માં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂની નાની બોટલો નંગ-૮૧૬ કિ.રૂ.૮૧૬૦૦/- ની અલ્ટો કાર નંબર જી.જે. ૬ ઇડી ૯૯૮ ની કિ.રૂ.૨૦૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨૮૧૬૦૦/- મુદામાલ સાથે હેરાફેરી કરી ગાડી મુકી નાસી ગુનો કર્યા વિ.બાબતે. દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૭૮/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર), ૯૮, ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                               (૨)

તા. ૧૩/૧૨/૧૬ ના ખોડા ચેક પોસ્ટ આ કામના તહોદારે પોતાના કબજાની સ્વીફટ ગાડી નંબર જી.જે ૦૧ આર.એમ ૪૨૭૧ મા ગે.કા અને વગર પાસપરમીટ ની પરપ્રાંતિય દારુની તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૩૦૬ કિ.રૂ.૧૦૮૦૦૦/-ની રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૭૯/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                               (૩)

તા. ૧૪/૧૨/૧૬ ના વાધપુરા પાટીયા હાઇવે રોડ ઉપર ટવેરા ગાડી નંબર GJ-01-HQ-4577 ના ચાલક તથા અન્ય એક માણસ  પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ. ૧૧૦૪૦૦/- નો રાખી ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુ્દામાલ રૂ.૪,૧૦,૪૦૦/- નો રાખી પકડાઇ જઇ ગુનો કર્યા વિ બાબતે ભીલડી પો.સ્ટે. પ્રોહી ગુ..નં-૫૩૪૯/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર) ૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                               (૪)

તા. ૧૫/૧૨/૧૬ ના વાસણ(ધા) ગામની સીમમાં આ કામના તહોદારે રામારામ વેરસીરામ રબારીરહે.મેડા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન). વાળાએ પોતાના કબજા ભોગવટાનીટાટા સ્પેસીયો ગાડી નં.GJ–2– AC– 5026 માંવગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશદારૂ બોટલ નંગ-૧૪૭૨ કુલ કી.રૂ.૧,૧૦,૪૦૦/-નો ભરી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-સાથે મળીઆવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૬૪૩/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી, ૬૫એ, ઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                               (૫)

તા. ૧૫/૧૨/૧૬ ના થરા ટાઉન આ કામના તહોદારે ગે.કા. અને વગરપાસ પરમીટનો વિદેશી દારુની  નાની મોટી બોટલ તથા બીયરના ટીન કૂલ નંગ ૯૩૯ કી રૂ. ૯૮,૪૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમ્‍યાન નાસી જઇ ગુનો કર્યો વિ. બાબતે.. થરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૨૯૭/૨૦૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                               (૬)

તા. ૧૬/૧૨/૧૬ ના મેઢાળા ગામે  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટામાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૭૨૦ કિ.રૂ.૭૨,૦૦૦/- નો મુદામાલ રાખી નાશી જઇ ગુનો કર્યા વિ.બાબતે. થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૮૧/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                               (૭)

તા. ૧૬/૧૨/૧૬ ના ધુણસોલ(રામપુરા) ગામની સીમમાં આ કામના તહોદાર-પદમસિહ વેલજી વાઘેલા રહે.ધુણસોલ(રામપુરા) સીમ તા.દિયોદર વાળો પોતાના રહેણાંક ઘરની આગળ આવેલ એરંડાના ખેતરમાં ગે.કા.વગર પાસ પરમીટનો જુદી જુદી કંપનીની નાની મોટી કુલ બોટલો નંગ-૨૩૯ કિ.રૂ.૩૩,૩૦૦/- નો રાખી રેઇડ દરમ્‍યાન ઘરે હાજર ન મળી ગુનો કર્યા વિ.બાબતે. દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૮૩/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                               (૮)

 તા. ૧૬/૧૨/૧૬ ના ખેમાણા ટોલનાકા રોડ ઉપર આ કામના તહોદારો (૧) રાજેન્દ્રકુમાર ભરતસિંહ રાજપુત રહે.ઇન્ડીયા બુલ્સ ફ્લેટ મકાન નં. બી-૮ ૧૦૨ સરસપુર અમદાવાદ મુળ રહે બંગલા નં.૧૨ સિંન્ધુ નગર સોસાયટી છત્રાલ હાઇવે મુ.તા.કડી જી.મહેસાણા તથા (૨)મહાદેવભાઇ વિરભણભાઇ ડામેચા (કોળી) રહે.અમીરગઢ ઉગમણાવાસ તા.અમીરગઢ વાળા એ પોતાના કબજા ભોગવટાની ફોર્ડ આઇ કોન કાર નં.GJ-1-HF-3897 ની માંવગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય બિયર ટીન નંગ-૨૬૪ કુલ કી.રૂ.૨૬,૪૦૦/-નો ભરી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કુલ કિ.રૂ. ૪,૦૦૦/- સાથે મળીઆવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે. મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-12-2016