હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૯/૧૨/૨૦૧૬ થી તા.૨૫/૧૨/૨૦૧૬) સુઘી

 

(૧)

તા.૨૦/૧ર/૧૬ ના ભેંસાણા ગામની સીમમાં આ કામના તહોદાર - ઇનોવા ગાડી નંબર જી.જે. ૨ બી.પી. ૬૭૫૭ ના ચાલકે પોતાની કબજા ભોગવટાની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની નાની બોટલ નંગ-૪૩૬ કિ.રૂ.૪૩,૬૦૦/- નો રાખી દારૂની હેરાફેરી કરી તથા ઇનોવા ગાડી નંબર જી.જે. ૨ બી.પી. ૬૭૫૭ ની કિ.રૂ.૫૦૦૦૦૦/- સહિત કુલ મુદામાલ કિ.રૂ.૫૪૩૬૦૦/- ના મુદામાલ સાથે ગાડી સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૯૨/૧૬ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                               (૨)

 તા.૨૨/૧૨/૨૦૧૬ ના RTO  ચેકપો.સ્ટ અમીરગઢ પાસે આ કામના સ્વી૦ફટ કારનં.GJ-5-CK-2219 ના ચાલકે પોતાના કબ્જા હેઠળની ગાડી માં ગે.કા અને વગર પાસપરમિટનો પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૦ કૂલ બોટલ નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- તથા સ્વીGફટ કાર નં.GJ-5-CK-2219 ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- એમ કૂલ મળી કિં.રૂ.૪,૪૮,૦૦૦/- નો રાખી  પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુ.નં.૫૪૦૨/૨૦૧૬ ધી ગુજરાત નશાબંધી (સુધારા) વટહુકમ ૨૦૧૬ ની કલમ- ૬૫એઇ,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                                   

(૩)

તા-૨૨/૧૨/૧૬ ના ભલગામ ગામે આ કામનો તહોદાર દિલીપજી પોપટજી ઠાકોર રહે.ભલગામ તા.કાંકરેજવાળો એક બીજાના મેળાપી પણાથી તેના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનની પાછળ ખુલ્લા ખેતરમાં ટ્રકનં-આર.જે.૦૪.જીએ-૯૭૬૧ મારફતે વિદેશી દારૂ મંગાવી લાવી તે દારૂ તેના મળતીયાઓને વેચવા સારૂ નાની નાની ગાડીઓ મંગાવી જેમાં સ્વીાફ્ટ ગાડીનંબર-GJ-13-CC-6951 તથા સ્વીફ્ટ વીડીઆઇ નંબર પ્લેરટ વગરની ગાડીઓમાં વિદેશી દારૂ ભરાવતા હતા તે દરમ્યાન પોલીસ રેઇડ જોઇ ઉપરોક્ત ગાડીઓ મુકી નાસી જતાં જે ટ્રક તથા ગાડીઓમાંથી ગે.કા વગર પાસ પરમીટ નો વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૨૭૪ તથા છુટક નંગ મળી જે કુલ નંગ-૧૦૬૪૪ જેની કિમત રૂ.૧૦૮૮૪૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૧૩૦૦૦૦૦/- તથા બંન્ને સ્વીફ્ટ ગાડી કિરૂ. ૧૧૦૦૦૦૦/- જે કુલ મુદામલ કિરૂ.૩૪૮૮૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી .ગુ.ર.નં ૫૩૦૬/૧૬ પ્રોહી કલમ 66-B ,65(1)(2),81,98,99 મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                                 

(૪)

તા-૨૨/૧૨/૧૬ ના ભલગામ ગામે આ કામનો તહોદાર વિજેન્દ્રસીહ પીરસીહ જાતે-રાજપુત રહે.સાંચોર નહેરૂ કોલોની તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાોન) વાળાએ પોતાના કબ્જા હેઠળની સફેદ કલરની સ્વી.ફ્ટ કાર ગાડી કિરૂ.૪૦૦૦૦૦/- ની માં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૩૫ જેમાં કુલ બોટલ તથા ટીન મળી કુલ નંગ-૬૨૪  કિ.રૂ.૧૩૪૦૦૦/- નો તથા તેની પાસેનો મોબાઇલ ફોન કિરૂ.૨૦૦૦/- એ રીતે કુલ મુદામાલ કિરૂ.૫૩૬૦૦૦/- નો રાખી હેરાફેરી કરતાં પોલીસ નાકાબંધી દરમ્યા૩ન પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી .ગુ.ર.નં ૫૩૦૭/૧૬ પ્રોહી કલમ 65A.65E.98.99. 67(1), 116(2) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા. ૨૨/૧૨/૨૦૧૬ ના દાંતીવાડા ઓઢવા ત્રણ રસ્તા પાસે આ કામના તહોદારે પોતાના કબ્જાની મેકસ ગાડી નંબર નં GJ 24 A 3306 માં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રંતીય દારૂ/બીયરની નાની મોટી બોટલ/ટીન કુલ નંગ-૧૦૦૬ કી.રૂ.૧,૧૦,૨૦૦/- નો તથા એક મોબાઇલ કિ.રૂ.૫૦૦ તથા મેકસ ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૧૦,૭૦૦/-નો રાખી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યા ન ગાડી સાથે પક્કડાઇ જઇ દાંતીવાડા  પ્રોહી ગુ.ર.નં.૫૨૨૦ /૧૬ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૬૬,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                                 

(૬)

તા. ૨૩/૧૨/૨૦૧૬ ના ધાબાવાળી વાવ પાસે આ કામના તહો.નંબર -૧  ના એ તેના મળતીયા માણસો સાથે આયસર ટ્રક નંબર જીજે -૮-ઝેડ- ૮૪૬૩ માં  પરપ્રાન્તીુય વિદેશી દારૂની જુદા જુદા માર્કાની પ્લાસ્ટીક તથા  કાચની કુલ  બોટલ નગ ૩૭૫૬  કિ.રૂ.૬,૭૫,૬૦૦/-  ની વગર  પાસ  પરમીટે ટ્રાકમાંભરી લઇ  ગુજરાતમાં લઇ  આવી  તેના ચાલક તથા  જોડે બેઠેલ ઇસમ  સાથે પોલીસ નાકાબંધીમાં દારૂ ભરેલ ટ્રક મુકી નાસીજઇ તથા  આયસર ટ્રક કી.રૂ.૫,૦૦,૦૦૦/- સાથેકુલ કી.રૂ.૧૧૭૫૬૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી  અંબાજી પો.સ્ટેક. પ્રોહી  ગુરનં.૫૨૫૬ /૧૬  ધી પ્રોહી એકટ કલમ ૯૮,૮૧,તથા  ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ ૨૦૧૬ ની  કલમ  ૬૫(II) ૬૬(II) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

તા.૨૩/૧૨/૧૬ ના કુંવાણા ગામની સીમમાં આ કામના તહોદાર- રૂડાભાઇ રાંમાભાઇ રાજપુત રહે,કુંવાણાસીમ તા.લાખણીવાળાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાક મકાનની આગળ ભેંસો બાંધવાની જગ્યાહમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની પેટીઓ નંગ-૧૪ બોટલ નંગ ૬૭૨ કિ.રૂ.૬૭૨૦૦/- નો રાખી પોતાના રહેણાક મકાને હાજર મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૪૯૪/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૮)

તા.૨૫/૧૨/૧૬ ના ટેરોલ પીકપ સ્ટેન્ડ પાસે આ કામના તહોદારે સ્કોરપીયો આગળ પાછળ નંબર વગરની પોતાની કબજાની ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટની દારુ/બીયર ની બોટલ નંગ-૩૧૯૮ કિ.રૂ.૩,૧૯,૮૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- તથા સ્કોરપીયો ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બે નંબર વગર ની પ્લેટો કિ.રૂ.૦૦/૦૦ મળી કૂલ કિ.રૂ.૮,૨૦,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટેસ.પ્રોહી ગુર.નં.ગુ.ર.નં.૫૨૯૧/૧૬ પ્રોહી ક. ૯૮,૮૧ તથા ગુ.ન.(સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫(i)ઇ,(ii),૬૬(ii) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 26-12-2016