હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૬/૧૨/૨૦૧૬ થી તા.૦૧/૦૧/૨૦૧૭) સુઘી

 

(૧)

તા.૨૫/૧૨/૧૬ ના રોજ ટેરોલ પીકપ સ્ટેન્ડ પાસે આ કામના તહોદારે સ્કોરપીયો આગળ પાછળ નંબર વગરની પોતાની કબજાની ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટની દારુ/બીયર ની બોટલ નંગ-૩૧૯૮ કિ.રૂ.૩,૧૯,૮૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- તથા સ્કોરપીયો ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બે નંબર વગર ની પ્લેટો કિ.રૂ.૦૦/૦૦ મળી કૂલ કિ.રૂ.૮,૨૦,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુર.નં.ગુ.ર.નં.૫૨૯૧/૧૬ પ્રોહી ક.૯૮,૮૧ તથા ગુ.ન.(સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫(i)ઇ,(ii),૬૬(ii) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                               

(૨)

તા.૨૬/૧૨/૨૦૧૬ ના ભાંડોત્રા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના કબજા હેઠળની મેક્સ જીપગાડી નં.જીજે.૨.બીડી.૪૯૪૫ ના ચાલકે પતેની ગાડીમાં ગે.કા વગર પાસ પરમીટે પર પ્ક્ષ્રતિય વિદેશી દારૂ તથા બીયર ટીનની પેટી ૧૦ કુલ બોટલ નંગ-૩૩૬ કી.રૂ.૩૬૦૦૦/-  તથા ગાડીની કી.રૂ.૨૫૦૦૦૦/-એમ કળી કુલ કી.રૂ.૨૮૬૦૦૦/- નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી ગુજરાત રાજ્યમાં લઇ આવતા પોલીસ નાકાબંધી જોઇ જીપગાડી સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૨૪૦/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૯૮ તથા ધી ગુજરાત નશાબંધી (સુધારા)વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫ (i) E (ii),૬૬ (ii) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા.૨૬/૧૨/૨૦૧૬ ના ડીસા ગાયત્રી મંદીર ચાર  રસ્‍તા રોડ ઉપર  આ કામના આરોપી (૧)બુધ્ધારામ સ/ઓ હરીંગારામ જાતે વિશ્નોઇ તથા (૨) સુરેશકુમાર સ/ઓ પુનમારામજી જાતે વિશ્નોઇ બંને રહે કબુલી તા-ધોરીમના જિલ્લો બાડમેર (રાજસ્થાન)વાળાઓ તેમના કબ્જાનીભોગવટાની ટ્રક ગાડીમાં ગે.કા.નો અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની નાની મોટી જુદા જુદામાર્કાની બોટલ નંગ-૮૬૪ કુલ કીમત રૂ.૨,૦૧,૬૦૦/-તથા ટ્રક ગાડી નં-જીજે.૦૮.ઝેડ ૮૭૩૪ કી.રૂ.૬,૦૦,૦૦૦/-તથા  મોબાઇલ નંગ-૨ કીમત રૂ.૧,૦૦૦/-તથા તાડપત્રી નંગ-૧ કીમત રૂ.૧,૦૦૦/-એમ કૂલ મળી રૂ.૮,૦૩,૬૦૦/-ના મુદામાલ સાથે હેરાફેરી કરતાં પકડાઇ જઇ ડીસા સીટી ઉત્તર પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૨૦૩/૨૦૧૬.ધી પ્રોહી.કલમ ૯૮,૮૧  ધી ગુજરાત નશાબંધી (સુધારા) વટહુકમ ૨૦૧૬ ની  કલમ ૬૬બી,૬૫ A.E  મુજબ. ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૪)

તા.૨૭/૧૨/૧૬ ના ડેલ ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમા ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૨૪૦૦૦/-  તથા બીયર ટીન નંગ-૪૩ કિ.રૂ.૪૩૦૦/- આમ પરપ્રાંતીય દારૂની બોટલ તથા બીયરની કૂલ બોટલો નંગ-૨૮૩ કિ.રૂ.૨૮,૩૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન ઘરે હાજર ના મળી આવી થરાદ પ્રોહી.ગુ.ર.નં.૫૨૯૨/૧૬ ધી પ્રોહી ગુ.ન.(સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫એઇ,૬૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૫)

તા.૩૦/૧૨/૧૬ ના થરાદ શીવશકિત સોસાયટી પાસે આ કામના તહોદારે પોતાના કબજાના વરંડાના બંધ ઢાળીયામા ગે.કા. અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૬૩૬ કિ.રૂ.૨,૫૪,૪૦૦/- તથા પેકીંગ મટીરીયલ્સ જેમા કાચની નાની મોટી ઢાંકણા વગરની બોટલો તથા છુટા ઢાંકણાઓ તથા પીળા કલરના પુઠ્ઠાના નાના મોટા બોક્ષ તથા રોયલ સ્ટેજ વ્હીસ્કીના સ્ટીકરો રાખી રેઇડ દરમ્યાન હાજર ના મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુર.નં.ગુ.ર.નં.૫૨૯૪/૧૬ ગુ.ન.(સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫એઇ, ૬૬ બી મુજબ  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                               

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 02-01-2017