હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૨/૦૧/૨૦૧૭ થી તા.૦૮/૦૧/૨૦૧૭) સુઘી

 

(૧)

તા.૦૪/૦૧/૨૦૧૭ ના બાઇવાડા ગામની સીમ આ કામના સેવરોલેટ કાર જેનો નંબર જી.જે.૨ એ.પી.૧૧૮૦ના ચાલકે મજકુર કાર ચાલકે પોતાની કાર રોકેલ નહી અને કંસારી તરફ ભગાડેલ જેથી સદર કારનો પીછો કરતા મજકુર કાર ચાલકે થોડે દુર જઇ રોડની સાઇડમા ગાડી ઉતારી નાશી જઇ તેમજ પોતાની ગાડીમાં પરપ્રાતીય  વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૧૮૦ કુલ કિ.રૂ ૫૪,૦૦૦/-નો તથા કારની કિ.રૂ ૩,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૩,૫૪,૦૦૦/-નો રાખી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૦૫/૨૦૧૭ પ્રોહી ક.૬૬ બી, ૬૫ એઈ, ૧૧૬(૨), ૯૮ મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૨)

તા ૦૬/૦૧/૨૦૧૭ ના સરાલ ગામની સીમ આ કામના બોલેરો ગાડી નં GJ-08-AE-4219 ના ચાલક તથા ટાટા ૪૦૭ બંધ બોડીની ગાડી નં. GJ-01-UU-4670 ના ચાલક સંજયભાઇ ઉર્ફે રાહુલ સ/ઓ જગદીશભાઇ કોળી(તરબદા) રહે. રાજકોટ કાનાભાઇ મોપતીયાવાસ તા.જી. રાજકોટ વાળાએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવાટાના ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ- ૫૩ કુલ બોટલ નંગ-૬૩૬ કિ.રૂ. ૩,૧૮,૦૦૦/- તથા ટાટા ૪૦૭ બંધ બોડીની ગાડી નં. GJ-01-UU-4670 ની કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- તથા પાયલોટીંગ વાળી બોલેરો ગાડી નં GJ-08-AE-4219 કિ.રૂ. ૪,૫૦,૦૦૦/- ની એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૪,૬૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૦૦૭/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૧૧૬(૨),૮૧,૮૩, ૯૮ મુજબનો  દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૩)

તા ૦૮/૦૧/૨૦૧૭ ના થાવર ત્રણ રસ્તા પાસે આ કામના ટાટા ટ્રક ગાડી નં. GJ-12-Y-8065  ના ડ્રાઇવર આસુસિંહ સ/ઓ હુકમસિંહ રાજપુત(ભાટી) રહે. તાનુમાનસી તા. ગડરારોડ જી બાડમેર (રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલ ઉમેદસિંહ સ/ઓ બાંકસિંહ રાજપુત(સોઢા) રહે. ગડરારોડ તા. ગડરારોડ જી. બાડમેર(રાજસ્થાન) વાળાએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની ટ્રકમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટીઓ નંગ- ૧૩૮ જેમાં બોટલ નંગ- ૧૬૫૬ કુલ કિ.રૂ. ૪,૯૬,૮૦૦/- નો તથા ટાટા ટ્રક ગાડી નં. GJ-12-Y-8065 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની તથા રોકડ રકમ રૂ. ૧૭૦૦/- તથા સેમસંગ મોબાઇલ કિ.રૂ. ૧૫૦૦/- ની એમ કુલ મુદામાલ કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ની હેરાફેરી કરતા મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૦૧૨/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮,૯૯ મુજબનો  દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                           

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 09-01-2017