હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૯/૦૧/૨૦૧૭ થી તા.૧૫/૦૧/૨૦૧૭) સુઘી

 

(૧)

તા.૧૦/૦૧/૨૦૧૭ ના આખોલ ચાર રસ્તા સીમમાં આ કામના સ્વીફટ ગાડી નં.M.H.03 A.F.2199 ના ચાલકે પોતાની કબજાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂની કુલ બોટલ તથા ટીન નંગ ૧૪૪ કુલ કિ.રૂ.૪૩,ર૦૦/- નો તથા સેમસંગ મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- તથા સ્વીફટ ગાડી કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા. ૩,૪૮,ર૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડી મુકી નાશી ગઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૦૬/૨૦૧૭ પ્રોહી ક.૬૫ ઈ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                (૨)

 તા.૧૧/૦૧/૨૦૧૭ ના કંબોઇ ચાર રસ્તા મુકામે આ કામના તહોદારોએ તહો.નં.૧ ના કબજા ભોગવટાની દુકાન આગળ શેડ બનાવેલ તેમાં તેના માણસોથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમવા આંકડા લખી લખાવી તેમજ તહો.નં.૨૦ નાઓ પાસે વરલી મટકાના આંકડા કપાવી તથા પોતે ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમાડી દાવ દીઠ નાળના પૈસા કાઢી જુગાર રમાડતા પોલીસ રેડ દરમ્યાન તહો.નં.૧ થી ૧૯ નાઓ જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૪૨૧૯૫/- તથા મોબાઇલ નંગ-૧૨ કી.રૂા.૭૦૦૦/- તથા વાહનો નંગ-૪ કી.રૂા.૫,૪૦,૦૦૦/- મળી કુલ રૂા.૫,૮૯,૧૯૫/- ના સાધન સાહિત્ય સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૦૦૧/૨૦૧૭ જુગાર ધારા ક.૧૨, ૧૨ અ મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા ૧૧/૦૧/૨૦૧૭ ના છત્રાલા ગામે આ કામે તહો મહેન્દ્રભાઇ રામજીભાઇ પુરોહીત રહે.ગોળાસણ તા.સાચોર જી.જાલોર (રાજસ્થાન) તથા તહો નવીનભાઇ ભવરસીંગ દહીયા (રાજપુત) રહે.સાચોરવાળાઓએ ઇક્કો ગાડી નંબર GJ-24-A-9238 માં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ-૨૯૬ કિ.રૂ. ૧,૧૮,૪૦૦/-નો રાખી ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ મુ્દામાલ કિ. રૂ. ૪,૧૮,૪૦૦/- નો રાખી એકબીજાને મદદગારી કરી તહો મહેન્દ્રભાઇ પકડાઇ જઇ તથા તહો નવીનભાઇ નાશી જઇ ભીલડી પો.સ્ટે. પ્રોહી ગુ..નં-૧૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૧૧૬(બી),૮૧ ૯૮,૯૯ મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                 (૪)

 તા-૧૧/૧૧/૧૭ ના ટોટાણા કેનાલ ઉપર આ કામનો તહોદાર મારૂતી સુઝુકી કંપનીની એસ.એક્સ ફોરકારગાડીનં-જી.જે.૧.એચ.ક્યુ-૨૨૩ ના ચાલકે તેના કબ્જા હેઠળની કાર ગાડી કિરૂ.૩,૦૦,૦૦૦/- માં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂની પેટીઓ નંગ-૮ તથા છુટક બોટલ નંગ-૧૮ જે કુલ બોટલો નંગ-૧૧૪  કિ.રૂ.૪૫,૬૦૦/- નો ભરી હેરાફેરી કરતાં પોલીસ નાકાબંધી જોઇ કારગાડી તથા વિદેશી દારૂ મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૪૫,૬૦૦/- નો મુકી નાસી જઇ થરા પો.સ્ટે પ્રોહી .ગુ.ર.નં ૫૦૦૨/૧૬ પ્રોહી કલમ ૬૫ઇ,૯૮,૯૯,૬૭(૧),૧૧૬(૨) મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                               (૫)

 તા.૧૫/૦૧/૨૦૧૭ના ધારેવાડા સીમમાં આ કામના આરોપીઓ એ એક બીજાના મીળાપીપણામાંએસ્ટીગમ ગાડી નં. GJ-1-HJ-4566 તથા સેન્ટ્રો  ગાડી નં. GJ-8-AJ-2651 તથા સ્વી ફટ ગાડી નંબર વગરની ગાડીઓ માંગે.કા.વગર પાસ પર મીટનો પરપ્રાંતીંય વિદેશી  દારૂની કુલ બોટલ નંગ ૧૦૧૧ તથા ટીન નંગ ૨૨૦ જે તમામ બોટલ તથા ટીન ૧૨૩૧ કિ.રૂ.૧,૩૮,૭૦૦/૦૦ તથા મોબાઇલની કિ.રૂ.૪૪૦૦/૦૦ તથા ત્રણ ગાડી કિ.રૂ.૭,૬૦,૦૦૦/૦૦ જે કુલ કિ.રૂ.૯,૦૩,૧૦૦/૦૦ ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોઇ તથા લહેરસિંહ વાધેલારહે.મોટીભાખરવાળો નાસી જઇ છાપી પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૦૮/૨૦૧૭ પ્રોહી.ક.૬૫(એ)(ઇ),૮૧,૯૮,૧૧૬(૨) મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-01-2017