હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૦૧/૨૦૧૭ થી તા.૨૨/૦૧/૨૦૧૭) સુઘી

(૧)

 સ્વિફટ ડીઝાયર V.D.I. ગાડી નં-G.J.-૧૮-B.D-૬૦૧૨ ની કિ.રૂ- ૪,૦૦,૦૦૦/- ની માં ગે.કા. વગર પાસ-પરમીટે પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની બોટલ નંગ- ૧૩૨ તથા ટીન બિયર નંગ -૯૬ કુલ કિ.રૂ.- ૬૨,૪૦૦/- ની હેરાફેરી દરીમ્યાન પકડાઇ જઇ આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૦૦૫/ર૦૧૭, પ્રોહી. કલમ-૬૫,એ,ઇ, ૯૮,૯૯નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

 

મીહીરભાઇ દિનેશભાઇ જાતેસીતાપરા(વાલ્‍મીકી) તથા નવનીતભાઇ દિનેશભાઇ જાતે સીતાપરા (વાલ્‍મીકી) રહે.બંન્‍ને વિરમગામ ભરવાડી દરવાજા અંદર ભંગીવાસ તા.વિરમગામ જી.અમદાવાદ હાલ રહે.ભાગ્‍યોદય ડુપ્‍લેક્ષ મકાન નં.૧ બાપા સીતારામની મઢુલી સામે આઝાદનગર સરખેજ ફતેવાડી પાછળ અમદાવાદ વાળાઓએ એકબીજાના મેળાપીપંણાથી પોતાના કબજા ભોગવટાની સેવરોલેટ સેઇલ કંપનીની એસ.ગ્રે.કલરની ગાડી નંબર જી.જે.-૦૧ ડી.એકસ-૯૬૯૨ માં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂની પેટીઓ નંગ-૦૮ જેમાં કુલ બોટલો નંગ ૩૮૪ કુલ કી.રૂ. ૩૮,૪૦૦/- નો ભરી હેરાફેરી કરી ગાડીની કી.રૂ. આશરે ૫,૦૦,૦૦૦/- સાથે મળી તેમજ મોબાઇલ ફોન નંગ-ર કી.રૂ.૧૫૦૦/- એમ મળી કુલ કી.રૂ. ૫,૩૯,૯૦૦/- ના મુદૃામાલ સાથે નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ ગુન્‍હો કરેલ હોઇ પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૦૧૯/૧૬ ધી પ્રો.કલમ ૬૫એ,ઇ,૮૧,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૩)

કબજા ભોગવટા ના મકાન માંથી પર પ્રાંતીય ઇગ્લીશ દારુ ની અલગ અલગ કંપની ની બોટલ તથા બીયર ટીન નંગ ૩૩૭ કિ. રૂ ૫૧૦૭૪/-નો ગે.કા વગર પાસ પરમીટ નો રાખી રેડ દરમ્યાન અંધારા નો લાભ લઇ નાશી.જઇ દાંતા.પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૮/૨૦૧૬પ્રોહી.એ.ક.૬૫ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

 

હરેશભાઇ ભીખાભાઇ ઠક્કર રહે.ડીસા કૃષ્ણપાર્ક સોસાયટી મુળ રહે. ભીલડી તા.ડીસા તથા મુકેશકુમાર નટવરલાલ રાવ રહે.ડીસા શીવનગર ટેકરા તા.ડીસા વાળો ભાડાનુ મકાન રાખી તે મકાનની ઓરડી નો ક્રિકેટ સટ્ટાનો જુગાર રમવા રમાડવા માટે અડ્ડા તરીકે ઉપયોગ કરી ચાલુ ક્રિકેટ મેચનુ લાઇવ પ્રસારણ નિહાળી જે મેચમા ખેલાડી દીઠ રન દીઠ ભાવો અંગે ધાર્મિક કે. ઠક્કર રહે. પાલનપુર વાળા પાસે સોદા નોધવા ની કટીંગ લાઇન મેળવી તેને કમિશન થી સોાદ નોધાવી પકડાવેલ આરોપીઓએ ઉપર જણાવેલ નં ૧ થી ૬ નાઓના ક્રિકેટ ખેલાડી રન દીઠ પૈસાની હારજીત અંગેના સોદાઓ નોધી આ તમામ આરોપીઓ એકબીજાના ટેલિફોનિક  કોન્ટેક થી ક્રિકેટ મેચનો સટ્ટો જુગાર રમી રમાડતા કુલ જુગારના સાધન સમગ્રી સાથે ૩૬૧૦૦/- સાથે મળી આવી ડીસા શહેર દક્ષિણ પો.સ્‍ટે. સેકન્‍ડ  ગુ.ર.નં. ૦૫/૨૦૧૭ જુગાર ધારા કલમ ૪,૫  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

 સદરે સ્કોરપીયો ગાડી સીલ્વર કલર ની જેનો આગળ પાછળ નો નંબર લખેલ નથી તેનો ડાઇવર તથા સાથેનો એક ઇસમ બન્ને પોતાની કબજાની નંબર વગરની મહીન્દાસ્કોરપીયો ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટનો પર પ્રાતીય દારુ –બિયરની બોટલ નંગ-૮૩૬ કિ રૂ.૯૪૪૦૦ નો તથા સ્કોરપીયો ગાડી કિરૂ-૪૦૦૦૦૦ મળી  કૂલ કિરૂ ૪૯૪૪૦૦ /- ના મુદામાલ રાખી પોલીસ જોઇ ભાગી ગયેલ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૦૩ /૨૦૧૭ પ્રોહી ક.૬૫એઇ,૯૮ ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૬)

એસેન્ટ કાર નં. GJ-12,BF-6605 ની માં વિદેશી દારૂ / બિયરની કુલ બોટલો નંગ- ૭૬૬ કુલ કિં.રૂ. ૯૮૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિં.રૂ.૧૦૦૦/- તથા એસેન્ટ કાર કિં.રૂ. ૧,૫૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિં.રૂ. ૨,૪૯,૫૦૦/- ના મુદ્દામાલના સાથેનો જથ્થો અશોકસિંહ રેવદરવાળાના ત્યાંથી લાવી પકડાઇ જઇ ગુનો ડીસા રૂરલ પોસ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨/૧૭ પ્રોહી ક. ૬૫ (એ) (ઇ) , ૧૧૬(ર), ૮૧, ૮૩, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૭)

 શુરેશકુમાર પુનમારામ જાતે વિશ્નોઇ રહે. પરવા(સારણની ઢાણી તા.. સીતલવાજી જાલોર(રાજ) વાળો પોતાની અશોક લેલન (દોસ્ત)નાનુ પીકપવાહન  જેના નંબર- જી. જે. ૦૧ ડી ઝેડ- ૮૬૫૨ નીમાં વિદેશી દારુ તથા બીયરની  નીપેટીઓ નંગ- ૧૭ બોટલ નંગ ૩૦૮ કિ. રુ. ૫૯૬૦૦/ની પ્લાસ્ટીકના દાણાના કટાઓ નીચે સંતાડી ગે. કારીતે રાખી હેરાફેરી કરી રોકડ રકમ રુ. ૪૫૦/ તથા મોબઇલ ફોન કિ. રુ. ૫૦૦/ નો તથા  અશોક લેલન નં  જી. જે. ૦૧ડી.ઝેડ ૮૬૫૨ ના કિ. રુ. ૫૦૦૦૦૦/ ની તથા પ્લાસ્ટીકનાકટા નંગ- ૩૩ કઉ રુ. ૦૦.૦૦ સાથે એમ કુલ દારુ બીયર તથા રોકડ રકમ તથા મોબાઇલ તથા લેલન સાથે કુલ્લ કિ રુ. ૫,૬૦,૫૫૦/નો મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં. ૧૦/૧૬ પ્રોહી.ક. ૬૫એઇ,૧૧૬(ર), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૮)

 (૧) કાળાભાઇ ભીખાભાઇ જાતે ડામોર રહે રબારીયા (૨) જયેન્દ્રસિંહ ઉર્ફે જેતસીહ ડાભી રહે.ડાભેલા તા.અમીરગઢ વાળાએ એકબીજાના મેળાપીપણા માં રહી ગે.કા અને વગર પાસ પરમિટનો પરપ્રાંતિય વિદેશી દારુ વેચાણ અર્થે લાવી પોતાની કબ્જા ભોગવટાની ઓરડીમાં વિદેશી દારૂની પેટીયો નંગ-૦૬ કૂલ બોટલ નંગ-૧૪૪ કિ.રં. ૨૮,૮૦૦/-નો રાખી તથા રોકડ રકમ રૂ.૬૦૦/-એમ કૂલ મળી કિ.રૂ. ૨૯,૪૦૦/- નો મુદામાલ રાખી તહોમતદાર નં.૧-ઘરે હાજર મળીઆવી પકડાઇ જઇ તથા તહોમત દાર નં.૨- હાજર ન મળી આવી ડીસા રૂરલ પોસ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨/૧૭ પ્રોહી ક. ૬૫ (એ) (ઇ) , ૧૧૬(ર), ૮૧, ૮૩, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 30-01-2017