હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૩/૦૧/૨૦૧૭ થી તા.૨૯/૦૧/૨૦૧૭ સુઘી)

(૧)

ઇનોવા ગાડી નં.- GJ-01,HR-6921 ના ચાલકે તેની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ/ બીયરની બોટલ/ટીન નંગ-૧૮૧૮ કિં.રૂ. ૨,૦૨,૫૦૦/- નો તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૭,૦૨૫,૦૦/- ના મુદ્દામાલ રાખી પોલીસ નાકાબંધી દરમ્‍યાન ગાડી મુકી નાશી જઇ ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫/૧૭ પ્રોહી કલમ ૬૫ એઇ, ૧૧૬(ર), ૯૮ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

પોતાના કબજા ભોગવટાના ઘરમાં માં ગે.કા અને વગર પાસપરમીટ ની પરપ્રાંતિય દારૂની બોટલ નંગ ૨૮૮ કુલ કિ.રુ ૨૮૮૦૦/- નો તથા બીયરટીન ૪૮ કુલ કિમત રૂ. ૪૮૦૦/- આમ પરપ્રાન્તીય દારૂ ની બોટલ તથા બીયરટીન કુલ નંગ ૩૩૬ કુલ કિમત રૂ ૩૩,૬૦૦/- રાખી પોલીસ રેડ દરમ્યાન ઘરે હાજર ના મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫0૦૪/૧૭ પ્રોહિ એક્ટ કલમ ગુ.ન.(સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫એઇ,૬૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૩)

આરોપીએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઓરડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ બોટલ કુલ નંગ-૭૦૦ કિ.રૂ.૭૦૦૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવી દાંતીવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૧૪/૨૦૧૭ ધી પ્રોહી એક્ટ કલમ.૬૫એઇ,૧૧૬(૨) મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૪)

જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦,  કુલ રોકડ રકમ રૂ.૩૩,૫૨૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૩૦૦૦/- તથા મો.સા કિ.રૂ ૩૦૦૦૦/- ના આમ કૂલ મુદામાલ કિ.રૂ.૬૬૫૨૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩/૧૭ જુગાર ધારા ક.૧૨ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૫)

ટાટા ટ્રક ગાડી નં. RJ-07-GB-4160 ના ચાલક હેતરામ સ/ઓ ભાખરરામ વિશ્નોઇ રહે. ભોજાસર તા. ફલોદી જી. જોધપુર(રાજસ્થાન) તથા ગાડી માલીક  સતીષકુમાર સ/ઓ હેતરામ વિશ્નોઇ રહે. લખવાણા તા. ડાબવાલી જી. સીરસા (હરીયાણા) વાળાએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની ટ્રકમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ/બીયરની પેટીઓ નંગ- ૩૭૫ જેમાં બોટલ/ટીન નંગ- ૧૦૦૨૦ કુલ કિ.રૂ. ૧૪,૬૫,૨૦૦/- નો તથા ટાટા ટ્રક ગાડી નં. RJ-07-GB-4160 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦/- ની એમ કુલ મુદામાલ કિ.રૂ. ૨૪,૬૬,૨૦૦/- ની હેરાફેરી કરતા મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૦૪૧/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 30-01-2017