હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૬/૧૨/૨૦૧૭ થી તા.૧૨/૦૨/૨૦૧૭ સુઘી)

(૧)

તા.૬/૦૨/૧૭ ના ટડાવ ગામમાં આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડી નંબર જી.જે ૧૦ એ.સી ૮૭૧૬ માં ગે. કા વગર પાસપરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂની પેટીઓમાં બોટલ નંગ ૮૮૧ કુલ કિં.રૂ ૮૮૧૦૦/- નો તથા બોલેરો ગાડી નંબર જી.જે ૧૦ એ.સી ૮૭૧૬ કિ.રૂ ૨૦૦૦૦૦/- આમ કુલ કિં.રૂ. ૨૮૮૧૦૦/- મુદામાલ સાથે પકડાઇ જઇ  ગયેલ હોઇ માવસરી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૫૦૦૯/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(૨),૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                      (૨)

તા.૭/૨/૧૭ ના  સુઈગામ-વાવ રોડ ઉપર રાજેશ્વર પેટ્રોલપંપ પાસે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ટેમ્પો નં. GJ-03-X-4050  માં ગે.કા.નો દારુ તથા બિયરની બોટલ નંગ-૧૮૦૦ રૂા.૩,૯૬,૦૦૦/-ની તથા ટેમ્પો ગાડીની કિં.રૂા.૨,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે કૂલ મુદ્દામાલની કિં.રૂા.૫,૯૯,૦૦૦/- ના સાથે પકડાઈ જઈ ગયેલ હોઇ સુઇગામ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૦/૨૦૧૭ ગુજરાત પ્રોહી. એક્ટ ૧૯૪૯ની કલમ.૬૫એઈ, ૧૧૬(૨), ૮૧, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                     (૩)

તા.૮/૨/૧૭ પાલનપુર દિલ્હીગેટ માળીવાસમાં આકામનો તહોદારો  દિનેશ ઉર્ફે ડાંગો કરશનજી ઠાકોર તથા ગાંગુજી કાલુભાઇ ઠાકોર બંને દિલ્‍હીગેટ,માળીવાસ,પાલનપુરવાળાઓ એકબીજાના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા સારૂ ગાંગુજી કાલુભાઇ ઠાકોરના રહેણાંક મકાનમાં બોલાવી ગંજીપાના પૈસાથી તીનપત્તીનો જુગાર રમતા રમાડતા જુગારના સાહિત્‍ય તથા રોકડ રકમ રૂ.૧,૩૨,૪૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૩ કિરૂ.૬૭,૦૦૦/- તથા વાહન નંગ-ર કિ.રૂ.૧,૧૦,૦૦૦/- મળી કુલ કિરૂ.૩,૦૯,૪૨૦/- ના મુદામાલ સાથે મળી આવેલ અને ઉપરોકત જુગાર ચલાવનાર દિનેશ ઉર્ફે ડાંગો કરશનજી ઠાકોર તથા ગાંગુજી કાલુભાઇ ઠાકોર બંને રહે. દિલ્‍હીગેટ,માળીવાસ,પાલનપુરવાળાઓ હાજર ના મળી હોઇ પાલનપુર.શહેર.પૂર્વ.પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૩૦/૨૦૧૭ જુગારધારા કલમ- ૪ ૫ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                    (૪)

તા.૮/૨/૧૭ ના વાતમજુના ગામની સીમમાં આ કામના તહોદાર- ગોપાળસિહ ઉકજી વાઘેલા રહે.વાતમજુના તા.દિયોદર વાળાએ પોતાના કબજા ભોગવટાના એરંડાના ખેતરમાંથી ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલ નંગ ૨૪૨ કિ.રૂ.૨૭૮૦૦/- નો રાખી  પોતાના ખેતરમાં હાજર મળી આવી પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૨/૧૭ પ્રોહી.ક. ૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                   (૫)

તા.૮/૨/૧૭ ના ભોરડુ ગામ પાસે આ કામના આરોપીએ કબજા ભોગવટાની વર્નાગાડીમા ગે.કા અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારુ તથા બીયરની બોટલો નં-૧૩૩૮ કિ.રૂ.૧,૪૩,૯૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ મુદામાલ કિ.રૂ.૪,૪૩,૯૦૦/- નો મુદામાલ લઇ આવતા એકસીડન્ટ કરી ગાડી મુકી નાશી જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૨૫/૨૦૧૭ પ્રોહી ગુ.ન.સુધારા વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫એઇ, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                  (૬)

તા.૧૧/૨/૧૭ ના દાંતા નારણનીધી ટ્રસ્ટ પાછળ આ કામના તહોદારોએ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે બેસી ગે.કા.રીતે તીન પત્તીનો ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ દાવ ઉપરની રૂ.૯૩૦૦/- તથા અંગઝડતી માંથી રૂ.૬૭૨૮૦/-તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૩૪૯૦૦/-તથા ગંજીપાના કિ.રૂ.૦૦/૦૦તથા જમીન પર પાથરેલ ચાદર કિ.રૂ ૦૦/-ની મળી કુલ કિ.રૂ.૧૧૧૪૮૦/-ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દાંતા.સે..ગુ.ર.નં ૩૦૧૬/૨૦૧૭ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                 (૭)

 તા.૧૧/૨/૧૭ ના નાનીભાખર ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઓરડીમાં તથા વાડામાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બિયર બોટલ કુલ નંગ- ૩૧૬ કિ.રૂ. ૩૭,૬૦૦/- તથા દેશી દારૂ ગાળવાનો વોશ લિટર – ૨૦૦ કિંમત રૂ. ૮૦૦/- મળી કુલ રૂપિયા ૩૮,૪૦૦/-  નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવી દાંતીવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૨૨/૨૦૧૭ ધી પ્રોહી એક્ટ કલમ. ૬૫ એ.ઇ.એફ.,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                 (૮)

તા.૧૧/૨/૧૭ ના બટાકા સર્કલથી પાટણ જવાના રસ્તા ઉપર શોપીંગ સેન્ટર પાસે રત્નાકર સોસાયટી આ કામના તહોમતદાર જીતેન્દ્ર ઉર્ફે જેકી ઓમપ્રકાશ હેરૂવાલા (મોદી) રહે ડીસાઉમીયાનગર વાળો પોતાના કબજાની મારૂતીવાન નં GJ 8 AE 8788 મા ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાતિંય વિદેશી દારૂ બિયર બોટલ નંગ ૪૫૪ કિ.રૂ. ૭૧૮૦૦/ તથા સદર મારૂતીવાન કી રૂ રૂ ૧૫૦,૦૦૦ મળી કુલ રૂ ૨,૨૧,૮૦૦ નો મુદામાલ રાખી પોલીસે નાકા બંધી દરમ્યાન ગાડી મુદામાલ સાથે મુકી નાસી જઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્‍ટે .પ્રોહી ગુ.ર.નં ૫૦૨૯/૨૦૧૬ ધી પ્રોહી એકટ કલમ ૬૫ એઇ ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 13-02-2017