હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૦/૦૨/૨૦૧૭ થી તા.૨૬/૦૨/૨૦૧૭ સુઘી)

(૧)

તા.૨૦/૨/૨૦૧૭ ના વાસણા(વાતમ) ગામે આ કામના તહોદાર  પોતાના કબજા ભોગવટા રહેણાંક ઘરના ખુલ્લા ઢાળીયામાંથી ગે.કા. વગર પાસ-પરમીટે પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની નાની- મોટી બોટલો  તથા ટીન બિયર મળી કુલ નંગ -૪૫૪ કુલ કિ.રૂ.- ૪૯૬૦૦/- નો રાખી ઘરે હાજર ન મળી આવી આગથળા  પ્રોહી ગુ ર નં.૫૦૨૯/૨૦૧૭  પ્રોહી કલમ ૬૫ એ. ઇ  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                                       

(૨)

તા ૨૧/૨/૨૦૧૭ ના વાઘરોળ ચોકડી પાસે રોડ ઉપર ઇકો ગાડી ના ચાલકે પોતાના કબ્જાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની નાની મોટી બોટલ કુલ નંગ ૨૫૩૨ કી.રૂ. ૨,૬૨,૨૦૦ /- નો રાખી તથા ઇકો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૨,૨૦૦/-નો રાખી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્‍યાન ગાડી રોડની સાઇડમાં મુકી સાથેના ઇસમ સાથે મળી આવી દાંતીવાડા પ્રોહી ગુ.ર.નં.૫૦૨૮/૨૦૧૭ ધી.પ્રોહી એક્ટ ક. ૬૫એ.ઇ, ૧૧૬(૨), ૮૧,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                                    

(૩)

તા.૨૨/૦૨/૨૦૧૭ ના ડીસા ડોલીવાસ પાસે આ કામના તહોદાર મહમ્મદ જાવેદ મહમ્મદ ઘોષ જાતે.બાગબાન રહે.ડોલીવાસ તા.ડીસાવાળો તેના કબ્જા ના ખુલ્લા કંમ્પાઉન્ડમાં વરલી મટકાનો આંક ફરકનો પોતાના આર્થિક ફાયદા સારૂ રમી રમાડતા ફરીયાદમાં જણાવેલ ઇસમો સાથે તેમજ જુગાર સાહીત્ય તથા રોકડ રૂપિયા ૧૬,૮૮૦/-તથા મોબાઇલ નંગ ૧૦કુલ કિ.રુ.૫૦૦૦/- એમ કુલ રૂપિયા ૨૧૮૮૦/ તથા જુગાર સાહિત્ય સાથે તમામ ઈસમો પકડાઈ જઈ મળી આવી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્‍ટેશન સેકન્ડ ગુ.ર.નં.૫૨/૨૦૧૭ જુગારધારા કલમ.૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા.૨૪/૦૨/૧૭ ના શિવનગર પાસે આ કામના ત્હોદારે પોતાના કબજા ભોગવટાની મારૂતી અલ્ટો કાર નં- જી.જે.૨૪.એ.૧૯૧૪ ની કી.રુ.૧,૫૦,૦૦૦ની માં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારુ ભરેલ બોટલ નંગ- ૨૬૫  જેની કૂલ કિ.રૂ. ૨૬,૫૦૦/- મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી  ગુ.ર.નં-૫૦૩૬/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ- ૬૫એ.ઇ.,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા.૨૫/૦૨/૨૦૧૭  ના પાલનપુર નાની બજાર હુસેનીચોક  માઢ પાસે કે આ કામના તહોદારો આઠેય ઇસમો વસીમખાન યાકુબભાઇ નાગોરીના રહેણાંક ઘરે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોય ગંજીપાના તથા રોકડ રૂપિયા કુલ -૧૧૮૫૦/ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ/-૧૫૦૦/મળી કુલ મુદૃામાલ કિમત રૂપિયા-૧૩૩૫૦/ મળી આવી પા સીટી પૂર્વ પો.સ્ટે. સેકન્ડ  ગુ.ર.નં.૩૦૪૧/૨૦૧૭ જુગારધારા કલમ-૪-૫ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

તા.૨૬/૦૨/૨૦૧૭ ના કાણોદર હાઇવે રોડ ઉપર આ કામના તહો રાકેશભાઇ ભરતભાઇ ચુનારા (વાઘરી) રહે.સંજયનગર ગેટ નં.ર સંજયનગર છાપરા નારણપુરા અમદાવાદ તથા સંજયભાઇ તળસાજી મારવાડી રહે.સોનરીયા બ્‍લોક બાપુનગર જનતા હોસ્‍પીટલ અમદાવાદવાળા પોતાના કબજાની એસેન્‍ટ કાર નં.G J 18 BE 6329 માં ગેકા.વગરપાસ પરમીટનો પરપ્રાંન્‍તિય દારુ/ બિયરની કુલ બોટલ નંગ-૩૮૪ કિરૂ.૩૮૪૦૦/-તથા એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા એસેન્ટ કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૯૩,૪૦૦/-નો રાખી મળી આવી પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૧૦૯/૧૬ ધી પ્રો.કલમ ૬૫એ,ઇ,૯૮,૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-02-2017