હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૭/૦૨/૨૦૧૭ થી તા.૫/૦૩/૨૦૧૭ સુઘી)

 

   (૧)

તા.૨૭/૨/૧૭ મોજે ધુણસોલ ગામની સીમમાં ધુણસોલથી ધ્રોબા જતાં રોડ ઉપર આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ની સફેદ કલરનુ પીકપ ડાલા નં -G.J.-6.W.9854 ની કિ.રૂ- ૨,૦૦,૦૦૦/- ની ગાડીમાં ગે.કા. વગર પાસ-પરમીટે પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની બોટલ નંગ- ૪૧૬ કુલ કિ.રૂ.- ૪૧,૬૦૦/- ની હેરાફેરી દરીમ્યાન પકડાઇ જઇ આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૦૩૩/ર૦૧૭, પ્રોહી. કલમ-૬૫,એ,ઇ, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                 (૨)

તા.૨૮/૨/૧૭ ના મોજે માંડલા ગામ તરફથી આવતા કાચા રસ્‍તે આ કામના તહોદારે પોતાના જાત કબજા હેઠળના ટ્રેકટર નંબર જીજે-૮-૫૩૦૫ જેવા અક્ષર વંચાય છે તેની ટ્રોલી સાથે કી.રૂ. ૫૦૦૦૦૦/માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂની પેટી નંગ ૯ જેમાં કુલ બોટલ નં. ૧૦૮ જેની કી.રૂ.ફ ૪૩૨૦૦/નો ભરી હેરાફેરી કરતાં કૂલ મુદામાલ કી.રૂ. ૫૪૩૨૦૦/ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં-૫૦૩૬/૧૭ પ્રોહી ક. ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ

ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૩)

તા.૧/૩/૧૭ ના મોજે થાવર ત્રણ રસ્તા પાસે  આ કામના છોટા હાથી ગાડી નં GJ-9-Z-6662 ના ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ/બીયરની પેટી નંગ-૭૫ કુલ બોટલ/ટીન નંગ- ૧૫૦૦ કિ.રૂ. ૨,૪૦,૦૦૦/- તથા છોટા હાથી ગાડી નં GJ-9-Z-6662 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૫,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ મુકી નાશી જઇ  ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૦૮૦/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                                    (૪)

તા.૧/૩/૧૭ ના મોજે  ગુંદરી ચેક પો.સ્‍ટ. પાસે આ કામના તહોમતદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની  ટેમ્પો ટ્રાવેલર ગાડી નંબર RJ.32.TA.1705  માં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ કુલ બોટલ નંગ- ૬૧૯ કિમત રૂપિયા ૨,૫૬,૯૦૦/- નો તથા ટેમ્પો ટ્રાવેલર ગાડી કિમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા રોકડ રકમ- ૩૫૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂપિયા ૧૦૦૦/-  તથા ગાડીના સાધનિક કાગળો કિમત.રૂપિયા ૦૦/૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૭,૬૧,૪૦૦/- ના મુદામાલ સાથે  હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં  લઇ આવતાં ગુંદરી ચેક પોસ્‍ટ ઉપર વાહન ચેકિંગ દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી ૫૦૨૨/૨૦૧૭ ધી ગુજરાત નશાબંધી (સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫ AE , ૯૮,૯૯,૮૩,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૫)

તા.૩/૩/૧૭ ના મોજે ધાનેરા રાજધાની ત્રણ રસ્તા પાસે આ કામના સેવરોલેટ ગાડી નં GJ-19-A-8563 ના ચાલક બાબી મોહમંદ કાદિર ફતેહખાન રહે. મહેસાણા-૧ કપાસીયા બજાર બાબીવાડા તા.જી.મહેસાણા તથા ગાડીમાં બેઠેલ ફિરોજખાન રૂસ્તમખાન પઠાણ રહે. મહેસાણા-૧ હૈદરીચોક તા.જી. મહેસાણા તથા ઇમરાન સલીમભાઇ ઘાંચી રહે. મહેસાણા-૧ હૈદરીચોક તા.જી. મહેસાણા તથા પ્રવિણભાઇ શીવરામ રાવળ રહે. રેલ્વે સ્ટેશન લાંઘણજ તા.જી. મહેસાણા વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ/બીયર ની પેટી નંગ-૨૧ કુલ બોટલ/ટીન નંગ-૪૨૦ કિ.રૂ. ૫૮,૮૦૦/- તથા સેવરોલેટ ગાડી નં GJ-19-A-8563 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૨,૫૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૦૮૨/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવે

 

(૬)

તા.૩/૩/૧૭ ના મોજે બેડા ગામે આ કામના તહો.એ પોતાના કબજા ભોગવટાના ધરમાં પરપ્રાંતીય વિદેશી દારુ ની નાની  બોટલ કુલ નંગ-૨૫૧ કુલ કી.રૂ ૨૫૧૦૦/-  નો ગે.કા અને વગર  પાસ  પરમીટેનો નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન નાસી જઇ હડાદ  પો.સ્ટે .પ્રોહી. .ગુ.ર.નં.૫૦૩૩/૨૦૧૭ ધી.પ્રોહી.એકટ.ક. ૬૫એઇ  ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                                    (૭)

તા.૩/૩/૧૭ ના મોજે રાહ ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની કમાન્ડર જીપ ગાડી નંબર જી.જે ૧ એચ આર ૪૫૩૧ ની મા આ કામના આરોપી કરણસિંહ રૂપસિંહ દરબાર રહે.રાહ તા.થરાદ વાળાના કહેવાથી વિદેશી પરપ્રાંતીય દારુ ની પેટી નંગ-૭ જેમા કાચની કંપની સીલ બંધ બોટો નંગ-૩૩૪ કિ.રૂ.૩૩,૪૦૦/- નો ગે.કા અને વગર પાસ પરમીટનો હેરાફેરી કરી પકડાઇ જઇ જેની અંગ ઝડતી મા એક ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫૦૦/- નો મળી તથા એક કમાન્ડર જીપ ગાડી નંબર જી.જે ૧ એચ.આર ૪૫૩૧ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની મળી કૂલ કિ.રૂ.૧,૩૩,૯૦૦/- ના સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૪૦/૨૦૧૭ ધી ગુજરાત નવીન (સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫ઇ,૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                   (૮)

તા.૪/૩/૧૭ ના મોજે રમુણ ત્રણ રસ્તા ધાનેરા થી ડીસા હાઇવે આ કામના તહોદારે  પોતાના કબજા ભોગવટાની ટાટા ટ્રક નં-R.J.16.GA.2893 માં ગે.કા. વગર પાસ-પરમીટનો પરપ્રાતિય બનાવટનો ઇંગ્લીસ દારૂ ની પેટી નંગ-૧૮૪ તથા છુટક બોટલો જે કુલ બોટલો નંગ- ૭૧૦૩ કુલ કિ.રૂ.- ૮૮૬૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ-૩૦૦૦/- તથા ટ્રક કિ.રૂ- ૧૧,૦૦,૦૦૦/- તથા  ટાટા પતરી નંગ-૧ કિ.રૂ-૦૦/૦૦ ની ગણી  જે કુલ મુદામાલ કિ.રુ- ૧૯,૮૯,૭૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી દરીમ્યાન પકડાઇ જઇ આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૦૩૯/ર૦૧૭, પ્રોહી. કલમ- ૬૫ (એ) (ઇ),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૯)

તા.૪/૩/૧૭ ના  મોજે થેરવાડા ગામે શાળા પાસે મારૂતી ૮૦૦ ના ચાલક તથા તેની પાસે બેઠેલ ઇસમે તેમની કાર માં ગે.કા અને વગર પાસ પરમીટ નો વિદેશી દારુ/બીયર પેટી તથા છુટી બોટલ મળી કૂલ નંગ ૧૮૮ કિ રૂ ૩૩૨૦૦/- નો રાખી તથા મારૂતી કાર ની કિ રૂ ૫૦૦૦૦/- ની સાથે આવતા સદરે કાર રોકાવા ઇશારો કરતા બન્ને જણા નાશી જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં- ૬૦ /ર૦૧૭ પ્રોહી કલમ 65 A,E 81 98  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

                                                                  (૧૦)

તા.૫/૩/૧૭ ના માંજે શિહોરી ટાઉન શંકરપુરા ગામડીમાં જતા રસ્તા ઉપર આવેલ જેગણીમાતાના મંદિર સામે બાવળ ની ઝાડીઓમાં આ કામના તહોદારોએ જાહેરમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૧,૦૪૦/- તથા ગંજી પાના સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૦૧૨/૧૭  જુગાર ધારા એક્ટ ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                 (૧૧)

તા. ૫/૩/૧૭ ના મોજે ચંડીસર ગામે આ કામના તહોદારો એ એકબીજાના મેળાપણાથી ગે.કા અને વગર પાસપરમીટનો પપ્રાતિય વિદેશી દારૂની બોટલો નંગ -૧૯૨ કી.રૂ.૮૬,૪૦૦/ તથા બે હોન્‍ડા સીવીક ગાડી નં MH-01-VA-7304 મા રાખી હેરાફેરી મોબાઇલ નંગ ૩ કી.રૂ.૩૦૦૦/- ની સાથે એમ કૂલ રૂ.૩,૮૯,૪૦૦/- ની સાથે પકડાઇ જઇ ગઢ પો.સ્ટેપ્રોહી ગુ.ર.નં.૫૦૪૧/૧૭ પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮, ૯૯, ૮૩, ૮૧ મુજબ  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                 (૧૨)

તા.૫/૩/૧૭ ના મોજે વિઠોદર ગામે આ કામના તહોદારેએ પોતાના કબજાની ફોર્ડ આઇકોન કાર ન. GJ-18, AC-9499 નીમાં એક બીજાના મેળાપીપણાથી ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂ બોટલ નંગ- ૫૧૬ કિં.રૂ.૬૦,૪૦૦/- તથા ફોર્ડ કાર કિં.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૦,૪૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસ નાકાબંધી મોહનભાઇ રત્નાજી વિશ્નોઇ પકડાઇ જઇ તથા ચાલક પ્રભુલાલ સીમતાજી વિશ્નોઇ નાશી જઇ તેમજ સદર દારૂનો જથ્થો મંગાવનાર રાકેશ નંદાસણ મો.નં. ૮૪૬૯૬૫૩૮૦૭ ના ધારકે માલ મંગાવેલ ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૧/૧૭ પ્રોહી કલમ ૬૫ એઇ, ૮૧, ૯૮ મુજબ  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 06-03-2017