હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૩/૦૩/૨૦૧૭ થી તા.૧૯/૦૩/૨૦૧૭ સુઘી)

 

   (૧)

તા.૧૩/૩/૧૭ ના મોજે મલુપુર થી કરણાસર સીમમાં આ કામના આરોપી શૈલેષ ચતુરજી બારોટ રહે. બુકણા તા.વાવ હાલ રહે. થરાદ વાળો તથા તેની સાથે બીજો એક ઇસમ એ રીતેના બંન્‍ને જણા તેમના સંયુકત કબ્‍જાની સ્‍કોરપીયો  ગાડી જીજે ૦૪ બીઇ ૩૫૩૬ માં ગે.કા અને વગર પાસપરમીટ ની પરપ્રાંતિય દારૂની બોટલ ૧૯૧૭ તથા બીયરના ટીન ૧૪૪ મળી કુલ નંગ.ર૦૬૧ બોટલ કુલ કિ.રૂ.ર૦૬,૧૦૦/-નો ભરી રાજસ્‍થાનમાંથી ગુજરાતમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી જોઇ ઉપરોકત મુદામાલ તથા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦/ની ગાડી મુકી ભાગી જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૪૭/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૨)

તા.૧૩/૩/૧૭ ના મોજે ભાગળ(પીં)ગામની સીમમાં  આ કામના ત્‍હોદાર  વિનોદભાઇ મઘાભાઇ પરમાર રહે. ભાગળ(પીં) તા. પાલનપુર પોતાના કબજા ભોગવટાની ઓરડીમાં ગે.કા. અને વગર પાસરમીટનો પરપ્રાન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની જુદા જુદા માર્કાની નાની મોટી બોટલો કુલ નંગ-૧૪૫ કુલ કી.રૂ. ૨૭,૫૫૦/-નો રાખી પકડાઇ જઇ પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૧૪૨/૧૬ ધી પ્રો.કલમ ૬૫એ,ઇ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૩)

 તા.૧૪/૩/૧૭ ના મોજે સાતસણ ત્રણરસ્તા આ કામના તહોમતદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની ટાટા ઇન્ડીકા ગાડી નંબર RJ-14-7C-9067 માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ કુલ બોટલ નંગ-૧૬૦ કિ.રૂ.૪૮,૦૦૦/- નો તથા ટાટા ઇન્ડીકા ગાડી કિમત રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧,૦૮,૫૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ  પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી ૫૦૨૯/૨૦૧૭ ધી ગુજરાત નશાબંધી (સુધારા) વટ હુકમ ૨૦૧૬ ની કલમ ૬૫ AE , ૯૮,૯૯,૮૩,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                                               (૪)

તા. ૧૫/૩/૧૭ ના મોજે  ગુંદરી પોલીસ ચેક પોસ્ટ પાસે આ કામના તહોમતદારોએ પોતાના કબજા હેઠળના  બોલેરો પીકઅપ ડાલા નંબર RJ.19.GC.6732    માં ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ કુલ બોટલ નંગ- ૩૩૬  કિમત રૂપિયા ૭૬,૮૦૦/- નો તથા બોલેરો પીક અપ ગાડી કિમત રૂ.૨,૫૦,૦૦૦/- તથા માટીના માટલા નંગ- ૨૨ કિમત રૂપિયા ૬૬૦ તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૫૦૦/-  તથા ગાડીના સાધનિક કાગળો કિમત.રૂપિયા ૦૦/૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૩,૨૭,૯૬૦/- ના મુદામાલ સાથે  હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી ગુરનં.૫૦૩૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ AE , ૯૮,૯૯,૮૩, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.                                                     

                                                                              (૫)

તા. ૧૫/૩/૧૭ ના મોજે રામદેવ હોટલ પાસે  આ કામના કમાન્ડર જીપ ગાડી નંબર GJ 06 K 7395 ના ચાલકે તેના કબજા ભોગવટાની જીપગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ/બિયર કુલ બોટલ/ટીન  નંગ- ૨૭૬  કિમત રૂપિયા ૨૭,૬૦૦/- નો તથા કમાન્ડર જીપ ગાડી કિમત રૂ.૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૧,૭૭,૬૦૦/- ના મુદામાલ સાથે  હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન દારૂ ભરેલ ગાડી મુકી નાસી જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી ગુરનં.૫૦૩૧/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ AE , ૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                                               (૬)

તા. ૧૬/૩/૧૭ ના મોજે કુચાવાડા આ કામના ત્હો.દારોએ સ્વિફટ ડીઝાયર ગાડી નંબર GJ 18 AC 5973  ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે  પરપ્રાંતિય વિદેશી દારૂ/બિયર કુલ બોટલ  નંગ- ૫૮૮ કિમત રૂપિયા ૫૮,૮૦૦/- નો તથા દારૂ વિક્રમભાઇ રહે ડીસા બેંક ઓફ બરોડા પાછળ વાળાને આપવા લઇ આવતાં આ દારૂ તથા સ્વિફટ ડીઝાયાર ગાડી કિમત રૂ.૩,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ ૫૦૦/- નો એમ મળી કુલ કિમત રૂપિયા ૩,૫૯,૩૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૫/૧૭ પ્રોહી ક.૬૫ એઇ, ૮૧, ૮૩, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                                              (૭)

તા ૧૯/૩/૧૭ ના મોજે મોરથલ ગામે આ કામના આરોપીઓએ તેમના કબજાની માર્શલ ગાડી નંબર જી.જે ૧૭ સી ૫૦૨૭ માં ગે.કા અને વગર પાસ પરમીટની દેશી મદીરાની તથા બીયરની બોટલો મળી કૂલ બોટલો નંગ-૭૬૮ કૂલ કિ.રૂ.૪૦,૮૦૦/- નો ભરી રાજસ્થાન માંથી ગુજરાતમા લઇ આવતા પોલીસ નાકાબંધી જોઇ આરોપીઓ ભાગવા જતા આરોપી મંગળાભાઇ વરધાજી રાજપુત રહે.રાહ તા.થરાદ વાળો ઉપરોકત મુદામાલ તથા ગાડી કિ.રૂ.૧૫૦૦૦૦/- ની સાથે પકડાઇ ગયેલ હોઇ અને બીજો આરોપી પ્રકાશભાઇ માંગીલાલ શાહ રહે.રાહ તા.થરાદ વાળો નાશી જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૫૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 20-03-2017