હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૦/૦૩/૨૦૧૭ થી તા.૨૬/૦૩/૨૦૧૭ સુઘી)

 

   (૧)

તા.૨૧/૦૩/૨૦૧૭ કલાક ના મોજે ભાભરજુના થાણાથી પુર્વે કિ.મી. ૧ ભાભર ટાઉનમા  આ કામના આરોપીઓ જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમતાં રોકડા રૂ.૧૩,૯૫૦/- તથા જુગારનું સાહિત્ય કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે રૂ.૧૩,૯૫૦/- સાથે તેઓના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંકડાનો જુગાર રમતાં પકડાઇ જઇ ભાભર પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૩૦૨૨/૨૦૧૭ જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૨)

તા.૨૧/૩/૨૦૧૭ ના મોજે ખોડા પાટીયા પાસે થાણાથી ઉતરે કિ.મી.૩૬ ખોડા ઓ.પીમા આ કામના આરોપીએ પીકપ ડાલામા ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૪૪ કૂલ બોટલ નંગ-૨૧૧૨ કિ.રૂ.૨,૧૧,૨૦૦/- તથા બોલેરો પીકપ ડાલાની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કૂલ કિ.રૂ.૭,૧૧,૨૦૦/- નો ભરી પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડી મુકી નાશી જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૫૨/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૯૯,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૩)

તા ૨૨/૩/૧૭  ના મોજે ડીસા જોખમનગર થાણા થી પુર્વે કીમી ૨ ભોપાનગર ચોકીમા આ કામના તહોદાર માલારામ હરચંદજી બિશ્નોઇ રહે.ડીસા જોખમનગર તા.ડીસા મુળ રહે.વરણવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્‍થાન) વાળાએ પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાંક ઘરમાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાંતિય ઇગ્‍લીંશ દારૂ ની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો મળી કુલ બોટલ નંગ ૮૩ કુલ કિ.રૂ.૩૯,૬૦૦/ નો તથા મોબાઇલ ફોન નંગ ૧ કિરૂ.૫૦૦/ નો મળી કુલ્‍લે કિ.રૂ.૪૦,૧૦૦/ રાખી મળી આવી પકડાઇ જઇ ગુનો ડીસા સીટી દક્ષિણ પો.સ્‍ટે .પ્રોહી ગુ.ર.નં ૫૦૫૪/૨૦૧૭ ધી પ્રોહી એકટ ક ૬૫,ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                                               (૪)

તા.૨૫/૦૩/૨૦૧૭  ના મોજે ઓઢવા ગામની સીમ ત્રણ રસ્તા થાણાથી પૂર્વે કિ.મી. ૧૦ બીટ નંબર – ૨મા                                                                            આ કામના આરોપી પ્રકાશજી હરચંદજી જાતે ઠાકોર રહે ઇકબાલગઢ પોસ્ટ ઓફીસ ની બાજુમાં તા. અમીરગઢ વાળો તથા સાથેના બીજા બે ઇસમો રહે ચૌહાણગઢ તા. અમીરગઢ વાળાઓ તેઓના કબજા ભોગવટાની મેક્ષ ગાડી નંબર GJ 8 AJ 4432  માં ગે.કા. અને વગર પાસ પરમીટ ની વિદેશી દારૂ તેમજ બીયર ટીન પેટી નંગ – ૫ કુલ નંગ  - ૧૨૦ કિં.રૂ. ૨૬૪૦૦/- તથા પકડેલ ઇસમની જડતી દરમ્યાન મળેલ રોકડ રકમ રૂ. ૧૩૪૦/- તથા ગાડી કિં.રૂ. ૩,૫૦,૦૦૦/- જે કુલ મળી કિં.રૂ. ૩૭૭૭૪૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરી કરાવતા પ્રોહી નાકાબંધી દરમ્યાન ગાડી ચાલક પકડાઇ જઇ બે ઇસમ નાશી ગયેલ હોઇ દાંતીવાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦૫૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૫)

તા.૨૫/૦૩/૨૦૧૭ ના મોજે શેરગઢ ગામની સીમમાં થાણાથી પૂર્વે કિમી ૧૦ બીટ નંબર – ૨માઅલ્ટો કાર નબંર GJ 2 BD 6154 ના ચાલક પ્રવિણસિંહ વખતસિંહ ઉર્ફે અખેરાજસિંહ વાઘેલા રહેવાસી રામનગર તા.દાંતીવાડા તથા તેની જોડે બેઠેલ ઇસમોએ તેમની અલ્ટો કારમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય અંગ્રેજી દારૂ તથા બીયર ની કુલ બોટલ/ટીન નંગ – ૬૧૬ કિં.રૂ. ૬૧,૬૦૦/- નો તથા અલ્ટો કાર કિં.રૂ. ૧,૫૦,૦૦૦/- ની મળી કુલ કિં.રૂ. ૨,૧૧,૬૦૦/- નો લઇ રાજસ્થાનથી ગુજરાતમાં આવતાં પોલીસ નાકાબંધીમાં ગાડી ન રોકી ગાડી મુકી નાશી જઇ ગાડીને નુકશાન કરી સાથેના ઇસમ સાથે નાશી જઇ ગુનો કરવામાં મદદગારી કરી દાંતીવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૫૧/૨૦૧૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ એ.ઇ.,૯૮,૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                                               (૬)

તા. ૨૬/૩/૧૭ના મોજે મલાણાગામની સીમમાં થાણાથી ઉત્તરે કી.મી. ૮ ચિત્રસણીઓ.પી.પા.તા માંઆ કામના ત્‍હોદારોએ (૧)ગણપતસિંહ દયાલસિંહ ડાભી રહે. અંધારીયા તા. વડગામ(ર) મનુસિંગ વેલસિંગ ચૌહાણ રહે.નાનીભાલુ તા.સતલાસણા જી.મહેસાણાવાળાએ પોતાના કબજા ભોગવટાની એકબીજાના મીળાપીપણાથી પોતાના કબજા ભોગવટાની કમાન્ડર જીપગાડી નંબર જી.જે.-૧૭  સી- ૫૧૩૦માં ગે.કા. અને વગર પાસરમીટનો પરપ્રાન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની જુદા જુદા માર્કાની પેટીઓ નંગ-૩ તથા છુટી બોટલો મળી કુલ બોટલો નંગ-૨૩૨ કુલ કી.રૂ. ૪૧,૦૦૦/- તથા  જીપગાડી કી.રૂ. ૨,૦૦,૦૦૦/તથા  બે  મોબાઇલ કી.રૂ.૧૦૦૦/- મળી  કુલ  મુદૃામાલ કી.રૂ  ૨,૪૨,૦૦૦/- નો રાખી હેરાફેરી કરતાં પકડાઇ જઇ ગુન્‍હો પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૧૪૧/૧૭ ધી પ્રો.કલમ ૬૫એ,ઇ,૮૧,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-03-2017