હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૩/૦૪/૨૦૧૭ થી તા.૯/૦૪/૨૦૧૭ સુઘી)

 

 (૧)

તા.૦૩/૦૪/૨૦૧૬ ક ૦૧/૩૦ મોજે ખારા ગામે કરજા ખારા ત્રણ રસ્તા પાસે  આ કામના સ્પેસીયો ગાડી નં. GJ-2-BH-1845 નો ચાલક તેની ગાડી માં ગે.કા અને વગર પાસ પરમીટ નો વિદેશી બીયર ટીન પેટી નંગ-૨૪ તથા છુટક નંગ મળી જે કૂલ નંગ.૫૮૬.કિ.૫૮૬૦૦/- તથા ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- જે કૂલ મળી કિંરૂ.૩૦૮૬૦૦- ના મુદ્રામાલ સાથે હેરાફેરી કરી પ્રોહી નાકાબંધી દરમ્યાન પોતાના  કબ્જા ભોગવટાની ગાડી મુકી તેનો ચાલક નાશી જઇ અમીરગઢ પો.સ્‍ટે પ્રોહી .ગુ.ર.નં.૫૧૨૦/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫.એ.ઇ ૧૧૬(૨),૯૮ મુજબ  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૨)

તા. ૦૪/૦૪/૨૦૧૭ ના કલાક  ૦૨/૩૦ વાગે મોજે સામરવાડા ખીંમત ત્રણ રસ્તા પાસે આ કામના ટાટા ટ્રક ગાડી નં GJ-3-U-5244 ના ચાલક તેજસિંગ ભવરસિંગ દેવડા રહે. સુરાવા તા. સાંચોર હાલ રહે. શિરોહી સરદારપુરા બ્રીજેશ કોલોની તા.જી. શિરોહી(રાજસ્થાન) વાળાએ પોતાના કબજા ભોગવટાની ટ્રક ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ-૮૩ કુલ બોટલ નંગ-૪૦૦૦ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- તથા ટાટા ટ્રક ગાડી નં GJ-3-U-5244 ની કિ.રૂ. ૧૧,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૧૫,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૧૧૯/૨૦૧૭

પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઇ,૧૧૬,(૨) ,૯૮, ૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 (૩)

તા.૦૪/૦૪/૧૭ કલાક ૨૨/૦૦ વાગે મોજે આંત્રોલીગામની સીમમાં આ કામના ત્‍હોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાંના રહેણાંક ઘરમાં વગર  પાસ  પરમીટે ગે.કા.નો  પરપ્રાન્તી ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૦  જેમાં કુલ  બોટલો નંગ-૪૫૮  કુલ  કી.રૂ.  ૪૫,૮૦૦/-નો  રાખી પ્રોહી રેઇડ દરમ્યાન ઘરે હાજર ના મળી  આવેલ હોઇ પા.તા પોસ્ટે પ્રોહી ગુરનંબર-૫૧૭૮/૨૦૧૭  ધી પ્રો.કલમ ૬૫એ,ઇ, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

                                                                           (૪)

 તા.૦૫/૦૪/૧૭ ક.૧૯/૦૫ વાગે મોજે ઘાડા ગામે આ કામના તહોદાર નં.- ૧ નાએ પોતાની કબજા ભોગવટાની બોલેરો ગાડી નં. GJ-08-AE-2099 માં પરપ્રાંતિય દારૂની કુલ બોટલ નંગ- ૫૨૮ કિં.રૂ.૫૨૮૦૦/- નો તથા બોલેરો ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૨,૮૦૦/- નો રાખી તહો નં.-૨ વાળાના ત્યાંથી ભરી લાવી પાસપરમીટ વગર ગુજરાતના કોઇટા ગામના ઠાકોરના ત્યાં સુચના મુજબ ઉતારવાનું ષડયંત્ર રચી હેરાફેરી દરમ્યાન તહો.નં. ૧ નો પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૧/૧૭ પ્રોહી ક.૬૫ એઇ, ૮૩, ૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે

(૫)

તા. ૦૫/૦૪/૨૦૧૭ ના ક.૧૮/૪૫ વાગે મોજે આરખી ગામની સીમમાં આ કામના ટવેરા ગાડી નં.GJ-2-AC-4800 ના ચાલકે તેની ગાડીમાં ગે.કા.વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પેટી નંગ–૧૫ કુલ બોટલ નંગ-૪૩૨ કિં.રૂ.૭૨૦૦૦/- તથા ગાડી કિં.રૂ.૩,૫૦,૦૦૦/- જે કુલ મળી કિં.રૂ.૪,૨૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા પ્રોહી નાકાબંધી દરમ્યાન પોતાના કબજા ભોગવટાની ગાડી મુકી તેનો ચાલક નાશી જઇ પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૩૯/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ એઇ,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                          (૬)

તા.૦૬/૦૪/૧૭ ક.૧૪/૩૦ વાગે માજે ભોયણ ગામની સીમમાં આ કામના તહોદારો જાહેરમાં ગે.કા. રીતે ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર પોતાના આર્થિક ફાયદા સારૂ તીન પત્તીનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન ગંજીપાના તથા કૂલ રોકડ રકમ રૂ.૧૪૨૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫૦૦/- એમ કૂલ મુદ્દામાલ રૂ. ૧૫,૭૦૦/-તથા જુગારના સાહિત્ય સાથે પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૨૧/૧૭ જુ.ધા. કલમ ૧૨(અ) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                         (૭)

 તા.૦૬/૦૪/૨૦૧૭ ક.૧૮/૦૦ વાગે મોજે તાલેનગર બસ સ્ટેન્ડ પાસે બજાજ ડીસ્કવર મોટર સાયકલના ચાલક જુગનારસિંહ બાબુસિંહ જાતે વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા વાળા તેમના બજાજ ડીસ્કવર મોટર સાયકલમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂ કુલ બોટલ નંગ –૩૩૫ કિં.રૂ.૩૩,૫૦૦/- નો તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ કિં.રૂ. ૩૦,૦૦૦/- નુ મળી કુલ કિં.રૂ.૬૩,૫૦૦/- નો લઇ રાજસ્થાનથી ગુજરાતમાં હેરાફેરી કરતાં પોલીસ નાકાબંધીમાં મોટર સાયકલ સાથે પકડાઇ જઇ દાંતીવાડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૬૩/૨૦૧૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ એ.ઇ.,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                         (૮)

 તા.૦૭/૦૪/૨૦૧૭ ક.૧૯/૧૫ વાગે મોજે સુઇગામ ડાભી –દુદોસણ ત્રણ રસ્તા પાસે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની મારૂતી કંપનીની સિલ્વર કલરની કે ટેન મોડલની અલ્ટો ગાડી નંબર જી જે ૮ આર ૩૬૨૨માં ગે.કા.વગર પાસપરમીટનો ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની ૭૫૦ ML ની બોટલ નંગ – ૬૯ કૂલ કી રૂ. ૨૭,૬૦૦ /- તથા અલ્ટો ગાડી કી.રૂ. ૧,૫૦,૦૦૦/- કૂલ કી.રૂ. ૧,૭૭,૬૦૦/- નો મુદ્દામાલ મુકી પોલીસ રેડ દરમ્યાન મુકી નાસી જઇ સુઈગામ પો.સ્ટેપ્રોહી.ગુ.ર.નં.૫૦૩૭/૨૦૧૭  પ્રોહી એક્ટ ક.૬૫(ઈ), ૮૧, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે   

                                                                        (૯)

 તા.૦૮/૪/૨૦૧૭ ના કલાક ૧૩/૧૫ વાગે મોજે થરાદ દૂધ સીત કેન્દ્ર આગળ વાવ થરાદ હાઇવે ઉપર આ કામના તહોદારે તેમના કબજા ભોગવટાની મારૂતી ૮૦૦ ગાડીમા માં ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતિય દારૂ તથા બીયરની બોટલ નંગ-૫૨૪ જેની કુલ કિ.રૂ ૫૨,૪૦૦/- તથા મારૂતી ૮૦૦ ગાડીની કિ.રૂ.૩૦,૦૦૦૦/- સાથે આરોપી ગગાભાઇ વિહાભાઇ ઠાકોર રહે.ખાણોદર જુના તા.દિયોદર વાળો પકડાઇ ગયેલ હોઇ તથા તેની સાથેના બે ઇસમો નાશી જઇ થરાદ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૮૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧ મુજબ  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે    

                                                                      (૧૦)

તા.૦૯/૦૪/૨૦૧૭ ના.ક.૧૭/૩૦ વાગે મોજે સુઇગામ ભાભર હાઇવે રોડ ઉચોસણ ગામના પાટીયે આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાનાપીકપડાલા નં.જીજે-૦૯-ઝેડ-૧૦૯૩માં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પર પ્રાતિયઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૨૭૦૦ કુલ કિ.રૂ.૩,૦૨,૪૦૦/- તથા પીકપડાલા ની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૬,૦૨,૪૦૦/-નો મુદામાલ મુકી નાસી જઇ સુઈગામ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૩૯/૨૦૧૭ ધી પ્રોહી ધારા ક.૬૫ઇ, ૯૮, ૯૯, ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે     

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 10-04-2017