હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

 

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૪/૦૪/૨૦૧૭ થી તા.૩૦/૦૪/૨૦૧૭ સુઘી)     

                                                                        (૧)

તા ૨૪/૦૪/૨૦૧૭ ના કલાક ૧૮/૧૦ મોજે યાવરપુરા ત્રણરસ્તા પાસે આ કામના સફારી ગાડી નં. GJ-10-BG-9092 ના ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી નંગ-૬૫ કુલ બોટલ નંગ- ૭૮૦ કિ.રૂ. ૩૧૨૦૦૦/- તથા સફારી ગાડી નં. GJ-10-BG-9092 ની કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૧૦,૧૨,૦૦૦/- મુજબનો ગુનો દાખલ કરી પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                          (૨)

તા.૨૪/૦૪/ર૦૧૭ કલાક- ૧૯/૧૫ મોજે ડીસા ભાનેરા હાઇવે રોડ રમુણ ત્રણ રસ્તા પાસે આ કામના તહોદારે  જગદીશભાઇ  માનારામ જાતે વિશ્નોઇ રહે.ડુંગરવા તા.વાઘોડા જી. જાલોર (રાજસ્તાન)  વાળા એ પોતાના કબજા ભોગવટા ની અશોક લેલન કંપની નો દોસ્ત ટેમ્પો નંબર G.J.-7- V.W- 7130 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ની માં  ગે.કા. વગર પાસ-પરમીટે પરપ્રાતિય ઇંગ્લીસ દારૂ ની બોટલ નંગ-૮૪૦  કુલ કિ.રૂ.-૨,૫૨,૦૦૦/- નો રાખી વાહન ચેકિંગ  દરીમ્યાન હેરાફેરી કરતો પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                          (૩)

તા.૨૫/૦૪/૨૦૧૭ ના કલાક –૨૧/૩૦ મોજે  બલોધણ ગામે આ કામના તહોદારો ઘોડી પાસાનો પૈસાની હાર જીતનો જુગાર પ્રેમાજી રાજાજી તથા આસુજી ચાંદાજી નાઓ જુગારની દાવ દીઠ નાળ કાઢી જુગાર રમતા ઇસમોને સગવડ પુરી પાડી જુગાર રમતાં નં-૧ થી ૬ નાઓ રોકડ રૂપિયા ૨૮,૫૫૦/- તથા મોબાઇલ નંગ-૭ કી.રૂ.૩૫૦૦/- મળી કુલ રૂપિયા ૩૨,૦૫૦/- સાથે પકડાઇ જઇ તથા અન્ય ૬ (છ) ઇસમો પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                          (૪)

તા.૨૮/૪/૨૦૧૭ કલાક ૧૯/૦૦ મોજે પાલનપુર સંજયચોક,સાવન ચેમ્‍બરના પાછળના ભાગે ગલીમાં આ કામના તહોદારો માંથી નં ૧ થી ૮ નાઓ પકડાઇ ગયેલ તથા નં ૯ થી ૧૨ નાઓ નાસી ગયેલ જેઓ વરલી મટકા ના આંક ફરકનો પૈસાથી જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ ૧૯.૩૧૦/- મોબાઇલ નંગ ૬ કિ રૂ ૪.૦૦૦/- તથા જુગારના સાહિત્ય મળી કૂલ રૂ ૨૩.૩૧૦/- ના મુદામાલ સાથે તહો ૮ ઇસમો મળી આવી તથા બાકીના ચાર ઇસમો પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                          (૫)

તા ૨૮/૦૪/૨૦૧૭ ના કલાક  ૦૦/૩૦  વાગે મોજે માંડલ ગામની સીમમાં કુંડી જતા રોડ ઉપરઆ કામના તહોદાર  ડુંગરસીંહ ઓબજી સોલંકી રાજપુત રહે. માંડલ તા. ધાનેરા વાળાએ ગે.કા અને વગર પાસ પરમીટે તેના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં પરપ્રાંતીય દારૂ તથા બીયર બોટલ/ટીન નંગ-૭૯૦ કિ.રૂ. ૭૯૦૦૦/- નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન પકડાયેલ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                          (૬)

તા.૨૯/૦૪/૨૦૧૭   કલાક ૧૯/૩૦ મોજે  મોટી મહુંડી ગામની સીમ આ કામના તહોમતદારોએ એકબીજાના મેળાપીપણામાં સેન્ટ્રો સેન્ટ્રો કાર નંબર MH.02.MA.7360 માં  ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ- ૩૪૫ કિમત રૂ.૩૯૩૦૦/- નો તથા સેન્ટ્રો ગાડી કિમત રૂ.૧૦૦૦૦૦/- તથા તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૧૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૧,૪૦,૩૦૦/- ના મુદામાલ સાથે  હેરા ફેરી કરી લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન સેન્ટ્રો ચાલક પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                                         (૭)

તા.૩૦/૦૪/૨૦૧૬  ક.૧૯/૧૦ વાગે મોજે મોરવાડા ગામે આ કામના તહોદારોએ મોરવાડા ગામે આવેલ ખાનસર તળાવમાં બાવળોની ઝાડીમાં ગોળ કુંડાળું વાળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમતના રૂપિયા ૩૨,૩૫૦ /- તથા મોબાઇલ નંગ- ૩ જેની કિં રૂ.૧૫૦૦/- તથા ગંજી પાના પતા નંગ.૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા સફેદ કલરના મણીયાની કિ.રૂ. ૦૦/૦૦ની એમ મળી કુલ રૂપિયા-૩૩,૮૫૦/- ના મુદામાલ તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે

 

                                                                          (૮)

તા.૩૦/૦૪/૨૦૧૭   કલાક ૧૯/૩૦ મોજે  પાંથાવાડા ટાઉન આ કામના તહોમતદારએ પોતાના કબજાની એસ્ટીમ કાર નંબર જીજે –ર આર – ૬૦૨૦ માં  ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ- ૨૪૭ કિમત રૂ.૨૭,૫૦૦/- નો તથા એસ્ટીમ ગાડી કિમત રૂ.ર,૦૦,૦૦૦/- તથા એમ મળી કુલ કિમત રૂપિયા ૨,૨૭,૫૦૦/- નો મુદામાલ સાથે  હેરા ફેરી કરી લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન એસ્ટીમ કાર દારૂ સાથે પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે

 

                                                                       (૯)

તા.૩૦/૦૪/૧૭ ક.૦૪/૨૦ મોજે વાવ સુઇગામ હાઇવે ગામે ખરડોલ ત્રણ રસ્તા આ કામના તહોદારોએ પોતાની કબ્જા ભોગવટાની સ્વીફ્ટ ગાડી GJ-1-KB-1262 માં વિદેશી પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૧૯૨ કિ.રૂ.૫૭,૬૦૦/- તથા સ્વીફ્ટ ગાડી નંબર GJ-1-KB-1262 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૩,૫૭,૬૦૦/- સાથે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ગે.કા અને વગરપાસ પરમીટેનો વિદેશી પ્રરપ્રાંતીય દારુની હેરાફેરી કરતા પોલીસ નાકાબંદી દરમ્યાન સદર ગાડી પકડાઇ જઇ સારી કામગીરી કરવામાં આવેલ છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 01-05-2017