હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી  ( તા.૦૬/૧૧/૧૩ થી ૧૧/૧૧/૧૩ સુઘી )

(૧)

              તા.૯/૧૧/૨૦૧૩ ના રમુણ બસ સ્‍ટેન્‍ડ ધાનેરા-ડીસા આ કામના તહોદારે પોતાની ટાટા જેનીયો કંપનીના ડાલામાં  ગે.કા.વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ બોટલો નંગ.૧૭૮૪ કિ.રૂ.૨,૦૬,૦૦૦/- તથા ગાડીની કિમત રૂ.૪,૦૦,૦૦૦/- એમ કુલે રૂ.૬,૦૬,૦૦૦/- આગથળા પ્રોહી ગુ..નં.૫૨૩૮/૦૧૩ પ્રોહી .૬૬બી,૬૫ ..૧૧૬(),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

              તા.૯/૧૧/૨૦૧૩ ના ધનકવાડા આ કામના તહો.દારે પોતાના અલ્‍ટો ગાડી નં.GJ-8-AE-2195 ની માં ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂંની નાની મોટી બોટલ નંગ.૧૮૦ કિં.રૂ.૨૫,૨૪૦/- નો રાખી હેરાફેરી કરતો મળી આવી અલ્‍ટોકાર કિં.રૂ.૩,૦૦,૦૦૦/- ની સહીત રૂ.૩,૨૫,૨૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પ્રોહી ગુ.ર.નં.૫૪૧૯/૧૩ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-11-2013