હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા. ૨૫/૧૧/૧૩ થી ૩૦/૧૧/૧૩ સુઘી )

(૧)

               તા.૨૪/૧૧/૨૦૧૩ ના ગુંદરી ચેક પો.સ્‍ટે આ કામના તહોદારોએ પોતાના કબજાની આયશર કંપનીની કન્‍ટેનર નં.HR 55 J 6172 નીમાં ગે.કા.વગર પાસપરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂની પેટીઓ નંગ ૩૨૨ બોટલ નંગ નંગ.૭૦૪૪ કિ.રૂ.૧૦,૨૧,૨૦૦/- તથા ગાડીમાંથી મળી આવેલ વિવિધ કંપનીના સ્‍પ્રે કિ.આશરે રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા આઇશર કન્‍ટેનર ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ તેમજ રોકડ રકમ રૂ.૧૩,૦૦૦/- તથા મીકસર કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૩૫,૨૦૦/-નો હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ..નં.૫૨૭૮/૧૩ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(ર)

            તા.૨૪/૧૧/૨૦૧૩ ના ખોડા ચેકપોસ્ટ આ કામના તહોદારોએ પોતાના કબજાની ટેન્કરનંબર જી.જે.૧૨ ડબલ્યુ. ૮૭૮૫ ના ડ્રાઇવર પદમારામ નરસીંગારામ જાટ રહે.પચપદરા ગુલાબ સર્કલ ચોરાયાની પાછળ તાલુકો પચપાદર જી.બાળમેર (રાજ.)(૨)ગુલારામ હેમારામ જાટ રહે. ખટુભીમરલાઇ તા.પચપાદર જીલ્લો. બાળમેરવાળાઓએ તથા તેઓને મદદ કરનાર અન્યોએ કાવતરુ રચી એકબજાના મેળાપીપણાથી ગે.કા. અને વગર પાસપરમીટનો પર પ્રાતિય દારૂ તથા બીયરના ટીનનો જથ્થો પટીઓ નંગ- ૪૦૦ જેમાં બોટલ તથા ટીન નંગ- ૬૦૪૮ કુલ કિ.રૂ.૧૬,૧૫,૨૦૦/- ની હેરાફેરી કરી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૬૧૬૨૦૦/-ની સાથે ડ્રાયવર પદમારામ નરસીંગારામ જાટ પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૪૩૦/૧૩ પ્રોહી.ક ૬૬-બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧,૮૨, ૮૩,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 02-12-2013