હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા. ૦૧/૧૨/૧૩ થી ૮/૧૨/૧૩ સુઘી )

(૧)

               તા.૪/૧૨/૨૦૧૩ ના ગુંદરી ચેક પો.સ્‍ટે આ કામના તહો.એ પોતાના કબજાનો આયશર ગાડી નં.એચ.આર ૬૧ એ ૩૧૧૧ નીમાં એકબીજાના મેળાપીણાંથી પર પ્રાતિંય વિદેશી બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્‍થો મોટા પ્રમાણ નો પેટી નંગ-૩૪૫ બોટલ નંગ-૭૮૯૬ કિમત રૂ.૧૬,૫૩,૬૦૦/- નો તથા આયશર ગાડી કિમંત રૂ.૮,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિમંત રૂ.૨૭૦૦/- તથા બીસ્‍કીટના બોકસ પેટી નંગ- ૪૭૨ કિમંત રૂપિયા ૨,૦૦૦,૦૦૦/- તથા ટાટ પતરી રસ્‍સી કિમંત રૂપિયા ૭૦૦/- એમ મળી કુલ કિમંત રૂપિયા ૨૬,૫૭,૦૦૦/- ના મુદામાલ સાથે ગુજરાત રાજયમાં લઇ આવતા ગુંદરી ચેક પો.સ્‍ટે.ઉપર પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ.રનં૫૩૧૮/૧૩ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫એઇ, ૧૧૬બી,૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(ર)

               તા.૫/૧૨/૨૦૧૩ ના અનાપુરછોટા ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાની સિલ્વર કલરની હુન્ડાઇ વરના ગાડી.નં જી.જે.૨.એસી.૫૬૭૦ ગાડીમાં ગે.કા નો પરપ્રાતીય દારૂ એસી.સેક વ્હીસ્કી ૭૫૦ ML ની બોટલ વાળી પેટીઓ નંગ-૩ બોટલ નંગ-૩૬ કિ.રૂ. ૧૦,૮૦૦/- તથા એસી.સેક વ્હીસ્કી ૧૮૦ ML ની બોટલ વાળી પેટીઓ નંગ-૧૩ બોટલ નંગ-૬૨૪ કિ.રૂ. ૪૬,૮૦૦/- તથા બીયર ટીનની પેટી નંગ-૧૨ ટીન નંગ-૨૮૮ કિ.રૂ. ૨૮,૮૦૦/- એમ કુલ નંગ ૯૪૮ કિ.રૂ ૮૬,૪૦૦/- તથા હુન્ડાઇ વરના ગાડી કિ.રૂ ૩,૫૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- મળી કુલ રૂ ૪,૩૭,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ..નં.૫૨૯૬/૨૦૧૩ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

               તા.૬/૧૨/૨૦૧૩ ના ધાનેરા કારગીલ ત્રણ રસ્‍તા પાસેથી આ કામના મત્‍સુબીસી ગાડી નં.જી જે.૧ એચ એ ૭૭૪૭ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા.નો પરપ્રાંતિય બીયર ટીનની પેટી નંગ-૨૧ કુલ ટીન નંગ- ૫૦૪ કિ.રૂ.૫૦,૪૦૦/- તથા મત્‍સુબીસી લેન્‍સર ગાડી નં.જી જે ૧ એચ એ ૭૭૪૭ ની કિ.રૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ ૨,૫૦,૪૦૦/- ના મુદામાલની હેરાફેરી દરમયાન ગાડી મુકી નાશી જઇ  ધાનેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.રનં. ૫૨૯૭/૧૩ પ્રોહી ક. ૬૬ બી ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

               તા.૮/૧૨/૨૦૧૩ ના ભાભર માધુપુરા પ્રાથમિક શાળાની પાસે આ કામના તહોમતદાર નં.૧ ના ઓ તહો નં.૨ ના મેળાપીપણાથી પોતાના કબજા ભોગવટાના ઘરમાં ગે.કા વગર પાસ પરમીટનો પર પ્રાંતીય વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ ૧૧૮૧ કિમત રૂપિયા ૮૯,૮૫૦/- નો રાખી પોલીસ રેડ દરમ્યાન પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૩૩૧/૨૦૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 09-12-2013