હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા. ૦૯/૧૨/૧૩ થી ૧૫/૧૨/૧૩ સુઘી )

(૧)

               તા.૧૪/૧૨/૨૦૧૩ ના મેશપુરા ગામે આ કામના તહોમતદારોએ ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો  પર પ્રાંતીય દારૂની નાની તથા મોટી બોટલો નંગ ૪૦૧ કિમત રૂપિયા ૩૬,૧૫૦/-નો પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં આવેલ રસોડાના નીચેના ભાગે આવેલ ભોયરામાં રાખી પોલીસ રેડ દરમ્યાન પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૩૪૪/૨૦૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫એ.ઇ, ૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(ર)

               તા.૧૫/૧૨/૨૦૧૩ ના વિછીવાડી ગામ ની સીમ પાસે  આ કામે એક નંબર વગરની બોલેરો પીક-અપ જીપ ગાડી જેનો એન્જીન નંબર GHD 1 K 81057 અને ચેસીસ નંબર ZN 2 GHKD 1 K 75018 ના ડ્રાઇવર તથા બીજા એક ઇસમ એ એક બીજાના મેળાપીપણાથી કાવતરુ રચી ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયરના ટીનનો જથ્થો પેટીઓ નંગ- ૫૬ જેમાં બોટલ તથા ટીન નંગ-૯૮૪ કુલ કિ.રૂ.૧,૭૫,૨૦૦/- ની હેરાફેરી કરી કુલ મુદામાલ કિ.રૂ.૮,૭૫,૨૦૦/- ની સાથે પકડી પાડી થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં. ૫૪૫૨/૨૦૧૩ પ્રોહી.ક.૬૬બી,૬૫ એ ઇ,૧૧૬ (૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

               તા.૧૫/૧૨/૨૦૧૩ ના જાણદી ગામના પાટીયા પાસે આ કામની સફેદ કલરની મારૂતી અલ્ટો ગાડી નં જી.જે.૨.એપી.૯૫૭૮ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા નો પરપ્રાતીય દારૂ ની બોટલો તથા બીયર ના ટીનની પેટી નંગ- ૩૨ કુલ નંગ ૧૩૯૨ કિ.રૂ.૧,૩૯૨૦૦/- તથા મારૂતી અલ્ટો ગાડી નં જી.જે.૨. એપી. ૯૫૭૮ ની કિ.રૂ.૨,૦૦૦૦૦/- તેમ કુલ રૂ.૩.૩૯૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ..નં.૫૩૨૪/૨૦૧૩ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬ (૨),૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-12-2013