હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૬/૧૨/૧૩ થી ૨૨/૧૨/૧૩ સુઘી )

(૧)

               તા.૧૭/૧૨/૨૦૧૩ ના કાળી માટી ગામના પાટીયા પાસે આ કામના તહોદારે ગે.કા. વગર પાસ-૫રમીટનો ૫રપ્રાંતિય ઈંગ્‍લીશ દારુ અલ્‍ટો ગાડી નં.GJ 2 AE  4135 માં ઈંગ્‍લીશ દારુની પેટી નંગ-૧૯ બોટલ નંગ-૪૩૨ કીંમત રૂ.૫૬,૪૦૦/- તથા ગાડી કીંમત રૂ.૧,૦૦,૦૦૦/- કુલ રૂ.૧,૫૬,૪૦૦/- નો રાખી ૫કડાઇ જઇ અમીરગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૭૫/૧૩ પ્રોહી કલમ ૬૬-બી, ૬૫-એ-ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૨)

               તા.૧૮/૧૨/૨૦૧૩ ના હેબતપુર પાટીયાથી લક્ષ્મણપુરા સીમમાં કામના સેન્ટ્રો ગાડી નં.  MH OY AB  3362 નાચાલકે પોતાની ગાડીમાં પર પ્રાંતીય વિદેશી દારૂની બોટલ અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૮૪૬ કિ રૂ.,૬૯,૨૦૦/૦૦ નો ગે.કા રીતે રાખી હેરાફેરી કરી  પા.તા પ્રોહી ગુ..નંબર ૫૬૦૦/૧૩ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(),૯૭,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-12-2013