હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૩/૦૧/૧૪ થી ૧૯/૦૧/૧૪ સુઘી )

(૧)

            તા.૧૪/૧/૨૦૧૪ ના ભાભર ટાઉન જુના ગંજબજાર પાસે  આ કામના તહોમતદાર નં ૧૪ ના ઓ પોતાના રહેણાક છાપરામાં બંધ બારણે માણસો ભેગા કરી ભેગા મળી પોતાના ફાયદા સારૂ ગંજી પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેડ દરમ્યાન રોકડા રૂપિયા ૨૮,૨૯૦/- તથા ગંજી પના તથા નીચે પાથરવાના કંતાન તથા જુગાર રમવા સારૂ ઉપયોગમાં લીધેલ વાહનો ગાડી તથા મોટર સાઇકલ મળી કુલ રૂપિયા ૭,૯૦,૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૮,૧૮,૨૯૦/- ના મુદામાલ સાથે પકડી પડી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં ૩૦૦૪/૧૪ જુ ધા.લમ. . મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

            તા.૧૮/૧/૨૦૧૪ ના અમીરગઢ બોર્ડર પોલીસ ચેક પોસ્ પાસે   કામનાં તહોદારે પોતાની જાત  કબ્જાની આઇસર ટ્રક નં. HR-61-B-3343  માં ગે.કા અને વગર પાસ પરમીટ નો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ- ૫૬૯ કિ.રૂ.૧૯,૯૪,૪૦૦/- તથા આઇસર ટ્રક કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૫૦૦/- તથા તાટપત્રી કિ.રૂ.૨૦૦/- એમ કુલ કિ.રૂ.૩૯,૯૫,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૪/૧૩ પ્રોહી.ક. ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬(૨) , ૮૧, ૮૩, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

            તા.૧૮/૧/૨૦૧૪ ના પેછડાલ ગામ પાસે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વગર પાસ-પરમીટે ગે.કા.નો પરપ્રાતીય વિદેશી દારૂની  અલગ-અલગ માર્કાની પેટી નંગ-૧૧ બોટલ નંગ-૪૪૨ કિ.રૂ.૫૦૮૦૦/-નો રાખી  પોલીસ રેઇડ દરમ્‍યાન પકડાઇ  આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૦૧૧/૦૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 20-01-2014