હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૦/૦૧/૧૪ થી ૨૬/૦૧/૧૪ સુઘી )

(૧)

            તા.૨૧/૧/૨૦૧૪ ના ગુંદરી ચેક પો.સ્‍ટે. આ કામના ત્હોદારોએ પોતાના કબજાની કન્ટેનર નં. HR-55-A-7956 ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ.૫૭૦ બોટલ કુલ નંગ.૯૮૫૨ કિ.રૂ.૧૯,૮૩,૬૦૦/- નો તથા મોબાઇલ નંગ. કિ.રૂ.૨૦૦૦/- તથા ટાટ પતરી કિ.રૂ.૨૦૦/- તથા બીલ્ટી કિં.રૂ.૦૦/- તથા કન્ટેનર ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૯,૮૫,૮૦૦ /- સાથે પરપ્રાંતથી લઇ પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂ મોબાઇલ નંબર ૦૯૯૯૯૫૧૭૨૦૦ ના ધારકના સંપર્કમાં રહી તેના કહેવા મુજબ ગાડી ચલાવી લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્યાન ગુજરાત રાજયમાં લઇ આવતાં ગુંદરી ચેક પો.સ્ ઉપર પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ..નં.૫૦૧૬/૨૦૧૪ પ્રોહી એકટ કલમ- ૬૬B,૬૫AE,૧૧૬(),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 29-01-2014