હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૪/૦૨/૧૪ થી ૨/૦૩/૧૪ સુઘી )

(૧)

          તા.૨૩/૨/૨૦૧૪ ના લોરવાડા ગામે  આ કામના તહોદાર ના કબ્‍જા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાં પર પ્રાંતીય વિદેશી દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૫૭૧ કિ.રૂ. ૫૮,૫૦૦/- નો ગે.કા વગર પાસ પરમીટે રાખી ભીલડી પ્રોહી ગુ.ર.નં.૫૦૫૭/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી, ૬૫, એ,ઇ,૧૧૬(ર), મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા.૨૫/૨/૨૦૧૪ ના જગાણા હાઇવે રોડ  કામના  ટ્રક નંબર R.J-19-1.G-2118 નો ચાલક  રાજપુત કલવંતસિગ સતનામસિગ રહે.એલોહર તા. ફીરોજપુર જી.ફીરોજપુર પંજાબવાળાએ ઉપરોક્ત ટ્રકમાં પર પ્રાંતીય વિદેશી દારૂની વિદેશી દારૂ ની પેટીઓ નંગ-૨૩૦/- તથા છુટા નંગ-૧૨૯૬૦/- કિ.રૂ. ૧૨,૯૬,૦૦૦/૦૦ નો ગે.કા રીતે રાખી હેરાફેરી પકડાઇ જઇ પાલનપુર તાલુકા પ્રોહી ગુ..નંબર ૫૦૭૨/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫,એ..૬૭.સી.૧૧૬() ૮૧,૮૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 05-03-2014