હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૭/૦૪/૧૪ થી ૧૩/૦૪/૧૪ સુઘી )

(૧)

          તા.૧૦/૦૪/૨૦૧૪ ના રોજ કંબોઇ ગામ ચાર રસ્‍તા બનાસનદીના પુલ નજીક આ કામના તહોદારોએ અલ્‍ટ્રો ગાડી નં.GJ-2-BD-2148 માં એકબીજાની મેળાપીપણાથી ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વીદેશી દારૂની પેટીઓ નંગ-૧૬ પૈકી (૧) ૧૦ પેટી ઇમ્‍પેકટ કંપનીની ગ્રેઇન વ્‍હીસ્‍કી ૧૮૦ મીલીની બોટલ નંગ-૪૮૦ કી.રૂ. એક નંગના ૧૦૦ લેખે કુલ રૂ.૪૮,૦૦૦/- (૨) ૨ પેટી એપીસોડ સુપરીયર ગ્રેઇન વ્‍હીસ્‍કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૨૪ એક નંગની ૪૦૦ લેખે કુલ રૂ.૯૬૦૦/- (૩) એક પેટી મુનવોલ્‍ડ પ્રિમિયમ ડ્રાઇજીન ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૨ એક બોટલના ૪૦૦ લેખે કુલરૂ.૪૮૦૦/- (૪) ૩ પેટી જેમાં હેવર્ડ ૫૦૦૦ બીયર ટીન ૫૦૦  મીલીના એક ટીનના ૧૦૦ લેખે ટીન નંગ-૭૨ કી.રૂ.૭૨૦૦/- કુલ્‍લે બોટલ નંગ-૫૮૮ કી.રૂ.૬૯,૬૦૦/- તથા અલ્‍ટ્રો ગાડી કી.રૂ.૨,૫૦,૦૦૦/- ની  મળી કુલ્‍લે રૂ.૩,૧૯,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૯૧/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ,૬૭સી,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 15-04-2014