હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૪/૦૪/૧૪ થી ૨૦/૦૪/૧૪ સુઘી )

(૧)

          તા.૧૪/૦૪/૨૦૧૪ ના રોજ ભેમબોરડીથી મલીપુર જવાના રસ્તે  આ કામના તહોએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની નાની તથા મોટી મળી કુલ બોટલ નંગ-૧૩૯ કિ.રૂ.૨૫,૩૭૫/- નો પોતાના કબજા ભોગવટાના બાજરીના ખેતરમાં અલગ અલગ જગ્યાએ મુકી મુદ્દામાલ સાથે પકડી પાડી ભાભર પો.સ્‍ટે પ્રોહી ગુ...૫૦૯૫/૨૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ. ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

         તા.૧૫/૦૪/૨૦૧૪ ના રોજ વડા ગામની સીમ ચરાડામાં આ કામના તહોદારોએ પોતાના સફેદ કલરનું ડાલું નં. GJ.8.Z.5921 તથા સીલ્‍વર કલરના કેમ્‍પર નં. GJ.18.BB.4752 માં ગે.કા. અને વગર પાસ પરમીટની પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ ૫૧૬૬ કી.રૂ. ૩૯૨૩૫૦/ નો તથા ઉપરોકત બંને ગાડી કી.રૂ. ૮૫૦૦૦૦/ એમ કુલે કી.રૂ. ૧૨૪૨૩૫૦/ નો મુદામાલ રાખી થરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૭૮/૧ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૬૭સી,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

         તા.૧૬/૦૪/૨૦૧૪ ના રોજ કુંવાળા ગામે આ કામના આરોપીઓએ  પોતાની સ્‍વીફ્ટ કાર નં.GJ-9,AG-8289 માં ગે.કા વગર પાસ પરમીટો વિદેશી પરપ્રાન્તિય દારુ નાની-મોટી બોટલ નંગ ૫૧૪ કી.રૂ.૬૧૦૦૦/-નો રાખી હેરાફરી કરતાં મળી આવી નં. ૧ પકડાઇ જઇ નં. ર પોલીસ નાકાબંધી જોઇ નાસી જઇ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી સ્‍વીફ્ટ ગાડી કિં.રૂ.૨,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કિં.રૂ. ૧૦૦૦ સાથે કુલ કિં.રૂ. ૩,૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે નં.૧ પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં. ૧૫૦/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

        તા.૧૮/૦૪/૨૦૧૪ ના રોજ કાણોદર ગામે આ કામના તહો એ પોતાની કબજા ભોગવટાની ગેરેજમાં આવેલ દુકાનના ભોયરામાં પર પ્રાંતીય દારૂ/બીયર ની જુદા જુદા માર્કાની બોટલ નંગ.૧૬૧ કિ.રૂ. ૫૬૨૦૦/-સાથે પકડાઇ જઇ પા.તા.પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૧૯/૦૧૪ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

        તા.૧૯/૦૪/૨૦૧૪ ના રોજ ધ્રાંગીવાસ ગામે આ કામના તહો.પોતાની બોલેરો ગાડી નં. જી.જે.૦૧ કે.જી.૧૫૩૬ ની અંદર ગે.કા.વગર પાસપરમીટનો વિદેશીદારૂ તથા બીયર ની બોટલ કુલ નં.૫૬૪ કી.રૂ.૫૬,૪૦૦/-નો રાખી હેરાફેરી દરમ્‍યાન ગાડી સાથે પકડાઇ જઇ હડાદ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં. ૫૦૬૦/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫(એ)(ઇ) ૧૧૬(બી),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

        તા.૨૦/૦૪/૨૦૧૪ ના રોજ ડુંગરાસણ ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બાજરીના ખેતરમાં વાડની બાજુમાં ગે.કા વગર પાસ પરમીટે વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની વીદેશી દારૂની પેટીઓ નંગ-૨૨ બોટલ નંગ-૫૨૮ કી.રૂ..૪૯,૮૦૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૯૯/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-07-2014