હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૦૫/૦૫/૧૪ થી ૧૧/૦૫/૧૪ સુઘી )

(૧)

          તા.૫/૦૫/૨૦૧૪ ના રોજ કુંવાણા કોતરવાડા રોડ નજીક આ કામના તહોદારે પોતાની ઇનોવા ગાડી નં.જી.જે.૨ આર ૯૭૬૭ માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ-૩૬ તથા તથા છુટા નંગ-૧૨ જે કુલ નંગ-૧૨૬૦ કિ.રૂ.૧૮૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૭૦૦૦૦૦/-જે કુલ મળી કિ.રૂ.૮૮૧૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૬૬/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૬૭(સી),૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

          તા.૭/૦૫/૨૦૧૪ ના રોજ દેતાલ ડુવા ગામના પાદરે આ કામના તહોદારે પોતાની સ્‍કોરપીઓ જીપગાડી નં.જી.જે.૧૨ એ.ઇ.૦૪૦૩ માં ગે.કા. નો પરપ્રાંતીય વિદેશી દારૂ બોટલ નંગ.૧૧૪૪ કિ.રૂ. ૧,૧૪,૪૦૦/ નો તથા સ્‍કોરપીયો ગાડીની કિ. રૂ. ૩,૦૦,૦૦૦/ એમ કુલ ૪,૧૪,૪૦૦/- ના મુદામાલ સાથે થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુરનં.૫૧૨૮/૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૯૭,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

          તા.૧૦/૦૫/૨૦૧૪ ના રોજ ધોરી ગામે આ કામના તહો.એ અકેબીજાના  મેળાપીપણા થી પોતાના ઘરે વિદેશી દારૂની બોટલ કુલ નંગ ૨૨૮ કિ.રૂ. ૩૨,૧૦૦/ - ની ગે.કા. અને વગર પાસ પરમીટનો રાખી વડગામ પ્રોહી ગુ.ર.નં.૫૦૭૯/૧૪ ધી પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬,(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૪)

          તા.૧૦/૦૫/૨૦૧૪ ના રોજ નાની ભાખર ગામે આ કામના તહો વાઘેલા વનરાજસીંહ ખેમસીંહ રહે.નાનીભાખરતા.દાંતીવાડા વાળોપોતાના કબ્જા ભોગવટાના ઘરના વરંડામાં ઢાળીયામાં ગેર કાયદેસર અને વગર પાસ  પરમીટે પરપ્રાંતિય ઇંગ્લીસ દારૂ તથા બીયર ની કુલ બોટલ નંગ-૬૭૦ કિ.રૂ. ૬૮,૮૦૦/- નો જથ્થો વેચાણ સારૂ રાખી પાલનપુર તાલુકા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૩૭/૧૪ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 


 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 12-05-2014