હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૬/૦૫/૧૪ થી ૦૧/૦૬/૧૪ સુઘી )

(૧)

             તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ કાંસા ગામે આ કામના તહોદારોએ પોતાના જાત ભોગવટાના રહેણાંક ધરમાં વગર પાસ પરમીટનો ગે.કાનો પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની બીયરની પેટીઓ નંગ ૧૩ કુલ બોટલ નંગ ૫૨૮  કુલ કિ.રૂ ૪૨૦૦૦/- નો મળી આવી દાંતા પ્રોહી  ગુ.ર.નં.૫૦૬૪/૨૦૧૪ પ્રોહી ક. ૬૬બી ૬૫એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૦૧/૦૬/૨૦૧૪ ના રોજ કોદરામ ગામની સીમ આ કામના તહોએ ગાડી નંબર જી જે-૫-સી એફ ૪૨૩ માં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાન્તીય વિદેશી દારુ બોટલ નંગ ૫૫૦ કિ.રૂ. ૫૫,૨૦૦/- તથા મારૂતી ૮૦૦ ગાડી ની કિ.રુ.૪૫.૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૦૦,૨૦૦/- મળી આવી વડગામ પ્રોહી ગુ.ર.નં.૫૦૯૧/૨૦૧૪  પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એ ઇ,૧૧૬(૨),૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૦૧/૦૬/૨૦૧૪ ના રોજ ચુડમેર ગામે આ કામના તહોદાર ડ્રાયવરે પોતાની સ્કોર્પીયો ગાડી નં.GJ 20 A 3288 માં: ગે.કા.નો વગર પાસપરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂ બિયર બોટલ ટીન નંગ ૧૨૯૬ કી.રૂ. ૧૨૯૬૦૦/- નો મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૪૨/૧૪ પ્રોહી ક.૬૬ બી, ૬૫ એ,ઇ ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

             તા.૦૧/૦૬/૨૦૧૪ ના રોજ ભાભર જુના ભેમબોરડી આ કામના તહો. નં(૧) નાએ પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાંક ઘર માં ગે.કા નો વગર પાસ પરમીટ નો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ બોટલ નંગ-૧૦૨૩ કિંમત રૂપિયા-૧.૨૧.૨૦૦/- નો મળી આવી ભાભર પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુ... ૫૧૨૦/૧૪ પ્રોહી કલમ ૬૬બી.૬૫એ.ઇ.૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-06-2014