હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૧૨/૦૫/૧૪ થી ૧૮/૦૫/૧૪ સુઘી )

(૧)

             તા.૧૨/૦૫/૨૦૧૪ ના રોજ લવાણા ગામે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગે.કા વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાન્તિય દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૭૫૨ કી.રૂ.૧,૮૦,૦૦૦/- નો આરોપી નં.૨ ના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં રાખી આરોપી નં.૨ મોબાઇલ ફોન-૧ કિં.રૂ.ર૦૦૦/- સાથે કુલ કિં.રૂ. ૧,૮ર,૦૦૦/- સાથે પકડી પાડી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૭૮/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૧૫/૦૫/૨૦૧૪ ના રોજ નવા ગામે આ કામનો તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાક ઘરમા ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારુ તેમજ બીયર મળી પેટી નંગ ૧૧૦ બોટલ નાની મોટી નંગ ૧૬૪૪ જેની કિ- ૧૬૦૮૦૦ નો રાખી પોલીસ રેડ દરમ્યાન પકડી પાડી થરા પો.સ્‍ટે  પ્રોહી ગુ.ર.નં. ૫૧૦૪/૧૪ પ્રોહિ ક.૬૬ બી ૬૫એ ઇ ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૧૭/૦૫/૨૦૧૪ ના રોજ ધરેડા ગામે આકામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાતીય ઇગ્‍લીશદારૂ બીયરોની પેટીઓ નં. ૨૨ જેમાં કુલ બોટલો નંગ ૪૭૯ એસી સેક વ્‍હીસ્‍કીની ૧૮૦ એમ.એલ.ની તથા બેગપાઇપર વ્‍હીસ્‍કીની ૧૮૦ એમ.એલની તથા હાઇવર્ડસ ૨૦૦૦ સુપર સ્‍ટ્રોગબીયર ની ૬૫૦ એમ.એલ.ની બોટલો કિ.રૂ ૪૦,૭૨૫/- નો દારૂ સાથે મળી આવી દાંતા પ્રોહી ગુરનં. ૫૦૬૦/૧૪ પ્રોહી ક. ૬૬બી ૬૫ એ ઇ ૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-06-2014