હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૦૯/૦૬/૧૪ થી ૨૨/૦૬/૧૪ સુઘી )

(૧)

             તા.૯/૦૬/૨૦૧૪ ના રોજ સમૌ ગામની સીમ સમૌ ભાટસણ રોડ આ કામના તહોદારોએ બજાજ ઓટો રીક્ષા નં જી.જે ૧-સી વાય-૧૧૬૩ વાળીમા ગે.કા અને વગર પાસપરમીટે પરપ્રાતીય દારૂની બોટલો અલગ અલગ પ્રકારના માર્કાની મળી કુલ બોટલો નંગ ૨૪૧ કુલ કિ.રૂ ૩૧,૩૦૦/- તેમજ બજાજ ઓટો રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/-એમ મળી કુલ રૂ.૧,૩૧,૩૦૦/-પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન. ૫૨૩૫/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૧૭/૦૬/૨૦૧૪ ના રોજ સરહદ છાપરી ચેકપોસ્ટ આ કામના તહોદારોએ ટ્રક નંબર જીજે-૮-યુ-૧૨૮૬ ના ચાલક ભવરલાલ અચલારામજી બિશ્નોઇ રહે.લાલપુર તા.સાચોર જી.જાલોર રાજસ્થાન વાળો ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાન્‍તીય વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ.૬૪૨૦ કિ.રૂ. ૧૩,૭૪,૦૦/- નો  તેમજ ટાટા કંમ્પનીની ટ્રક નંબર જીજે-૮-યુ-૧૨૮૬ ની કી.રૂ.૭,૦૦,૦૦૦/- ની ગણી કુલ કિ.રૂ.૨૦,૭૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે હેરા ફેરી કરતાં પકડાઇ જઇ અંબાજી પો.સ્‍ટે.પ્રોહી ગુરનં.૫૧૭૪ /૧૪  ધી પ્રોહી એકટ ક.૬૬-બી,૬૫--,૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૨૧/૦૬/૨૦૧૪ ના રોજ ભાભરથી ભેમબોરડી જવાના રોડની સાઇડે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાક ઘર આગળ ભોયરામાં ગે.કા.વગર પાસ પરમીટનો વિદેશી દારૂ બોટલ નંગ ૨૭૦ કી.રૂ.૨૭૦૦૦/- નો રાખી ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુર..૫૧૩૭/૧૪ ૬૬બી,૬૫ એ.ઇ., ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 26-06-2014