હું શોધું છું All માહિતી તસવીર સમાચાર અવનવું asasa sdsd
sdsds
હોમ |
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી ( તા.૨૩/૦૬/૧૪ થી ૨૯/૦૬/૧૪ સુઘી )
(૧)
તા.૨૬/૦૬/૨૦૧૪ ના રોજ શેરપુરા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘર આગળ આવેલ ખેતરમાં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન અલગ- અલગ માકૉની અલગ-અલગ એમ.એલની કુલ બોટલો નંગ-૧૩૨૮ કિ.રૂ-૧,૩૨,૮૦૦/-નો રાખી મળી આવી આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૧૧૪/૦૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
પોલીસ સ્ટેશન શોધો
સંપર્ક માળખું
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસક્લેઇમર | પ્રતિભાવ
© પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, બનાસકાંઠા - ગુજરાત પોલીસ