હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૩૦/૦૬/૧૪ થી તા.૬/૦૭/૧૪ સુઘી )

(૧)

             તા.૩૦/૦૬/૨૦૧૪ ના રોજ નળાસર ગામે આ કામના તહોદારએ બીજા ઇસમ સાથે  ગે.કા અને વગર પાસ પરમીટે પોતાની ગાડી નં GJ-12-J-3733 વિસ્‍દેશી દારૂ ભરી હેરાફરી  કરતાં પોલીસ  નાકાબંધી  દરમ્‍યાન  વિદેશી દારૂ નાની મોટી બોટલ નંગ.૬૦૨ કિ.રૂ.૬૯૧૫૦/- નો રાખી છાપી  પ્રોહી. ગુ.ર.નં.૫૧૪૪/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૪/૦૭/૨૦૧૪ ના રોજ ધાખા ત્રણ રસ્તા આ કામના તહોદારો એ આ કામના તહોદારો એ પોતાની પ્રઇવેટ કમાન્ડર જીપ ગાડી નંબર GJ 8 F 2416  જે ગે.કા વગર પાસ પરમીટે નો વિદેશી દારૂ ની પેટી નંગ -૮ કુલ નંગ ૩૮૪ કિ.રૂ. ૩૮૪૦૦/-તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- તથા ગાડી ની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂ. ૧,૮૯,૪૦૦ નો મુદામાલ  રાખી હેરાફેરી કરતાં પ્રોહી નાકા બંધી દરમીયાન મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્‍ટે પ્રોહી  ગુ..નં.૫૧૭૯/૦૧૪ પ્રોહી.ક.૬૬B, ૬૫AE, ૬૭C, ૧૧૬ B,૮૧,૯૮  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૫/૦૭/૨૦૧૪ ના જોહરાપુરા ગામે આકામ સ્કોપીયો જીપ નં જી.જે ૯ એમ ૬૧૨૫ નો ચાલક પોતા ની કબજા ની જીપ માં ગે.કા અને વગર પાસ પરમીટ નો પરપ્રાંતીય ઇગ્લીસ દારૂ તથા બીયર ના ટીન અલગ અલગ માકૉ ના કુલ બોટલો નંગ.૭૮૮ કિરૂ.૧.૦૧૬૦૦/- તથા સ્કોપીયો જીપ કિ રૂ. ૪.૦૦.૦૦૦/- એમ કુલ ૫.૦૧૬૦૦/- ના મુદામાલ ભરેલ મળી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન. ૫૨૫૨/૧૪ પ્રોહી  ક. ૬૬બી.૬૫એ ઇ ૧૧૬.(૨) ૯૮.૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 08-07-2014