હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૭/૦૬/૧૪ થી તા.૨૦/૦૭/૧૪ સુઘી)

(૧)

             તા.૯/૦૭/૨૦૧૪ ના રોજ કંસારી ત્રણ રસ્તા પાસે આ કામનો તહોતદારોએ સફેદ કલરની અલ્ટો કે.ટેન કાર નં.GJ-18-BB-470 વાળીમાં ગે.કા તેમજ વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ તથા બીયરની બોટલો અલગ અલગ  પ્રકારના મારકાની મળી કુલ બોટલો ૪૨૦ કુલ કિ.રૂ.૬૦,૪૦૦ તેમજ અલર્ટો કાર કિ.રૂ ૧,૫૦,૦૦૦/તેમજ મોફોન નંગ ૨કિ.રૂ ૨૪૦૦/કુલ મળી કિ.રૂ.૨,૧૨,૮૦૦ ના મુદામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન.૫૨૫૬/૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ,૧૧૬(૨), ૮૧,૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

             તા.૧૩/૦૭/૨૦૧૪ ના રોજ શમશેરપુરા ગામ ની સીમ કુવારાપદર આકામનો તહોતદારેએ પોતાની સ્કોર્પીયો જીપ ગાડી નંબર GJ-1-HL-8800 માં ગે.કા વગર  પાસપરમીટ નો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ તથા બીયરના બોટલો તથા ટીન અલગ અલગ પ્રકારની ભરી  હેરાફેરી કરી મળી આવી કુલ બોટલો ૧૫૭૮કિ.રૂ ૧૫૭૮૦૦/- તથા સ્કોરપીયો જીપ ગાડી કિ.રૂ.૪૦૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૫,૫૭,૮૦૦/ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન.૫૨૬૩/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ, ૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૧૫/૦૭/૨૦૧૪ ના રોજ મમાણા ગામે આ કામના તહોમતદારે મમાણાથી બેણપ જતા કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પરપ્રાંતિય દારૂની બોટલ નંગ-૨૮૮ કિ રૂ ૨૫૯૨૦/- નો રાખી પોલીસ રેડ દરમ્યાન પકડાઇ જઇ સુઇગામ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૫૦૧૪/૨૦૧૪ પ્રોહી ક.૬૬બી ૬૫એઇ ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

             તા.૧૬/૦૭/૨૦૧૪ ના રોજ મુડેઠા ગોગાપુરા સીમ આ કામના તહોદારે પોતાના બાજરીના ખેતરમાં પર પ્રાંતીય વિદેશી દારૂની નેના એકસ્‍ટ્રા ડ્રાયજીન ની બોટલ નં- ૪૬૨ તથા કીંગડમ પ્રીમીયમ વ્‍હીસ્‍કીની બોટલ નંગ- ૧૯૨ તથા હાઇવર્ડ ૫૦૦૦ સ્‍ટોગ બીયરના ટીન નંગ.૧૯૨ એમ કુલ બોટલ નંગ.૮૪૬ કિ.રૂ.૮૪,૬૦૦/- નો રાખી મળી આવી ભીલડી પ્રોહી ગુ..નં.૫૧૬૩/૨૦૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

             તા.૧૬/૦૭/૨૦૧૪ ના રોજ મીઠા ગામની સીમ જાસનવાડા જતા રોડે આ કામના આરોપીએ પોતાની  ઇન્‍ડીકા વીસ્‍ટા કાર નં.જી.જે.૧૨ બી.એફ. ૨૦૨૭ માં ગેકા. વગર પાસ પરમીટે ઇગ્‍લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૫૧૬૦૦/- નીરાખી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી જોઇ ગાડી ભગાડી મીઠા ગામ નજીક રોડ સાઇડની ચોકડીઓમાં નાંખી ગાડીને નુકસાન કરી ગાડીની કિ.રૂ.૩૦૦૦૦૦/- સહિત કુલ મુદામાલ કિ.રૂ.૩૫૧૬૦૦/-નો મુદામાલ મળી આવી દિયોદર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૪૩/૧૪ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

             તા.૧૮/૦૭/૨૦૧૪ ના રોજ સેદલા ગામે આ કામના આરોપીએ પોતાની માર્શલ જીપગાડી નં.જી.જે.૨.કે.૮૩૯૧માં ગે.કા.અને વગર પાસ પરમીટ પરપ્રાંતીય દારૂ બોટલ નંગ-૧૦૫૬ કિ.રૂ.૧૦૫૬૦૦/-નો ભરી હેરાફેરી કરી લઇ જતા ઉભો રહેવા ઇશારો કરતા જીપ ન ઉભી રાખતા પીછો કરતા જીપ ડાલુ મુકી નાશી જઇ એમ જીપડાલુ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી એમ મળી કુલ કિ.રૂ.૩,૦૫,૬૦૦/- મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૧/૧૪ પ્રોહી ક.૬૬બી,,૬૫એઇ,૧૧૬(૨)૮૯,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 (૭)

             તા.૧૯/૦૭/૨૦૧૪ ના રોજ વીંછીવાડી ગામે હાઇવે રોડ આ કામના આરોપીએ પોતાની ઇન્ડીગો કાર નં.જી.જે.૨૧.એમ.૪૨૪૭ ના ચાલક તથા મોકમસીંહ માનસીંહ રાજપુત (સોઢા) બન્ને રહે. બેરસીવાળા તા.જી.જેસલમેર(રાજ) વાળાના કબજા ભોગવટાની ગાડીમાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ ની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ-૪૩૨ તથા કિ.રૂ.૫૭,૬૦૦ તથા કાર મોબાઇલ નંગ-૨ સાથે કુલ રૂ.૪,૦૯,૧૦૦/- સાથે તહો.નં-૨ પોલીસ નાકાબંધીમાં પકડાઇ જઇ મળી આવી ધાનેરા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૧૯૦/૦૧૪ પ્રોહી.કલમ.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૮)

             તા.૨૦/૦૭/૨૦૧૪ ના રોજ આસેડા ગામની સીમ પાટણ હાઇવે  રોડ આકામનો તહોતદારે બોલેરો પીકઅપ ડાલા નં-GJ 8 Y 5277 વાળા નો  ચાલક નરસિંભાઇ રામાભાઇ કબારી રહે. દામાતા-ડીસા વાળા એ પોતા ના કબજા ના બોલેરો પીકપ ડાલા માં ગે.કા. તેમજ વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઇગ્લીસ દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ-૨૭૨૪ જેની કુલ કિંમત રૂા-૩.૨૦.૪૦૦/- તેમજ   બોલેરો પીકપ ડાલા નં-GJ 8 Y 5277 વાળા ની કિં.રૂા-૫.૦૦.૦૦૦/- એમ કુલ મળી રૂા-૮.૨૦.૪૦૦/- નો મુદામાલ ભરેલ મળી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન. ૫૨૬૯/૧૪ પ્રોહી ક.૬૬બી.૬૫.એ.ઇ.૧૧૬(૨).૯૮.૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-07-2014