હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૮/૦૭/૧૪ થી તા.૩/૦૮/૧૪ સુઘી)

(૧)

       તા.૨૮/૦૭/૨૦૧૪ ના રોજ દિયોદર ટાઉન કર્મચારીનગર આ કામના આરોપીએ પોતાના રહેણાંક ઘરમાં ગે.કા વગર પાસ પરમીટે વિદેશી દારૂ/બિયરની બોટલો/ટીન નં.૮૪૭ કુલ કિં.રૂ. ૮૪૭૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસ રેઇડ દરમ્‍યાન પકડાઇ જઇ દિયોદર પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪૯/૧૪ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

       તા.૨૮/૦૭/૨૦૧૪ ના રોજ શિહોરી કંબોઇ રોડ આ કામના આરોપીએ પોતાની શોર્ટ ડી.આઇ. ગાડી નં.GJ-1-HA-6439 ના ચાલકે પોતાની  ગાડીમાં પરપ્રાંતીય વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ-૫૯૪ કી.રૂ.૫૩૭૬૦/-નો ગે.કા.વગર પાસ પરમીટે હેરાફેરી કરતા વાહન ચેકીંગ દરમયાન પોલીસ જોઇ ગાડીમાં ભરેલ પ્રોહી મુદામાલ સાથે શોર્ટ ડી.આઇ. ગાડી કી.રૂ.૧,૫૦,૦૦૦/- ની એમ કુલ મળી કુલ રૂ.૨,૦૩,૭૬૦/- નો મુદામાલ મળી આવી શિહોરી પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૬૪/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

       તા.૨૯/૦૭/૨૦૧૪ ના રોજ રાહ ગામે આ કામના તહોદારે પોતાના જાત કબજા રહેણાંક ઘરે પરપ્રાંતીય દારૂ તથા બિયર ટીનની બોટલો કુલ નંગ.૭૯૨ કિ.રૂ.૭૯,૨૦૦/- નો ગે.કા.અને વગર પાસપરમીટ નો રાખી પોલીસ રેઇડ દરમ્યાન ઘરે હાજર મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં.૫૧૮૩/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

       તા.૧/૦૮/૨૦૧૪ ના રોજ અમીરગઢ RTO ચેક પો.સ્ટ મુકામે કામના તહોદાર દેવેન્દ્ર યાદવ નામના ઇસમે કુલદીપસીહ મારફતે ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ટર્બો ટ્રક નં-HR-62-4285 માં તેના ચાલક સાથે પ્રતિબંધીત ગુજરાત રાજયમાં ગે.કાનો દારૂ લઇ આવતા નાકાબંધીમાં અગાઉથી ચાલક તથા સાથેનો ઇસમ નાસી જઇ તેમની ટર્બો ટ્રકમાં એલ્યુમીનીયમ લેમ્પકેપ ના બોકસ નીચે દારૂ છુપાવેલ ગે.કાનો પરપ્રાંતીય દારૂ/બીયર ની બોટલ/ટીન નંગ-૮૭૯૬ કીરૂ.૧૬,૨૩,૬૦૦/- તથા ટર્બોટ્રક તાટપત્રી રસ્સી તથા એલ્યુમીનીયમ લેમ્પ કેપ  વિગેરે મળી કુલ રૂ.૩૪,૧૨,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી અમીરગઢ પ્રોહી ગુ..નં.૫૧૯૪/૨૦૧૪ ધી પ્રોહી .૬૬બી,૬૫એઇ,૧૧૬(),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

       તા.૨/૦૮/૨૦૧૪ ના રોજ ભાભર દિયોદર રોડ જૈન મંદિર આગળ આ કામના તહોદારો જાહેરમાં ગે.કા.નો ગંજી પાનાથી હાર જીતની રમી રમત રમતા ગંજી પાના ૫૨ તથા રોકડ રકમ રૂપિયા ૧૫,૨૭૦ ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે. સેકન્ડ ગુ.ર.નં ૩૦૩૯/૨૦૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

       તા.૩/૦૮/૨૦૧૪ ના રોજ ડુવા ગામે આ કામના તહોદારે પોતાના કબજાના કેબીન તથા રહેણાંક ઘરે ગે.કા.અને વગર પાસ પરમીટ નો પરપ્રાંતીય દારૂનો જથ્થો થેલીઓ તથા પેટીઓમાં બોટલો કુલ નંગ ૧૩૬૩ કિ.રૂ.૧,૩૬,૩૦૦/- નો રાખી મળી આવી થરાદપો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૮૯/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 05-08-2014