હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૪/૦૮/૧૪ થી તા.૧૦/૦૮/૧૪ સુઘી)

(૧)

               તા.૫/૦૮/૨૦૧૪ ના રોજ સાંકડ ગામના પાટીયા પાસે  આ કામના ઇનોવા ગાડી નંબર GJ-18-AM 5764 નો ચાલક તથા  તેની જોડે બેઠેલ ઇસમે શંકાસ્પદ ઇનોવા ગાડી માં ગે.કા. અને  અને  વગરપાસ પરમીટ નો  પરપ્રાંતીય વિદેશીદારૂ બિયર ની બોટલ ટીન નંગ કુલ  ૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- નો રાજસ્થાન રાજયમાંથી સાંકડ ના છુપારસ્તે થઇ  ગુજરાત માં  ઘુસાડી લઇ  આવતાં નાકાબંધીમાં ગાડી રોકાવતાં ના  રોકી પીછોકરતાં સાંકડરોડ ઉપર  મુકીબંન્ને ઇસમો ઇનોવા ગાડી તથા બિયરટીન દારૂ સાથે કિ.રૂ.૫,૯૪,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૧૯૬/૦૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૫,૮૩, ૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

               તા.૬/૦૮/૨૦૧૪ ના રોજ ચેખલા ગામે આ કામના ઠાકોર સારજીજી જીવાજીના ગામે છેવાડે કેટલાક ઇસમો ભેગા કરી હાર જીતનો ગંજીપાના નો જુગાર રમી રમાડે છે.જે બાબતમી મળેલ આધારે મહે.મદદનીશ પો.અધિ સાની કચેરી તથા શિહોરી પો.સ્‍ટાફ સાથેના  સાથે જાહેરમાં તીન પત્‍તી હાર જીત જુગાર રમતા આરોપી ગંજીપાના રોકડ રૂ. ૧૧,૨૧૦/- છ નંગ મોબાઇલ કિ.રૂ ૬૦૦૦/- સાથે પકડાઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૫૩/૨૦૧૪ જુગારા ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

               તા.૭/૦૮/૨૦૧૪ ના રોજ રૈયા ગામે આ કામના આ કામના તહોદારોએ ખુલ્‍લી જગ્‍યામાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી-રમાડી રોકડ રકમ રૂ.૧૨૬૭૦/-સાથે પકડાઇ દિયોદર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૫/૧૪ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

               તા.૭/૦૮/૨૦૧૪ ના રોજ ભાભર જુના ભાગવત શેરી આ કામના તહોદારો જાહેરમાં ગે.કા.નો ગંજી પાનાથી હાર જીતની રમી રમત રમતા ગંજી પાના ૫૨ તથા રોકડ રકમ રૂપિયા ૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૪૧/૨૦૧૪ જુગાર ધારા કલમ.૧૨ કલમ  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

               તા.૧૦/૦૮/૨૦૧૪ ના રોજ ભલગામ બસસ્ટેન્ટ પાછળ આ કામના છ ઇસમો જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૫૫૦૦/- તથા મોબાઇલ નંગ.૫ કિમત ર.૫૦૦૦/- એમ કુલ .૨૦૫૦૦/- તથા જુગારના સાહિત્‍ય સાધનો સાથે મળી આવ પકડાઇ જઇ  થરા પો.સ્ટે સે.ગુ..નં.૩૦૮૮/૧૪ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

               તા.૧૦/૦૮/૨૦૧૪ ના રોજ ભેંસાણા ગામે આ કામના તહોદારોએ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી-રમાડી જુગારના સાધનો ગંજી પાના નંગ- ૧૦૪ કિં.રૂ. ૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ.૧૫૦૫૦/- મોબાઇલ ફોન-૮ કિ.રૂ.૪૦૦૦/- એમ કુલ રૂ.૧૯૦૫૦/-ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્‍યાન પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૬/૧૪ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 12-08-2014